SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ १९९८ • पर्वतिथिदिने शाकादित्यागबोध: 0 १३/४ पश्यत' इति शास्त्रवचनतः शक्त्या शाब्दबोधो जनयितव्यः, न तु लक्षणया। प्रकृते जहल्लक्षणया परकीयदोषदर्शने आध्यात्मिकी हानिः प्रसज्येत । यद्वा स्वारसिकलक्षणया विरुद्धलक्षणया वा दोषपदेन गुणबोधे आध्यात्मिकविकासः अवरुध्येत । (२) 'पर्वतिथिदिने वनस्पतिकायः त्याज्यः' म इति शास्त्रवचनतः अजहल्लक्षणया शाब्दबोधः कार्य यदुत ‘पर्वतिथौ महानसे वनस्पतिकायः श शाक-पत्र-फलादिलक्षणः आहारसंज्ञानियन्त्रणेन मोक्तव्यः, माया-लोभादिनिग्रहेण आपणे ग्राहको मोक्तव्यः, क गृहे अपराधी पुत्रादिकः क्रोधनियमनेन मोक्तव्यः, रात्रौ अब्रह्मनिवृत्त्या पत्नी मोक्तव्या' इति । इत्थमात्मश्रेयः शीघ्रं सम्पद्येत । एवमन्यत्रापि स्वयमूहनीयम् । तादृशबोधबलेन च '“अतुलसुहसागरगया अव्वाबाहं अणोवमं पत्ता। सव्वमणागयमद्धं चिट्ठति सुही सुहं पत्ता ।।” (औ.सू.४४/गाथा.२२) इति औपपातिकसूत्रदर्शितं सिद्धस्वरूपं रयात् प्रादुर्भवेत् ।।१३/४ ।। થાય છે તે શબ્દશક્તિ દ્વારા થવો જોઈએ, લક્ષણા દ્વારા નહિ. આપણા દોષ જોવાના બદલે, જહસ્વાર્થલક્ષણા સ્વીકારીને, કેવળ બીજાના દોષને લાલ આંખથી જોવા બેસીએ તો અધ્યાત્મજગતમાં દેવાળું નીકળી જાય. અથવા “દોષ' શબ્દની ગુણમાં સ્વારસિકલક્ષણા કે વિરુદ્ધલક્ષણા કરીને આપણા ગુણને જ જોયે રાખીએ તો પણ આપણો આધ્યાત્મિક વિકાસ અટકી પડે. (૨) “પર્વતિથિના દિવસે લીલોતરી છોડો' - આ શાસ્ત્રવચનથી જે શાબ્દબોધ કરીએ તે શક્તિ દ્વારા નહિ પણ અજહસ્વાર્થલક્ષણા દ્વારા કરીએ કે “પર્વતિથિના દિવસે આહારસંજ્ઞા ઉપર પોતાનો અંકુશ રાખીને રસોડામાં લીલોતરી-પાકા ફળોને છોડીએ, ' દુકાને માયા-લોભ વગેરેનો નિગ્રહ કરીને ઘરાકને છોડીએ. ગુસ્સા ઉપર નિયમન કરીને, ભૂલ કરતા 33 પુત્રને કમ સે કમ ઘરમાં તો છોડીએ = માફ કરીએ. રાત્રે અબ્રહ્મની નિવૃત્તિ કરીને, પત્નીને છોડીએ...” આ પ્રમાણે શાબ્દબોધ થાય તો કલ્યાણ જલ્દી થાય. આ પ્રમાણે બીજા શાસ્ત્રીયવચનોમાં અને વ્યવહારોમાં પણ સ્વયં વિચારી લેવું. તથાવિધ બોધના બળથી સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ઔપપાતિકસૂત્રમાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહે છે કે “અતુલ સુખના મહાસાગરમાં ડૂબેલા, અવ્યાબાધ = પીડારહિત અનુપમ સ્વરૂપને પામેલા, સુખને પામેલા સિદ્ધાત્માઓ તમામ ભવિષ્યકાળ સુધી સુખી રહે છે.” (૧૩/૪) લખી રાખો ડાયરીમાં.... શક્તિનું અતિક્રમણ કરીને પણ વાસના ઉન્માર્ગે દોડે છે. શક્તિનું અતિક્રમણ કરીને પણ ઉપાસના સન્માર્ગે દોડે છે. 1. अतुलसुखसागरगता अव्याबाधम् अनुपमं प्राप्ताः। सर्वाम् अनागताम् अद्धां तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy