Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१६ ० सम्मतितर्कसंवादः .
२२११ तदुक्तं सम्मतौ - ''अणु' दुअणुएहिं दव्वे आरद्धे 'तिअणुयंति *ववएसो। તત્તો જ પુન વિમત્તો ‘કુત્તિ નામો દોડ્ડા (સત.રૂ.૩૨) રૂત્યાદ્ધિ II૧૪/૧૬ll
एतेन “शुद्धपुद्गलद्रव्यम् = अविभागी परमाणुः” (का.अ.२३७/वृ.पृ.१६८) इति कार्तिकेयानुप्रेक्षावृत्तौ । शुभचन्द्रवचनं निरस्तम्, पुद्गलपरमाणोः उत्कृष्टतः असङ्ख्येयकालस्थितिकतया निश्चयतः । पुद्गलपर्यायत्वात् ।
अत एव परमाणोः पर्यायत्वमेवाऽसिद्धमिति न तदसमावेशलक्षणन्यूनत्वदोषाऽवकाशः इति प्रत्यस्तम,
परमाणोः विभागजातपर्यायतायाः शास्त्रसिद्धत्वात् । तदुक्तं सम्मतितर्के '“अणु दुअणुएहिं दव्वे ... आरद्धे ‘तिअणुयंति ववएसो। तत्तो य पुण विभत्तो ‘अणु'त्ति जाओ अणू होइ ।।” (स.त.३/३९) इति । पूर्वं ।। (९/२१) व्याख्यातार्था इयं गाथा इति न पुनः विव्रियते । अस्यां हि स्पष्टमेव 'विभत्तो'पदेन ण विभागात्मकतया उत्पन्नत्वात् परमाणोः विभागजातपर्यायरूपता दर्शिता ।
# શુભચંદ્રમતની સમીક્ષા ક (ર્તિન) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં શુભચન્દ્ર કહે છે કે “અવિભાગી પરમાણુ એ શુદ્ધ પુદ્ગલદ્રવ્ય છે.' પરંતુ અમે ઉપર જે જણાવેલ છે, તેનાથી જ તેનું નિરાકરણ થઈ જાય છે. કારણ કે પુદ્ગલ પરમાણુની ઉત્કૃષ્ટસ્થિતિ અસંખ્યકાળની જ છે. તે માટે પરમાણુને દ્રવ્ય નહિ, પર્યાય જ કહેવો વ્યાજબી છે. દ્રવ્યની સ્થિતિ તો અનંતકાળની હોય છે. તેથી નિશ્ચયથી પરમાણુ એ પુદ્ગલપર્યાય જ છે.
શંકા :- (ક.) પરમાણુને પર્યાય સ્વરૂપ માનો તો પરમાણુનો દર્શિત પર્યાયવિભાગમાં સમાવેશ ન થવાના કારણે પર્યાયવિભાગમાં ન્યૂનતા દોષની સંભાવના રહે. પરંતુ પરમાણમાં પર્યાયપણું જ અસિદ્ધ છે છે. “પરમાણુ પર્યાયાત્મક છે' - આ વાત પ્રમાણસિદ્ધ નથી. તેથી ઉપરોક્ત ચતુર્વિધ પર્યાયવિભાગમાં તેનો સમાવેશ ન થવા સ્વરૂપ ન્યૂનતાદોષને કોઈ અવકાશ રહેતો નથી.
ઈ પરમાણુ વિભાગજાત પર્યાય છે ! સમાધાન :- (મ.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ઉપર જણાવેલ બાબતથી તમારી શંકાનું સ નિરાકરણ થઈ જાય જ છે. વળી, “પરમાણુ વિભાગજાતપર્યાય સ્વરૂપ છે' - આ વાત શાસ્ત્રસિદ્ધ પણ છે. સંમતિતર્કમાં કહેલ છે કે “બે અણુ ભેગા થઈને જે દ્રવ્યને ઉત્પન્ન કરે, તે ચણકમાં અણુપરિમાણ હોવાથી અણુ” એવો વ્યવહાર થાય છે. તેમજ ત્રણ યણુક ભેગા થઈને જે દ્રવ્યને ઉત્પન્ન કરે છે, તેમાં “ણુક' એવો વ્યવહાર થાય છે. તથા તે વયણુકનો વિભાગ થાય તો અણુ ઉત્પન્ન થાય છે. તેથી તેને વિભાગજન્ય અણુપર્યાય તરીકે ઓળખવામાં આવે છે.” પૂર્વે (૯/૨૧) પ્રસ્તુત સમ્મતિતર્કગાથાની વ્યાખ્યાનો અર્થ વિસ્તારથી સમજાવેલ છે. તેથી અહીં છણાવટ કરતા નથી. સમ્મતિતર્કની આ ગાથામાં “વિમત્તો” શબ્દ દ્વારા 5. પુસ્તકોમાં ‘તરસ વવાણો’ પદ છે. 1. 'अणुः' व्यणुकैः द्रव्ये आरब्धे ‘त्र्यणुकम्' इति व्यपदेशः। ततः च पुनः विभक्तः अणुः इति जातः अणुः भवति।।