Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१२४० व्यञ्जनपर्यायोऽविकल्पकत्वनिबन्धनः, अर्थपर्यायोऽन्यथा 0 १४/२ अर्थभेदाः, वचनपर्यायाः = शब्दनयाः शब्द-समभिरूद्वैवम्भूताः तत्परिच्छेद्या वस्त्वंशा वा” (स.त.१/३१ वृ.पृ.४३०) इति; '“पुरिसम्मि पुरिससद्दो” (स.त.१/३२) इति पूर्वोक्तायाः (४/५) सम्मतितर्कगाथायाश्च वृत्तौ “अथवा अर्थर व्यञ्जनपर्यायैः शक्ति-व्यक्तिरुपैर-नन्तैरनुगतोऽर्थः सविकल्पः निर्विकल्पश्च प्रत्यक्षतोऽवगतः । इदानीं पुरुषदृष्टान्तद्वारेण व्यञ्जनपर्यायं तदविकल्पकत्वनिबन्धनम्, अर्थपर्यायञ्च तत्सविकल्पकत्वनिमित्तमाह....... पुरुषवस्तुनि पुरुषध्वनिः व्यञ्जन-पर्यायः। शेषो बालादिधर्मकलापः अर्थपर्यायः” (स.त.१/३२ वृ.पृ.४३१) इति प्राहुः।
अथ पुरुषध्वनेः व्यञ्जनपर्यायत्वे सः अर्थधर्मः न स्याद् इति चेत् ? क न, कल्पान्तरे सम्मतितर्कवृत्तौ अर्थपरिणामरूपस्याऽपि व्यञ्जनपर्यायस्य इष्टत्वात् । तदुक्तं
2“पुरिसम्मि पुरिससद्दो” (स.त.१/३२) इति सम्मतितर्कगाथायाः वृत्तौ अग्रे “नामनयाभिप्रायाद् नाम -नामवतोः अभेदात् 'पुरुष'शब्दः एव पुरुषार्थस्य व्यञ्जनपर्यायः। यद् वा 'पुरुष' इति शब्दः वाचकः यस्य अर्थगततद्वाच्यधर्मस्य असौ पुरुषशब्दः। सः च अभिधेयपरिणामरूपः व्यञ्जनपर्यायः कथं नाऽर्थधर्मः ? स અથવા સંગ્રહાદિ ત્રણ નયથી ગ્રાહ્ય એવા અર્થવિશેષોને અર્થપર્યાય જાણવા. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના જે ત્રણ વ્યંજનનયો = શબ્દનયો છે, તે વચનપર્યાય = વ્યંજનપર્યાય સમજવા. અથવા શબ્દાદિ ત્રણ દ્વારા વસ્તુના જે અંશોનો નિશ્ચય થાય તે વ્યંજનપર્યાય તરીકે માન્ય બને.” આ પ્રમાણે બન્ને પર્યાયની બે વ્યાખ્યાઓ જણાવી છે. તથા “પુરિસમ પુરિસસદ્દો...” (સં.ત.૧/૩૨) ઈત્યાદિ પૂર્વોક્ત (૪/૫) સંમતિતર્કગાથાની વ્યાખ્યામાં તેઓશ્રીએ ‘અથવા’ કહીને અર્થપર્યાયની અને વ્યંજનપર્યાયની અલગ ઓળખાણ આપતાં ત્યાં જણાવેલ છે કે “અર્થપર્યાય શક્તિરૂપે (= યોગ્યતારૂપે) હોય છે અને વ્યંજનપર્યાય વ્યક્તિરૂપે (= અભિવ્યક્તિરૂપે = પ્રગટસ્વરૂપે) હોય છે. આવા અનંતા અર્થપર્યાયથી અને વ્યંજનપર્યાયથી પદાર્થ યુક્ત હોય છે. આવો પદાર્થ સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણથી જાણેલો છે. વ્યંજનપર્યાય અર્થગત નિર્વિકલ્પકત્વનું (= સામાન્યરૂપતાનું) કારણ છે. જ્યારે અર્થપર્યાય તો પદાર્થગત સવિકલ્પત્વનું (= વિશેષરૂપતાનું) નિમિત્ત બને છે. માણસના દૃષ્ટાન્ત દ્વારા ગ્રંથકારશ્રી હવે આ બાબતને જણાવે છે... માણસ સ્વરૂપ વસ્તુમાં પ્રયોજાયેલો “માણસ” એવો શબ્દ એ વ્યંજનપર્યાય જાણવો. તે સિવાયના બાલ-યુવાન આદિ ગુણધર્મોનો સમૂહ પુરુષગત અર્થપર્યાય છે.” શંકા :- (ક.) “પુરુષ'શબ્દ એ જ જો વ્યંજનપર્યાય હોય તો વ્યંજનપર્યાય અર્થધર્મ નહિ બની શકે.
જે વ્યંજનપર્યાય પણ પદાર્થપરિણામ સ્વરૂપ સમાધાન :- (૧) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે સંમતિતર્કવ્યાખ્યામાં અન્ય કલ્પ = વિકલ્પ જણાવવાના અવસરે દર્શાવેલ છે કે પદાર્થના પરિણામ સ્વરૂપે પણ વ્યંજનપર્યાય ઈષ્ટ છે. સંમતિતર્કવૃત્તિ (૧/૩૨)માં આગળ શ્રીઅભયદેવસૂરિએ જણાવેલ છે કે ‘નામનયના અભિપ્રાયથી નામ અને નાની વચ્ચે અભેદ હોવાથી “પુરુષ'શબ્દ એ જ પુરુષ નામના પદાર્થનો વ્યંજનપર્યાય છે. અથવા તો “પુરુષ'શબ્દથી વાચ્ય અર્થગત ગુણધર્મનો વાચક “પુરુષ'શબ્દ બનવાના લીધે પદાર્થગત “પુરુષ'શબ્દવાચ્ય ગુણધર્મ (=પુરુષત્વ) એ જ “પુરુષ'શબ્દ છે. (બહુવ્રીહિ સમાસથી આ અર્થ મળે છે.) તથા તે પદાર્થના
1-2. પુરે પુરુષશબ્દ |