SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१४ 남 ० अर्हद्भक्तिनाम्ना मोहाधीनता न पोषणीया 0 २२०३ 'शिथिलाचारिणः समुदायाऽबहिर्भावे समुदायः भ्रष्टः स्यादि'त्युक्त्या जीवमैत्रीविनाशनं नाऽर्हदभिप्रेतम् । ए एतादृशोक्त्या अर्हद्भक्तिः न सूच्यते अपितु मोहाधीनता सूच्यते। दुःख-दुर्गति-दोषप्रचुरभवभ्रमणकारित्वादेतादृशकुवृत्तिः दूरतः सन्त्याज्येत्युपदिश्यतेऽत्र । तदनुसरणतश्च “अणंतमणुत्तरमणोवमं सासयं सयाणंदं सिद्धिसुहं” (श्री.क.१२३५) इति श्रीश्रीपालकथायां रत्नशेखरसूरिदर्शितं सिद्धिसुखं न दूरवर्त्ति म ચાત્79૪/૧૪ના સમુદાયમાં રાખવાથી આખો સમુદાય શિથિલ થઈ જશે, ભ્રષ્ટ થઈ જશે' - આવી સુફિયાણી વાતો કરી તેને સમુદાય બહાર કરવા માટે ધમપછાડા કરવા દ્વારા જીવમૈત્રીને ખતમ કરવી... આ બધા લક્ષણો તીર્થકરસંમત સ્યાદ્વાદના નથી પરંતુ સ્વસંમત સગવડવાદના છે, સ્વચ્છંદવાદના છે. તેનાથી તીર્થકર છે પરમાત્મા પ્રત્યેની વફાદારી નહિ પરંતુ મોહરાજા પ્રત્યેની પોતાની વફાદારી સૂચિત થાય છે. તેનું પરિણામ સ્વર દુઃખ-દુર્ગતિ-દોષપ્રચુર એવો દીર્ઘ સંસાર છે. આત્માર્થી સાધક આવી મલિન વૃત્તિને દૂરથી તિલાંજલી આપે - એવા પ્રકારનો આધ્યાત્મિક સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. તે સંદેશને અનુસરવાથી શ્રીશ્રીપાલકથા સ (સિરિસિરિવાલકહા) ગ્રંથમાં વર્ણવેલ મુક્તિસુખ દૂર ન રહે. ત્યાં શ્રીરનશેખરસૂરિજીએ જણાવેલ છે કે સિદ્ધિનું સુખ (૧) અનંત છે, (૨) અનુત્તર = સર્વશ્રેષ્ઠ છે, (૩) અનુપમ છે, (૪) શાશ્વત છે તથા (૫) સદા આનંદમય દુઃખલેશશૂન્ય) છે.” (૧૪/૧૪) લખી રાખો ડાયરીમાં....ઉ) • વાસના કૃતજ્ઞતાને, નમકહરામપણાને પેદા કરે છે. ઉપાસના કૃતજ્ઞતાને, નમકહલાલપણાને પ્રગટાવે છે. • સાધનામાં થાકનો અનુભવ શક્ય છે. દા.ત. કચ્છ-મહાકચ્છ તાપસ. ઉપાસના થાકરહિત છે, સ્કૂર્તિદાયક છે. દા.ત. કામદેવ શ્રાવક. • કેવળ સાધનાથી પુણ્ય બંધાય છે, શક્તિ-લબ્ધિ પ્રગટે છે. દા.ત. તેજલેશ્યાધારી વૈશ્યાયન તાપસ. સઘન ઉપાસના નિર્જરા અને શુદ્ધિ પણ પ્રગટાવે છે. દા.ત. મહાસતી મદનરેખા. 1. अनन्तमनुत्तरमनुपमं शाश्वतं सदानन्दं सिद्धिसुखम् ।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy