Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪/૧૦
० धर्मादौ अशुद्धव्यञ्जनपर्यायस्थापनम् ।
२१७७ જિમ આકૃતિ ધર્માદિકની, વ્યંજન છઈ શુદ્ધ;
લોક દ્રવ્ય સંયોગથીક, તિમ જાણિ અશુદ્ધ I૧૪/૧૦ાા (૨૩૬) શ્રી જિન. व्यञ्जनपर्यायसम्भव इति वदतो मुखं पिधातुमशक्यमेवेत्याशयेनाऽऽह - 'यथेति ।
यद्वा ‘धर्मास्तिकायादिषु जीवादिपरद्रव्यापेक्षया उत्पद्यमानानामपि पर्यायाणाम् अशुद्धतया अनभ्युपगमे तुल्ययुक्त्या परमाणु-ट्यणुकादिसंयोगसापेक्षत्वेऽपि व्यणुक-त्र्यणुकादीनां नाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायता रा सम्भवति । इत्थञ्च व्यणुक-त्र्यणुकादीनाम् अशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वाऽयोगेन परमाणोश्च पूर्वोक्तरीत्या म (१४/८) शुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वेन पुद्गलद्रव्येऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायाणाम् अभाव एव प्रसज्येत' इति वदतो मुखं पिधातुमशक्यमेवेत्याशयेनाऽऽह - 'यथेति ।
यथाऽऽकृतिधर्मादेः शुद्धो व्यञ्जनपर्ययः कथ्यते।
लोकद्रव्ययोगतः तथा ज्ञेयोऽशुद्धपर्ययः ।।१४/१०।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा धर्मादेः आकृतिः शुद्धः व्यञ्जनपर्ययः कथ्यते तथा लोक- का હોવાથી પોતાના અવયવોમાં વિશ્રાંતિ લેશે. તથા કપાલ, તંતુ વગેરેના તે તે અવયવો પણ પુદ્ગલ દ્રવ્યના અશુદ્ધ પર્યાય હોવાથી પોતપોતાના અવયવોમાં પહોંચી જશે. આ ક્રમથી પુદ્ગલ દ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાયો પણ છેક પરમાણુ પર્યત પહોંચી જશે. તેથી સ્કંધાત્મક પુદ્ગલ દ્રવ્યમાં અશુદ્ધ વ્યંજનપર્યાયની ઉત્પત્તિ થઈ શકશે નહિ.” આ પ્રમાણે તમારા પ્રતિપક્ષી વિદ્વાન બોલે તો તેનું મોઢું બંધ કરવું તમારા માટે અશક્ય જ બનશે.
દ્વિતીય અવતરષિા :- (દા.) અથવા તો એમ પણ કહી શકાય કે “ધર્માસ્તિકાયાદિમાં જીવાદિ પદ્રવ્યોની અપેક્ષાએ ઉત્પન્ન થતા એવા પણ પર્યાયોને જો દિગંબરદેશીય અશુદ્ધરૂપે ન માને તો તેમના .. મતે યણુકાદિ પણ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સંભવી નહિ શકે. કારણ કે પરમાણુસંયોગસાપેક્ષતા યણુકમાં હોવા છતાં અને કયણુકાદિસંયોગસાપેક્ષતા વ્યણુકાદિમાં હોવા છતાં તેને અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય- Cી તરીકે ન માનવાની યુક્તિ તો બન્ને સ્થળે તુલ્ય જ છે. આ રીતે કચણુક, ચણુક વગેરે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય બની શકતા નથી. તથા પૂર્વે (૧૪૮) જણાવેલ પદ્ધતિ મુજબ પરમાણુ શુદ્ધદ્રવ્યભંજનપર્યાય - સ્વરૂપ છે. તેથી પુગલદ્રવ્યમાં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયોનો અભાવ જ આવી પડશે” – આ મુજબ તમારા પ્રતિપક્ષી વિદ્વાન બોલે તો તેનું મોઢું બંધ કરવું તમારા માટે અશક્ય જ બનશે. આ પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનો સ્વીકાર ન કરનારા દિગંબરદેશીય વિદ્વાનોની સામે ગ્રંથકારશ્રી જણાવવા માંગે છે. આવા આશયથી જ ગ્રંથકારશ્રી કહે છે કે :
શ્લોકાર્ધ:- જેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની આકૃતિ શુદ્ધ (દ્રવ્ય)વ્યંજનપર્યાય કહેવાય છે, તેમ લોકમાં રહેલ (જીવાદિ) દ્રવ્યના સંયોગની અપેક્ષાએ ધર્માસ્તિકાય વગેરેમાં અશુદ્ધ (દ્રવ્યવ્યંજન)પર્યાય જાણવા. (૧૪/૧૦) પુસ્તકોમાં “ધર્માદિની' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. 8. શાં.માં “સંયોયથી’ પાઠ.