Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२००
० नियमसारवृत्तिसमालोचना 0
१४/१४ ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈ = વિલક્ષણતા ઇમ જાણવી. જે માટઈ પરાપેલાઈ સ અશુદ્ધતાનો (અવિશેષથીeવિશેષ નથી. જેમ જીવદ્રવ્ય (પુદ્ગલિ=) પુદ્ગલ દ્રવ્યનઈ વિષઈ. ll૧૪/૧૪માં प धर्मादिपरपर्यये = धर्मास्तिकायादिद्रव्यस्य जीवादिसंयोगलक्षणे परनिमित्तकपर्याये स्वपर्यायाद् 7 = लोकाकाशप्रमाणसंस्थानलक्षणाद् निजापेक्षपर्यायाद् वैलक्षण्यं = वैषम्यम् एवं = परापेक्षानपेक्षाभ्याम् - अशुद्ध-शुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वविवक्षणप्रकारेण एव स्यात्, न तु एकद्रव्यजनकसजातीयावयवसङ्घातत्वेन - रूपेण अशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वनियन्त्रणेन; जीवादीनामिव धर्मास्तिकायादीनां स्व-परसापेक्षपर्याययोः
अविशेषात् । “एवं प्रकारोपमयोरङ्गीकारेऽवधारणे” (अ.स.परिशिष्ट-४४) इति पूर्वोक्ताद् (७/१२) . अनेकार्थसङ्ग्रहकोशवचनादत्र प्रकारार्थे एवं व्याख्यातः ।
दृष्टान्तमाह - यथा जीवे = चेतनद्रव्ये मनुष्यादिपर्यायोत्पत्तिकृते जडापेक्षणतः = कार्मणवर्गणादिपुद्गलद्रव्यापेक्षातः मनुष्यादिपर्याये तथा धर्मादिद्रव्यनिष्ठजीवादिसंयोगे अशुद्धता = अशुद्धद्रव्यका व्यञ्जनपर्यायरूपता समा = तुल्या, अन्यापेक्षत्वस्य उभयत्र समानत्वात् । एतेन “धर्मद्रव्यस्य शुद्धगुणाः
જેમ કે ચેતનમાં જડ દ્રવ્યની અપેક્ષા હોવાથી અશુદ્ધતા (છે. તેવી રીતે ધર્માસ્તિકાયાદિમાં પણ અશુદ્ધતા) સમાન જ રહેશે. બાકી મનફાવતું માનવામાં તો સગવડવાદ કહેવાશે, સ્યાદ્વાદ નહિ.] (૧૪/૧૪)
/ ધર્મદ્રવ્યના રવ-પરપર્યાયમાં એકતાની આપત્તિ / વ્યાખ્યાર્થી:- (ક.) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનો પરપર્યાય = પરનિમિત્તક પર્યાય જીવાદિસંયોગ છે. લોકાકાશપ્રમાણ અનાદિકાલીન સંસ્થાન એ ધર્માસ્તિકાયનો સ્વપર્યાય = સ્વાપેક્ષપર્યાય
છે. “પરસાપેક્ષ હોય તો જ દ્રવ્યવ્યંજનપર્યાયને અશુદ્ધ કહી શકાય તથા પરનિરપેક્ષ હોય તો જ એ દ્રવ્યવ્યંજનપર્યાયને શુદ્ધ કહી શકાય' - આવા પ્રકારનો નિયમ કરવાથી જ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના
પરપર્યાયમાં સ્વપર્યાય કરતાં વિલક્ષણતા સિદ્ધ કરી શકાશે. એકદ્રવ્યજનક સજાતીયદ્રવ્યાંશના સંઘાતરૂપે Lી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનું નિયંત્રણ કરવામાં આવે તો ધર્માસ્તિકાય વગેરેના સ્વપર્યાય કરતાં પરપર્યાયમાં
વિલક્ષણતા સિદ્ધ નહિ થઈ શકે. કેમ કે જીવાદિ દ્રવ્યની જેમ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં સ્વ-પરસાપેક્ષ પર્યાય તો સમાન રીતે રહે જ છે. આ બાબતમાં કોઈ મતભેદ નથી. શ્રી હેમચન્દ્રસૂરિજીએ અનેકાર્થસગ્રહકોશમાં “પ્રકાર, ઉપમા, અંગીકાર, અવધારણ - આ અર્થમાં ‘વ’ વપરાય છે... - આમ જણાવેલ છે. આ સંદર્ભ પૂર્વે (૭/૧૨) જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “અવં’ શબ્દની પ્રકાર અર્થમાં વ્યાખ્યા કરેલ છે.
(ખા.) આ જ વાતને જણાવતા શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રન્થકારશ્રી દષ્ટાન્તને કહે છે કે ચેતનદ્રવ્યમાં મનુષ્ય વગેરે પર્યાયની ઉત્પત્તિ માટે કાર્મણવર્ગણા વગેરે જડ પુદ્ગલદ્રવ્યની અપેક્ષા હોવાથી મનુષ્યાદિપર્યાયમાં જેમ અશુદ્ધભંજનપર્યાયતા રહે છે, તેમ ધર્માસ્તિકાયાદિગત જીવાદિસંયોગમાં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયાત્મક્તા સમાન જ છે. કારણ કે બન્ને સ્થળે પરસાપેક્ષતા સમાન જ છે. નિયમસારવ્યાખ્યામાં દિગંબર પદ્મપ્રભે ધર્માસ્તિકાયદ્રવ્યમાં શુદ્ધગુણો અને શુદ્ધપર્યાયો હોય છે... - આ મુજબ જે એકાન્ત બતાવેલ છે, તેનું પણ