SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१५ २२०४ ० प्रकारान्तरेण पर्यायचतुष्कोपदर्शनम् । 'હિવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નયચક્રઈ કહિયા, તે દેખાડઈ છS : ઇમ જ "સજાતિ-વિજાતિથી, દ્રવ્યપર્યાય; *ગુણઈ સ્વભાવ-વિભાવથી, એ ચ્યાર કહાય ll૧૪/૧પ (૨૪૧) શ્રી જિન. ઈમ (જ) સજાતીય દ્રવ્યપર્યાય, વિજાતીય દ્રવ્યપર્યાય, સ્વભાવ ગુણપર્યાય, વિભાવ ગુણપર્યાય - (એ=) ઈમ ૪ ભેદ પર્યાયના કહઈવા. ૧૪/૧પા प साम्प्रतं प्रकारान्तरेण ये चतुर्विधाः पर्यायाः नयचक्रादौ प्रोक्ताः तान् दर्शयति - 'तुल्ये'ति । तुल्यद्रव्यपर्ययो विजातीयद्रव्यपर्यय उक्तः। स्वभावगुणपर्याय: विभावगुणपर्यायस्तथा।।१४/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - तुल्यद्रव्यपर्ययः, विजातीयद्रव्यपर्ययः, स्वभावगुणपर्यायः तथा " વિભાવનુપર્યાય (ત્તિ વતુર્ધા પર્યાય:) ૩p:/૦૪/૧૬ Tી तुल्यद्रव्यपर्ययः = सजातीयद्रव्यपर्यायः, विजातीयद्रव्यपर्ययः, स्वभावगुणपर्यायः तथा विभावगुणगण पर्याय इति चतुर्धा पर्यायो नयचक्रादौ उक्तः। “स्वभाव-विभावरूपतया याति = पर्येति = परिणमति इति पर्यायः इति पर्यायस्य व्युत्पत्तिः” (आ.प. અવતરણિકા :- નયચક્ર વગેરે ગ્રંથમાં બીજા પ્રકારે ચાર પ્રકારના પર્યાય જણાવેલા છે. હવે ગ્રંથકારશ્રી તે ચાર પ્રકારના પર્યાયને જણાવે છે : બીજી રીતે ચાર પર્યાય - શ્લોકાર્થ:- (૧) સજાતીયદ્રવ્યપર્યાય, (૨) વિજાતીયદ્રવ્યપર્યાય, (૩) સ્વભાવગુણપર્યાય તથા . (૪) વિભાવગુણપર્યાય - આ પ્રમાણે ચાર પર્યાય કહેવાય છે. (૧૪/૧૫) વ્યાખ્યાથી :- (૧) સજાતીયદ્રવ્યપર્યાય, (૨) વિજાતીયદ્રવ્યપર્યાય, (૩) સ્વભાવગુણપર્યાય, તથા - (૪) વિભાવગુણપર્યાય - આ પ્રમાણે નયચક્ર વગેરે ગ્રંથમાં ચાર પ્રકારના પર્યાય દર્શાવેલા છે. સ્પષ્ટતા :- આગળના શ્લોકમાં ક્રમશઃ આ ચારેય પર્યાયનું નિરૂપણ કરવામાં આવશે. આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. # પર્યાયની વ્યુત્પત્તિને સમજીએ . (“a.) આલાપપદ્ધતિમાં દેવસેનજીએ તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં શુભચન્દ્રજીએ જણાવેલ છે કે સ્વભાવરૂપે અને વિભાવરૂપે ચોતરફ જાય અર્થાત્ પરિણમે તે પર્યાય - આ મુજબ પર્યાયની વ્યુત્પત્તિ '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ધ.શાં.માં નથી. મો. (૨) + મ માં છે. જે આ.(૧)માં “સ્વજાતિ' પાઠ. ૪ લા.(૧)+લા.(૨)+મ.માં ‘દ્રવ્યઈ પન્નાય’ પાઠ કો.(૧+૪)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “ગુણે ગુણ સ્વભાવથી’ પાઠ.૦ શાં માં “સ્વભાવથી’ અશુદ્ધ પાઠ. સિ.લી.(૧+૨+૩+૪)+કો.(૯)+મ.નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “કહાઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 તત્ત્વ દ્રવ્ય-કુળ-પર્યાયરસસ્તવવાનુવાજીવાત્રોમાં મધુનોપમાને નવી तु एतादृशचतुर्विधपर्यायनिरूपणं नोपलभ्यते। इदञ्चाऽग्रे (१४/१६) स्फुटीभविष्यतीत्यवधेयम् ।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy