Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१५
* उत्पाद - व्ययोपेक्षणेन ध्रौव्यावलोकनम्
२२०५
पृ. १२) इति आलापपद्धती देवसेनवचनानुसारेण “स्वभाव-विभावपर्यायरूपतया याति = परिणमति इति पर्यायः = पर्यायस्य व्युत्पत्तिः” (का.अ.गा.२४२/वृ.पृ.१७३ ) इति च कार्त्तिकेयानुप्रेक्षावृत्तौ शुभचन्द्रवचनानुसारेण इह अन्त्यपर्यायद्वयनिरूपणं विज्ञेयम् ।
प
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - पर्यायमात्रस्य परमार्थतो ध्वंसप्रतियोगित्वात् तदेकरुच्यन्धतया रा शुद्धात्मद्रव्यं न विस्मर्तव्यम् । प्रतिक्षणं परिवर्त्तमानस्य संवर - निर्जरा - केवलज्ञान - मोक्षादेरपि पर्यायरूपतया तत्तीव्ररुच्या अखण्डाऽमलाऽविनश्वराऽऽत्मद्रव्यगोचरा स्वकीयदृष्टिः न त्याज्या द्रव्यानुयोगाभ्यासिना । उत्पादादिपर्यायेषु सत्स्वपि तानुपेक्ष्य “णासंतो वि ण णट्ठों, उप्पण्णो णेव संभवं जंतो। संतो तियालर्श विसये तं णियतच्चं हवे परमं । । ” (द्र.स्व. प्र. ३६० ) इति द्रव्यस्वभावप्रकाशोक्तरीत्या सन्मात्ररूपेण परमभावस्वभावं क निजात्मतत्त्वमेव अहर्निशं ध्यातव्यम् ।
Fir स्वसंवेदनकृते बहिर्मुखता अत्यन्तं त्याज्या । परज्ञेयसन्मुखतायाः परज्ञेयगोचररागगर्भिततया कर्मबन्धकारणत्वाद् भवभ्रमणदारुणकारणत्वम् । अतो निष्कलङ्क - निजपरमात्मपदविश्रान्तिकामिभिः का परलक्ष्यविश्रान्ति-जनसम्पर्क - वाद-विवादादेः ध्यानबाधकतया त्याज्यत्वमेव परमार्थतः । निजशुद्धात्मછે.' તે કથન મુજબ અહીં ઉપરોક્ત અંત્ય બે પ્રકારના પર્યાયનું નિરૂપણ સમજવું. > જો જો, શુદ્ધ આત્મદ્રવ્ય નજરમાંથી છૂટી ન જાય રે
આધ્યાત્મિક ઉપનય :- ગમે તે વિવક્ષાથી પર્યાયના ભેદ પાડો. પરંતુ પર્યાય અંતે તો પર્યાયમાત્ર
જ છે, વિનશ્વર જ છે. તેથી તેના ઉપર કેવળ આંધળી રુચિ કેળવીને શુદ્ધ આત્મદ્રવ્ય આપણી નજરમાંથી છટકી જાય - તેવું બનવું ન જોઈએ. સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે પણ પર્યાયસ્વરૂપ જ છે. તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. તેથી તેના પ્રત્યેની તીવ્ર રુચિના લીધે અમલ, અખંડ, અવિનશ્વર આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્વદૃષ્ટિને સ્થાપિત કરવાનું ચૂકી ન જવાય તેની પણ આંતરિક કાળજી દ્રવ્યાનુયોગના અભ્યાસી એવા આત્માર્થી સાધકે અવશ્ય રાખવી. ઉત્પાદ, વ્યય વગેરે પર્યાયો આત્મામાં હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને “નાશ પામવા છતાં પણ જે નષ્ટ નથી થયેલ, ઉત્પાદને પામવા છતાં પણ જે ઉત્પન્ન નથી થયેલ તથા ત્રણેય કાળને વિશે અવશ્ય જે વિદ્યમાન છે તે જ પરમ નિજતત્ત્વ છે” આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં દર્શાવેલ પદ્ધતિ મુજબ રાત-દિવસ સન્માત્રસ્વરૂપે સ પરમભાવસ્વભાવાત્મક નિજ આત્મતત્ત્વનું જ આત્માર્થી સાધકે ધ્યાન ધરવું જોઈએ.
럼
છે સ્વસન્મુખ રહી સ્વાનુભૂતિ પ્રગટાવીએ છ
(સ્વ.) પોતાના આત્મતત્ત્વનું સંવેદન કરવા માટે બહિર્મુખતા તો સર્વથા છોડી જ દેવી. કેમ કે બહિર્મુખતા એટલે પરલક્ષિતા = પજ્ઞેયસન્મુખતા. પરજ્ઞેયની રુચિપૂર્વક સન્મુખતા પરજ્ઞેયગોચર રાગાદિથી ગર્ભિત છે. તેથી તે કર્મબંધનું કારણ છે. આથી તે ભવભ્રમણનું ભયંકર કારણ છે. આ કારણે નિષ્કલંક એવા પોતાના પરમાત્મપદનું ધ્યાન કરવા દ્વારા તેમાં જ વિશ્રાન્તિ કરવાની કામનાને જે સાધકો ધરાવતા 1. नश्यन्नपि न नष्टम्, उत्पन्नं नैव सम्भवं यन्तम् । सत् त्रिकालविषये तद् निजतत्त्वं भवेत् परमम् ।।