________________
१९९९
१३/५
० परमभावग्राहकनयोपयोगः । પરમભાવગ્રાહક નયઈ રે, ભવ્ય-અભવ્ય પરિણામ; શુદ્ધ-અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામો રે ૧૩/પા ચતુર. ભવ્ય સ્વભાવ અનઈ અભવ્ય સ્વભાવ એ ૨ (પરિણામ=ો સ્વભાવ પરમભાવગ્રાહક નયઈ જાણવા. ! अवशिष्टसामान्यस्वभावग्राहकनयप्रदर्शनायोपक्रमते - ‘भव्येति ।
भव्याऽभव्यत्वमाख्यातं परमभावबोधके।
शुद्धाऽशुद्धतया तस्मात् चैतन्यमात्मसम्मतम् ।।१३/५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - परमभावबोधके भव्याऽभव्यत्वम् आख्यातम् । चैतन्यं शुद्धाऽशुद्धतया तस्माद् आत्मसम्मतम् ।।१३/५ ।।
भव्याऽभव्यत्वं = भव्यत्वम् अभव्यत्वं च परमभावबोधके = परमभावग्राहकनये पूर्वोक्ते से (५/१९) आख्यातं = कथितम् । भव्यस्वभावोऽभव्यस्वभावश्च प्रधानस्वभावत्वात् परमभावग्राहकनयविषयीभूत इत्यर्थः। तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “परमभावग्राहकेण ... भव्याऽभव्यपारिणामिकस्वभावः” (आ.प.पृ.१५, का.अ.गा.२६१/वृ.पृ.१८५) इति । अयमाशयः - प्रतिद्रव्यं ण भव्यस्वभावोऽभव्यस्वभावश्च स्तः। तत्प्रभावेणैव प्रतिद्रव्यं प्रातिस्विकः परिणामो वर्तते । परिणामस्वरूपञ्च का विजयानन्दसूरिभिः तत्त्वनिर्णयप्रासादे उद्धरणरूपेण “सर्वथा न गमो यस्मात् सर्वथा न च आगमः । परिणामः प्रमासिद्ध इष्टश्च खलु पण्डितैः ।।” (त.नि.प्रा.स्तम्भ ३६/पृ.७१२) इत्येवमावेदितम् । विस्तरतो
અવતરણિકા:- બાકી રહેલા સામાન્યસ્વભાવના ગ્રાહક નયોને જણાવવા માટે ગ્રંથકારશ્રી તૈયારી
શ્લોકાર્થ :- પરમભાવગ્રાહકનયમાં ભવ્ય સ્વભાવ અને અભવ્યસ્વભાવ જણાવેલ છે. ચૈતન્યસ્વભાવ શુદ્ધ-અશુદ્ધરૂપ પરમભાવગ્રાહકનયથી આત્મામાં માન્ય છે. (૧૩/૫)
-- ભવ્ય-અભવ્યપરિણામગ્રાહક નયનો વિચાર -- વ્યાખ્યાર્થી:- પૂર્વે પાંચમી શાખાના ૧૮ મા શ્લોકમાં દ્રવ્યાર્થિકનયના દશમા ભેદસ્વરૂપે પરમભાવ- ક ગ્રાહક નય જણાવેલ હતો. તે પરમભાવગ્રાહક નયના મતે ભવ્યત્વ = ભવ્યસ્વભાવ અને અભવ્યત્વ , = અભવ્યસ્વભાવ કહેવાયેલ છે. અર્થાત્ ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ એ દ્રવ્યના પ્રધાન સ્વભાવ હોવાથી પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયના વિષય છે. તેથી જ આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુ- 3 પ્રેક્ષાવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ભવ્ય-અભવ્ય નામનો પારિણામિક સ્વભાવ જણાય છે.” અહીં આશય એ છે કે દરેક દ્રવ્યમાં ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ હોય છે. આ બે સ્વભાવના પ્રભાવથી જ દરેક દ્રવ્યમાં ચોક્કસ પ્રકારનો પરિણામ થાય છે. વિજયાનંદસૂરિજીએ તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથમાં ઉદ્ધત કરેલી કારિકામાં પરિણામનું સ્વરૂપ આ મુજબ જણાવેલ છે કે જેમાંથી સર્વથા ગમન ન થાય કે (જેમાં) સર્વથા આગમન ન થાય, તે પરિણામ પ્રમાણસિદ્ધ છે તથા પંડિતોને 8 મો.(૨)માં ‘કર્મભાવ' અશુદ્ધ પાઠ. જે પુસ્તકોમાં “સ્વભાવ' પદ નથી. આ.(૧)માં છે.