Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/२
२१२६
० अस्तित्वद्वैविध्यविचारः । प्रकृते व्यञ्जनपर्यायग्राहकस्य ज्ञानत्वम् अर्थपर्यायग्राहकस्य च दर्शनत्वमिति एकादशशाखोक्तरीत्या (99/9) વિશેષાવરમાણમત્તવૃત્તિલન્ડર્માનુસારેન (વિ..ભ.ધરૂ ૬ ) અવધેયમ્ ____ उत्पाद-व्यय-ध्रौव्यात्मकं “सत्त्वं सकलव्यक्त्यनुगतं व्यञ्जनपर्यायताम्, प्रतिव्यक्त्यनुगतञ्चाऽर्थपर्यायताम् आस्कन्दति । इदमेव सादृश्यास्तित्वं स्वरूपाऽस्तित्वमित्यपि गीयते” (स्या.क.७/२३/पृ.१५१) इति स्याद्वादकल्पलतायां यशोविजयवाचकाः ।
प्रवचनसारे “सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं । दव्वस्स सव्वकालं उप्पाद-व्वय -धुवत्तेहिं ।।” (प्र.सा.९६) इत्येवं स्वरूपाऽस्तित्वम् अभिहितम् । सादृश्याऽस्तित्वं तु तत्र "इह
विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं । उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।।” (प्र.सा.९७) पण इति एवम् उपदर्शितं कुन्दकुन्दस्वामिना इत्यवधेयम् ।
जैनतर्कभाषायां “प्रवृत्ति-निवृत्तिनिबन्धनार्थक्रियाकारित्वोपलक्षितः व्यञ्जनपर्यायः। भूत-भविष्यत्त्वसंस्पर्शरहितं वर्तमानकालावच्छिन्नं वस्तुस्वरूपञ्च अर्थपर्यायः” (जै.त.भा.नयपरि. पृ.१८१) इत्युक्तं महोपाध्याय
- જ્ઞાનવિષય વ્યંજનપર્યાય, દર્શનવિષય અર્થપર્યાય છે (પ્ર.) પ્રસ્તુતમાં એક બાબત ખ્યાલમાં રાખવી કે પૂર્વે અગિયારમી શાખાના પ્રથમ શ્લોકમાં બતાવી ગયા તેમ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિના સંદર્ભ મુજબ વ્યંજનપર્યાયનું જે ગ્રહણ કરે, તે જ્ઞાન કહેવાય અને અર્થપર્યાયનું ગ્રહણ કરે, તેને દર્શન કહેવાય.
૪ સાદ્રશ્યાસ્તિત્વ = વ્યંજનપર્યાય, સ્વરૂપાસ્તિત્વ = અર્થપર્યાય (ઉત્પા.) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ત્વ સર્વ વ્યક્તિમાં અનુગત હોય તો વ્યંજનપર્યાય બને છે. તથા તે જ સત્ત્વ પ્રત્યેક વ્યક્તિમાં પૃથક પૃથક્ રહેલ હોય તો અર્થપર્યાય બને છે. આ વ્યંજનપર્યાયપણું છે એ જ સાદડ્યુઅસ્તિત્વ પણ કહેવાય છે. તથા પ્રસ્તુત અર્થપર્યાયપણું એ જ સ્વરૂપ અસ્તિત્વ તરીકે પણ a ઓળખાય છે – આ મુજબ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા સ્યાદ્વાદકલ્પલતામાં જણાવે છે.
સ્વરૂપારિતત્વ - સાશ્યાક્તિત્વને ઓળખીએ ફ એ (વિ.) પ્રવચનસારમાં કુંદકુંદસ્વામીએ (૧) સ્વરૂપઅસ્તિત્વનું લક્ષણ આ પ્રમાણે દર્શાવેલ છે કે “સર્વ કાળે ગુણો વડે, અનેકવિધ પોતાના પર્યાયો વડે તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ (= સદ્દભાવ) તે ખરેખર સ્વભાવ છે.' અર્થાત્ સ્વભાવાત્મક અસ્તિત્વ તે જ સ્વરૂપાસ્તિત્વ. તથા (૨) સાદૃશ્યાસ્તિત્વને ત્યાં આ પ્રમાણે જણાવેલ છે કે “ધર્મનો ખરેખર ઉપદેશ દેતા જિનવર વૃષભે આ વિશ્વમાં વિવિધલક્ષણવાળાં (= વિભિન્ન સ્વરૂપઅસ્તિત્વવાળાં) દ્રવ્યોનું “સ” એવું સર્વગત લક્ષણ (= સાદશ્યઅસ્તિત્વ) એક કહ્યું છે.”
A અર્થક્રિયાકારિત્વસૂચિત વ્યંજનપર્યાય છે. (જૈન) મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ જૈનતર્કભાષામાં જણાવેલ છે કે “પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં કારણભૂત એવા અર્થક્રિયાકારિત્વથી જણાયેલ વ્યંજનપર્યાય હોય છે. તથા અતીતત્વ-અનાગતત્વના 1. सद्भावः हि स्वभावः गुणैः स्वकपर्ययैः चित्रैः। द्रव्यस्य सर्वकालम् उत्पाद-व्यय-ध्रुवत्वैः।। 2. इह विविधलक्षणानां लक्षणम् एकं सद् इति सर्वगतम्। उपदिशता खलु धर्मं जिनवरवृषभेण प्रज्ञप्तम् ।।