Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/ ९ ० धर्मादिद्रव्येषु अर्थपर्यायत्वेनाऽनित्यत्वस्थापनम् . २१७१ बोध्याः, क्षणमात्रस्थितिकत्वात् । सूक्ष्मा एते अर्थपर्याया एवेति व्यञ्जनपर्ययहठं = ‘धर्मादिचतुष्टये व्यञ्जनपर्याया एव सन्ति, न तु अर्थपर्याया' इति अभिनिवेशं निरस्य = दूरीकृत्य धर्मादिषु कथं नाऽङ्गीक्रियन्ते प्रमाणसिद्धा अर्थपर्यायाः भवद्भिः ? प्रमाणसिद्धपदार्थस्याऽनपलपनीयत्वात्।
यथोक्तं ब्रह्मदेवेन अपि परमात्मप्रकाशवृत्तौ बृहद्रव्यसङ्ग्रहवृत्तौ च “धर्माऽधर्माऽऽकाश-कालद्रव्याणि । यद्यपि अर्थपर्यायत्वेन अनित्यानि” (प.प्र.१५४ वृ.पृ.१६२, बृ.द्र.स.चूलिका-गा.२७ पश्चात् वृ.पृ.८६) इति । म ततश्च धर्मास्तिकायादौ अर्थपर्यायाऽनभ्युपगमे दिगम्बरदेशीयस्य अपसिद्धान्तोऽपि दुर्निवारः । नियमसारवृत्तौ पद्मप्रभेणापि “सूक्ष्मऋजुसूत्रनयाभिप्रायेण षड्द्रव्यसाधारणाः सूक्ष्माः ते हि अर्थपर्यायाः शुद्धाः इति વોદ્ધાઃ ” (નિ.સા.9/.કૃ.૩૭) રૂલ્યવં ધર્માસ્તિછાયા પટમેવ ઉર્થપયા તા |
प्रकृते “सर्वं हि वस्तु व्यञ्जनपर्यायात्मकतया वाच्यम्, अर्थपर्यायात्मकत्वेन अवाच्यम् इति स्याद्वादिभिः णि વ્યવસ્થાને, અન્યથા પ્રમાTISHવા” (ક.મી.૭૦/.સ. .HITI-૨/g.૧૧૦) તિ અષ્ટસદwાં विद्यानन्दस्वामिनाऽपि सार्धं तस्य विरोध उन्मत्ततादिदोषश्च दुर्वार एव । ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે પરનિમિત્તક અર્થપર્યાય જાણવા. ધર્માસ્તિકાય વગેરેના તે પર્યાયો શુદ્ધ અર્થપર્યાય તરીકે જાણવા. કારણ કે તે ક્ષણિક છે. ધર્માસ્તિકાયના આ પરિણામો ક્ષણિક હોવાથી અત્યંત સૂક્ષ્મ છે. આથી તે અર્થપર્યાય જ છે. માટે “ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યમાં વ્યંજનપર્યાય જ છે. પરંતુ અર્થપર્યાય નથી' - આ પ્રમાણે વ્યંજનપર્યાયસંબંધી કદાગ્રહને દૂર કરીને ધર્માસ્તિકાયાદિમાં પ્રમાણસિદ્ધ એવા અર્થપર્યાયને આપ શા માટે સ્વીકારતા નથી ? કારણ કે પ્રમાણસિદ્ધ પદાર્થનો અપલાપ કરવો એ સજ્જનો માટે વ્યાજબી ન કહેવાય.
છ બ્રહ્મદેવ-પદ્મપ્રભ સાથે દિગંબરદેશીયને વિરોધ , (ચથો) દિગંબર યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશગ્રંથની વ્યાખ્યામાં તથા બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યામાં છે (ચૂલિકામાં વૃ.પૃ.૮૬) દિગંબર બ્રહ્મદેવજીએ પણ “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ વા - આ ચાર દ્રવ્યો યદ્યપિ અર્થપર્યાયરૂપે અનિત્ય છે' - આવું કહેવા દ્વારા ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાયનો સ્વીકાર કર્યો છે. ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાયનો અપલાપ કરવાથી દિગંબરએકદેશીયને અપસિદ્ધાન્ત સ. દોષ પણ લાગુ પડશે. નિયમસારવૃત્તિમાં દિગંબર પદ્મપ્રભ પણ “સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી છ દ્રવ્યમાં સાધારણ સૂક્ષ્મ અર્થપર્યાયો હોય છે. તે જ શુદ્ધ સમજવા' - આ મુજબ ધર્માસ્તિકાયાદિમાં સ્પષ્ટપણે જ અર્થપર્યાયો જણાવેલ છે.
હા, દિગંબરદેશીચને વિધાનંદસ્વામીની સાથે વિરોધ છે. (9) વળી, પ્રસ્તુતમાં દિગંબર વિદ્યાનંદસ્વામી સાથે પણ દિગંબરદેશીયને વિરોધ દુર્વાર બનશે. કારણ કે તેમણે સર્વ દ્રવ્યમાં અર્થપર્યાય માન્ય કર્યા છે. તેમણે અષ્ટસહીવ્યાખ્યામાં જણાવેલ છે કે “સર્વ વસ્તુ ખરેખર વ્યંજનપર્યાયાત્મક હોવાના લીધે વાચ્ય છે તથા અર્થપર્યાયાત્મક હોવાના લીધે અવાચ્ય છે. આવા પ્રકારે વ્યવસ્થા સ્યાદ્વાદીઓએ પ્રમાણથી સિદ્ધ કરેલ છે. એક પણ દ્રવ્યમાં અર્થપર્યાય કે વ્યંજનપર્યાય ન માનવામાં આવે તો તે બાબતનું સાધક કોઈ પ્રમાણ જ નથી.' આ રીતે વિરોધ દોષ ઉપરાંત પ્રમાણવિરુદ્ધ