Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२०८
.
असमानजातीयपर्यायस्य विभावपर्यायता
द्रव्यपर्यायजननात्।
इदमेवाऽभिप्रेत्य पञ्चास्तिकायजयसेनीयवृत्तौ प्रवचनसाराऽमृतचन्द्रीयवृत्ती च " द्रव्यपर्यायो द्विविधः (૧) સમાનનાતીયઃ (૨) અસમાનખાતીયશ્વ” (પગ્વા.૧૬ રૃ. + પ્ર.સ.૧રૂ વૃ.પૃ.૧૪૩) હ્યુમ્ | रा क्वचिद् नरादि विभावपर्यायत्वेनाऽपि कथ्यते । तदुक्तं नियमसारे कुन्दकुन्दस्वामिना *પર્-ગાય उनू - तिरिय-सुरा पज्जाया ते विहावमिदि भणिदा” (नि.सा. १५) इति पूर्वोक्तम् (१४/१०) अत्राऽनुसन्धेयम् । उपलक्षणात् चरमशरीरात् त्रिभागोनं सिद्धसंस्थानम् आत्मनः स्वभावव्यञ्जनपर्याय इत्यपि द्रष्टव्यम्। तदुक्तम् आलापपद्धतौ “स्वभावद्रव्यव्यञ्जनपर्यायाः चरमशरीरात् किञ्चिन्यूनसिद्धपर्यायाः' (आ.प. क पृ.४) इति । यथोक्तम् आवश्यकनिर्युक्ती अपि “दीहं वा हस्सं वा जं चरमभवे हविज्ज संठाणं। तत्तो पिं] तिभागहीणा सिद्धाणोगाहणा भणिआ।।” (आ.नि.९७०) इति । एतदनुसारेण त्रिलोकप्रज्ञप्तौ अपि "दीहत्तं बाहल्लं चरिमभवे जस्स जारिसं ठाणं । तत्तो तिभागहीणं ओगाहणं सव्वसिद्धाणं । । ” ( त्रि.प्र. ९/१०) इत्युक्तम् । त्रैलोक्यदीपके अपि " तनोरायाम-विस्तारौ प्राणिनां पूर्वजन्मनि । तत्त्रिभागोनसंस्थानं जाते सिद्धत्वपर्यये । ” રૂપી (= મૂર્ત) હોવાથી આત્માના વિજાતીય પર્યાય છે. તથા મનુષ્ય જીવંત હોવાથી પુદ્ગલનો વિજાતીય પર્યાય છે. તેથી મનુષ્યાદિને વિજાતીય દ્રવ્યપર્યાય તરીકે અહીં જણાવેલા છે.
का
।”
♦ સમાન-અસમાનજાતીય પર્યાયની વિચારણા
(F.) આ જ અભિપ્રાયથી પંચાસ્તિકાયવ્યાખ્યામાં દિગંબરાચાર્ય જયસેનજીએ તથા પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબર અમૃતચન્દ્રાચાર્યએ જણાવેલ છે કે ‘દ્રવ્યપર્યાયના બે પ્રકાર છે. (૧) સમાનજાતીય દ્રવ્યપર્યાય અને (૨) અસમાનજાતીય દ્રવ્યપર્યાય.' ક્યાંક મનુષ્ય વગેરે દશા વિભાવપર્યાય તરીકે પણ કહેવાય છે. જેમ કે કુંદકુંદસ્વામીએ નિયમસારમાં જણાવેલ છે કે ‘મનુષ્ય, નારક, તિર્યંચ, દેવ - આ વિભાવપર્યાય કહેવાયેલ છે.' પૂર્વે (૧૪/૧૦) આ સંદર્ભ દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું.
* સિદ્ધસંસ્થાન - સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય
र्श
१४/१६
1
(૩૫.) મનુષ્ય વગેરે અવસ્થાને આત્માના વિજાતીયદ્રવ્યપર્યાય તરીકે જણાવેલ છે. તેના ઉપલક્ષણથી આત્માના સ્વભાવવ્યંજનપર્યાયરૂપે સિદ્ધસંસ્થાનને જાણવું. છેલ્લા ભવના શરીર કરતાં ત્રીજો ભાગ ન્યૂન અવગાહનાવાળું સિદ્ધસંસ્થાન હોય છે. તેથી જ આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે ‘ચરમશરીર કરતાં કાંઈક ન્યૂન પ્રમાણવાળા સિદ્ધપર્યાયો એ સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય.' આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “છેલ્લા ભવમાં દીર્ઘ-હ્રસ્વ જે સંસ્થાન હોય તેના કરતાં સિદ્ધ ભગવંતની અવગાહના ત્રીજા ભાગે ઓછી હોય છે.” કેમ કે યોગનિરોધ સમયે તેમણે શરીરના પોલાણવાળા ભાગને આત્મપ્રદેશોથી પૂર્ણ કરેલ હોય છે. આ મુજબ જ દિગંબરોના ત્રિલોકપ્રજ્ઞપ્તિ (તિલોયપન્નત્તિ) ગ્રંથમાં તથા ત્રૈલોક્યદીપક ગ્રંથમાં સિદ્ધ ભગવંતની અવગાહનાનું નિરૂપણ ઉપલબ્ધ 1. नर-नारक-तिर्यक्-सुराः पर्यायाः ते विभावा इति भणिताः ।
2. दीर्घं वा ह्रस्वं वा यत् चरमभवे भवेत् संस्थानम् । ततः त्रिभागहीना सिद्धानामवगाहना भणिता ।।
3. दीर्घत्वं बाहल्यं चरमभवे यस्य यादृशं स्थानम् । ततः त्रिभागहीनमवगाहनं सर्वसिद्धानाम् ।।