SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * भव्याभव्यस्वभावग्राहकनयविचारः ? / ભવ્યતા સ્વભાવનિરૂપિત છઈ. અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની તથા પરભાવની સાધારણ છઈ. नयभेदेन तल्लक्षणञ्च पूर्वोक्तं (९/२४) स्मर्तव्यमत्र । प्रकृतमुच्यते । तथाहि - जीवस्य निजक्रमिकपर्यायरूपेण परिणमनम् अजीवत्वादिना चाऽपरिणमनम्, अजीवस्य च निजक्रमिकपर्यायरूपेण परिणमनं जीवत्वादिना चाऽपरिणमनम् । इत्थञ्च प्रातिस्विकनिजपर्यायरूपेण परिणमनं तयोः भव्याभव्यस्वभावसम्पाद्यम्। अतः प्रतिद्रव्यं भव्याभव्यस्वभावौ मुख्यौ । प्रधानद्रव्यस्वभावत्वेन तौ परमभावग्राहकनयविषयतया समाम्नातौ । six to ૨૦૦૦ अथ यथा स्वद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन अस्तिस्वभावो गृह्यते परद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन च नास्तिस्वभावो गृह्यते इत्युक्तं पूर्वं (१३/१) तथा स्वद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन कुं भव्यत्वं परद्रव्य-क्षेत्रादिग्राहकद्रव्यार्थिकनयेन चाऽभव्यत्वं कथं न गृह्यते ? स्वद्रव्य-क्षेत्रादितया णि परिणमनस्यैव भव्यस्वभावसम्पादितत्वात्, परद्रव्य- क्षेत्रादितया चाऽपरिणमनस्यैव अभव्यस्वभावसम्पादितका त्वात्। अतः तद्ग्रहार्थं परमभावग्राहकनयपर्यन्तधावनमनतिप्रयोजनम् इति चेत् ? उच्यते, भव्यत्वं हि स्वद्रव्याश्रितक्रमिकविशेषान्तराविर्भावाभिव्यङ्ग्यतया केवलस्वकीयभावनिरूपितं भवति, स्वाभाविकं भवति, सहजं भवति; न त्वस्तिस्वभाववत् स्वद्रव्यादिचतुष्टयनिरूपितं માન્ય છે.’ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી પરિણામનું સ્વરૂપ પૂર્વે નવમી શાખાના ચોવીસમા શ્લોકની વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે. તેને અહીં યાદ કરવું. હવે પ્રસ્તુત વાત કરીએ. તે આ મુજબ – જીવ પોતાના ક્રમિક પર્યાયરૂપે પરિણમે છે, અજીવસ્વરૂપે પરિણમતો નથી. તથા અજીવ પોતાના ક્રમિક પર્યાયરૂપે પરિણમે છે, જીવસ્વરૂપે નહિ. આમ પ્રત્યેક દ્રવ્યનું ચોક્કસ પ્રકારના નિજપર્યાય સ્વરૂપે પરિણમન એ ભવ્ય-અભવ્યસ્વભાવનો પ્રભાવ છે. તેથી જ ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ એ દરેક દ્રવ્યના મુખ્ય સ્વભાવ છે, પરમ સ્વભાવ છે, પ્રધાન સ્વભાવ છે. દ્રવ્યના પ્રધાનસ્વભાવ હોવાના લીધે તે બન્ને સ્વભાવ પરમભાવગ્રાહક નયના વિષય તરીકે માન્ય છે. આ પ્રમાણે દિગંબર આમ્નાય છે. શંકા :- (ઽથ.) સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિના ગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી વસ્તુનો અસ્તિસ્વભાવ ગ્રહણ કરાય છે. તથા ૫દ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી વસ્તુનો નાસ્તિસ્વભાવ ગ્રહણ કરાય છે. આ વાત જેમ તમે પૂર્વે આ જ શાખાના પ્રથમ શ્લોકમાં જણાવી તેમ સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ભવ્યસ્વભાવ અને પરદ્રવ્ય-ક્ષેત્રાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી અભવ્યસ્વભાવ કેમ ગ્રહણ નથી થતો ? કારણ કે વસ્તુનું સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિ સ્વરૂપે જે પરિણમન થાય છે, તે જ ભવ્યસ્વભાવથી સિદ્ધ થાય છે. તથા વસ્તુનું પરદ્રવ્ય -ક્ષેત્રાદિસ્વરૂપે પરિણમન નથી થતું તે જ અભવ્યસ્વભાવનો પ્રભાવ છે. તેથી તેના જ્ઞાન માટે પરમભાવગ્રાહક નય સુધી જવાની જરૂર કેમ ઉભી થઈ ? તેમાં કોઈ પ્રયોજન જણાતું નથી. ઊં ભવ્યત્વ સ્વભાવસાપેક્ષ છે જી સમાધાન :- (ઉચ્ચ.) ભાગ્યશાળી ! સાંભળો. ભવ્યત્વપરિણામ સ્વદ્રવ્યના ક્રમિક વિભિન્ન વિશેષ પર્યાયના આવિર્ભાવથી અભિવ્યંગ્ય છે. ભવ્યત્વ ફક્ત સ્વકીયભાવથી નિરૂપિત હોય છે, સ્વાભાવિક હોય
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy