Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२१४ पुद्गलपरमाणुः सूक्ष्मपर्याय: ।
१४/१६ कार्तिकेयानुप्रेक्षावृत्ती देवसेनानुयायी शुभचन्द्रः तु “जीवानां सूक्ष्मपर्यायाः केवलज्ञान-दर्शनादिरूपाः, बादरपर्यायाः मति-श्रुताऽवधि-मनःपर्याय-क्रोध-मान-माया-लोभाऽज्ञानादिरूपाः नर-नारकादिपर्याया वा। पुद्गलानां
सूक्ष्माः पर्यायाः अणु-द्वयणुक-त्र्यणुकादयः सूक्ष्मनिगोदादिशरीररूपाश्च । बादरपर्यायाः पृथ्व्यप्-तेजो-वायु १ -वनस्पतिशरीरादयः घट-पट-मुकुट-शकट-गृहावास-पर्वत-मेरु-विमानादिमहास्कन्धवर्गणापर्यन्ताः” (का.अ.२२० में वृ.पृ.१५३) इति आह। तत्राऽपि पुद्गलपरमाणोः पर्यायरूपता तु स्पष्टमेवोपदर्शिता।
यद्यपि साम्प्रतम् उपलभ्यमाने नयचक्राऽऽलापपद्धत्यादौ सजातीयद्रव्यव्यञ्जनपर्यायादिनिरूपणप्रवणा - परिभाषा नैव दृश्यते, तत्र स्वभावद्रव्यव्यञ्जनपर्यायादिनिरूपणमेव दरीदृश्यते । तादृशपरिभाषानुसारेण - परमाणोः स्वभावपर्यायत्वं व्यणुकादीनाञ्च विभावपर्यायत्वं महोपाध्याययशोविजयवाचकैः सप्तभङ्गी
नयप्रदीपप्रकरणे देवसेनेन च आलापपद्धतौ “पुद्गलस्य अपि (तु) व्यणुकादयः विभावद्रव्यव्यञ्जनपर्यायाः... अविभागिपुद्गलपरमाणवः स्वभावद्रव्यव्यञ्जनपर्यायाः” (स.भ.न.प्र.पृ.४८, आ.प.पृ.४) इत्युक्त्या सूपपादितत्वान्न परमाणोः तत्र असमावेशप्रसक्तिः।। ઉપરોક્ત મત કરતાં જુદી પડી જાય છે. આ કારણે દેવસેનને અપસિદ્ધાંત દોષ દુર્નિવાર બનશે.
સૂક્ષ્મ-બાદર પર્યાય : શુભચંદ્ર (વર્જિ) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથની વૃત્તિમાં શુભચંદ્ર નામના દિગંબર વિદ્વાને તો એ પ્રમાણે જણાવેલ છે કે “જીવોના (૧) સૂક્ષ્મ પર્યાયો કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે સ્વરૂપ છે. તથા (૨) બાદર પર્યાયો વિવિધ પ્રકારે હોય છે. (A) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન વગેરે સ્વરૂપે જીવના બાદર પર્યાયો હોય છે. અથવા (B) મનુષ્ય-નારક વગેરે સ્વરૂપે
પણ જીવોના બાદર પર્યાય હોય છે. પુદ્ગલોના (૧) સૂક્ષ્મ પર્યાયો બે પ્રકારે હોય છે. (A) અણુ છે -યણુક-ચણક વગેરે સ્વરૂપ હોય છે. તથા (3) સૂક્ષ્મનિગોદ વગેરેના શરીર સ્વરૂપે હોય છે. (૨)
બાદર પર્યાયો પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય વગેરેથી માંડીને ઘટ-પટ-મુગટ
-શકટ-ઘર-પર્વત-મેરુપર્વત-વિમાન વગેરે મહાત્કંધવર્ગણા સુધી સમજવા.” મતલબ કે નવ નયનું પ્રતિપાદન સ કરવાના લીધે દેવસેનના અનુયાયી થનાર શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં પુદ્ગલપરમાણુને પર્યાયસ્વરૂપે તો સ્પષ્ટપણે દેખાડેલ જ છે.
૪ પરમાણુનો પર્યાયમાં સમાવેશ ૪ પર્વ :- (પ.) જો કે વર્તમાનમાં ઉપલબ્ધ નયચક્ર, આલાપપદ્ધતિ વગેરે દિગંબરગ્રંથોમાં સજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય, વિજાતીયદ્રવ્યવ્યંજનપર્યાય - આ પ્રમાણે પર્યાયની પરિભાષા જોવા નથી મળતી. ત્યાં તો ઠેકઠેકાણે સ્વભાવ દ્રવ્યભંજનપર્યાય, વિભાવ દ્રવ્યવ્યંજનપર્યાય વગેરેનું જ નિરૂપણ દેખાય છે. તથા આ પરિભાષા મુજબ પરમાણુ = સ્વભાવપર્યાય, ચણકાદિ = વિભાવપર્યાય – આવી સંગતિ સરળતાથી શકય છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણમાં તથા દેવસેનજીએ આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “યણુકાદિ પુદ્ગલના વિભાવ દ્રવ્યવ્યંજનપર્યાય છે. નિરંશ પુદ્ગલપરમાણુઓ પુદ્ગલના સ્વભાવ દ્રવ્યવ્યંજનપર્યાય છે.' આ મુજબ પરમાણુસ્વરૂપ પર્યાયનો તેમાં અસમાવેશ થવાની