Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१४६ ० व्यञ्जनपर्यायो दीर्घकालव्यापी ।
૨૪/૬ ઈહાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ છઈ – પુરુષશબ્દ જિમ પુરુષનઈ, વ્યંજન પર્યાય;
“સંમતિગ્રંથઈ અર્થથી, બાલાદિ કહાય ll૧૪/દા (૨૩૨) શ્રી જિન. જિમ પુરુષશબ્દવાચ્ય જે જન્માદિ મરણકાલપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજન પર્યાય, સમ્મતિ ગ્રંથઈ કહિઓ છઈ.
ननु स्वल्पकालवर्तिनामर्थपर्यायाणामशुद्धत्वं तदा सम्भवेत्, यदि अर्थपर्यायाः एकसमयाधिकप कालं यावत् स्थितिभाजः स्युः। परं सूक्ष्मत्वादर्थपर्यायाणां कथं स्थूलस्वल्पकालव्यापित्वं स्यात् ? जा इति चेत् ? मैवम्, एकसमयाधिकसमयस्थायिपर्यायाणाम् अपि दीर्घतरकालीनव्यञ्जनपर्यायापेक्षया " अर्थपर्यायत्वं सम्मतमेवेत्यत्र वृद्धवचनसम्मतिमाविष्करोति - 'पुरुषेति ।
पुरुषव्यञ्जनवाच्यः यथा हि पुरुषे व्यञ्जनपर्यायः।
સન્મતો દોસ્તથા વારિસ્વર્યપર્યાય ૨૪/દા __ प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा हि पुरुषव्यञ्जनवाच्यः पुरुषे व्यञ्जनपर्यायः तथा बालादिः - तु अर्थपर्यायः सम्मतौ प्रोक्तः ।।१४/६।।
हिः = यस्मात् कारणाद् यथा = येन प्रकारेण पुरुषव्यञ्जनवाच्यः = पुरुषशब्दवाच्यताऽऽका लिङ्गितः जन्मादि-मरणकालपर्यन्तव्यापी एकोऽनुगतः व्यञ्जनपर्याय: = शब्दपर्यायः पुरुषे = पुरुषनिष्ठः सम्मतौ = सम्मतितर्के सिद्धसेनदिवाकरसूरिवरेण प्रोक्तः = स्पष्टतया कथितः, तथा =
અવતરણિકા :- “થોડાક સમય સુધી રહેનારા અર્થપર્યાયો અશુદ્ધ ત્યારે સંભવી શકે કે જો અર્થપર્યાયો એક સમય કરતાં વધુ સમય સુધી સ્થિરતાને ધારણ કરતા હોય. પરંતુ આવું તો શક્ય નથી. કારણ કે અર્થપર્યાયો અત્યંત સૂક્ષ્મ છે. તેથી અનેકક્ષણઘટિત સ્થૂલ એવા થોડાક સમય સુધી ફેલાઈને તે અર્થપર્યાયો કઈ રીતે રહે ? મતલબ કે ઋજુસૂત્રનયના મતે શુદ્ધ અર્થપર્યાય સંભવે છે. પરંતુ અશુદ્ધ અર્થપર્યાય કઈ સ રીતે સંભવે?' - આ પ્રમાણેની શંકા વાચકવર્ગને ઉપસ્થિત થાય તો તે ઉચિત નથી. કારણ કે એક સમય
કરતાં વધુ સમય સુધી ટકનારા પર્યાયો પણ અતિદીર્ઘકાલીન વ્યંજનપર્યાયની અપેક્ષાએ અર્થપર્યાય તરીકે માન્ય જ છે. આ અંગે ગ્રંથકારશ્રી જ્ઞાનવૃદ્ધ પૂર્વાચાર્યના વચનની સંમતિને અહીં પ્રગટ કરે છે :
શ્લોકાર્થ :- કારણ કે જેમ “પુરુષ' શબ્દથી વાચ્ય પર્યાય પુરુષનિષ્ઠ વ્યંજનપર્યાય છે – આ પ્રમાણે સંમતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે, તેમ બાલ વગેરે અવસ્થા અર્થપર્યાય તરીકે ત્યાં જણાવેલ છે. (૧૪)
છે મનુષ્યપર્યાય જન્મ-મરણપર્યન્ત એક છે છે વ્યાખ્યાર્થ:- જન્મથી માંડીને મરણકાળ સુધી ફેલાયેલો એક અનુગત એવો મનુષ્ય પર્યાય “પુરુષ' શબ્દથી (= મનુષ્ય શબ્દથી) ઓળખાવાય છે. આ મનુષ્ય પર્યાય “મનુષ્ય’ શબ્દની વાચ્યતાથી યુક્ત હોવાથી વ્યંજનપર્યાય કહેવાય. આવું સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સંમતિતર્કમાં અત્યંત સ્પષ્ટપણે જણાવેલ છે. જે રીતે • મ.માં સમતિગ્રંથિ’ પાઠ. સિ.+કો.(૯+૧૧) આ.(૧)નો પાઠ લીધો છે.