Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪/૭
२० प्रथमाऽप्रथमादिसमयभेदप्रयुक्तार्थभेदः ।
२१५७ તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાનપર્યાય પણિ (નવ નવ =) ભિન્ન ભિન્ન દેખાડયા છઈ, “ઢમસમય-સનોજિ- રો. भवत्थकेवलनाणे *अपढमसमय-सजोगिभवत्थकेवलनाणे" (स्था.२/१/६०, न.सू.८५) इत्यादिवचनात्।
तथा केवलज्ञानेऽपि = केवलज्ञानलक्षणशुद्धगुणेऽपि, ‘अपि'शब्दः समुच्चयार्थः, “अपिः पदार्थ -सम्भावनाऽन्ववसर्ग-गर्दा-समुच्चयेषु” (पा.१/४/९५ महाभा.पृ.२९६) इति पाणिनीयव्याकरणपातञ्जल-प महाभाष्यवचनानुसारेण बोध्यः, क्षणभेदभिन्नाः = समयभेदप्रयुक्तभेदभाजः सूक्ष्मा: पर्ययाः = अर्थपर्यायाः रा प्रदर्शिताः, “सयोगिभवत्थकेवलनाणे दुविहे पन्नत्ते, तं जहा - (१) पढमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव ज (२) अपढमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव। अहवा (१) चरिमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव (२) , अचरमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव” (स्था.२/१/६०, न.सू.८५) इति स्थानाङ्गसूत्र-नन्दिसूत्रयोः वचनात् । । दर्शितश्चाऽयम् आलापकः पूर्वं चतुर्थ्यां शाखायां (४/३) सप्तदशदोषनिराकरणे विस्तरेण इति नेह पुनः प्रदर्श्यते। प्रतिक्षणं केवलज्ञानविवर्तनानभ्युपगमे निरुक्तभेदानुपपत्तेः इति भावः। છે. આ રીતે વિચાર કરવાની વાચકવર્ગને સૂચના આપવા માટે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં વિમાનીય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
જ કેવલજ્ઞાનમાં પણ અર્થપર્યાય છે આ (તા.) મૂળ શ્લોકમાં રહેલ ‘વ’ શબ્દ અહીં અગુરુલઘુગુણના સમુચ્ચય = સંગ્રહ માટે છે. “પદાર્થ, સંભાવના, અનુ-અવસર્ગ, ગહ, સમુચ્ચય – આ અર્થોમાં ‘’િ શબ્દ વપરાય”- આ મુજબ પાણિનીયવ્યાકરણપાતંજલમહાભાષ્યમાં જણાવેલ છે. તેને અનુસરીને અહીં સમુચ્ચય અર્થમાં ‘વિ' શબ્દને જણાવેલ છે. તેથી અહીં અર્થઘટન એવું થશે કે જેમ અગુરુલઘુ ગુણના ક્ષણભંગુર સૂક્ષ્મ પર્યાયો છે અર્થપર્યાયસ્વરૂપે દેવસેનજીએ જણાવેલ છે, તેમ કેવલજ્ઞાનસ્વરૂપ શુદ્ધ ગુણમાં પણ સમયભેદપ્રયુક્ત ભેદને ધારણ કરતા (= પ્રતિસમય બદલાતા) સૂક્ષ્મ એવા અર્થપર્યાયો શાસ્ત્રમાં જણાવેલ છે. અર્થાત્ કાળભેદ કેવલજ્ઞાનમાં કંઈક વિશેષતા લાવવા દ્વારા એક કેવળજ્ઞાનીના કેવલજ્ઞાનને અન્ય કેવલીના કેવલજ્ઞાન એ કરતાં જુદું પાડે છે. આવું માનવાનું કારણ સ્થાનાંગસૂત્ર અને નંદીસૂત્ર નામના બે આગમનું વચન છે. તે બન્ને ગ્રંથમાં જણાવેલ છે કે “સયોગીભવસ્થકેવલજ્ઞાનના બે પ્રકાર કહેવાયેલા છે. તે આ રીતે - (૧) પ્રથમસમય સયોગીભવસ્થકેવલજ્ઞાન અને (૨) અપ્રથમસમય સયોગીભવસ્થકેવલજ્ઞાન અથવા (૧) ચરમસમય સયોગીભવસ્થકેવલજ્ઞાન અને (૨) અચરમસમય સયોગીભવસ્થકેવલજ્ઞાન.” પૂર્વે ચોથી શાખાના ત્રીજા શ્લોકમાં સત્તર દોષનું નિરાકરણ કરવાના અવસરે ઉપરોક્ત આલાવો વિસ્તારથી દર્શાવેલ છે. તેથી ફરીથી અહીં તેને અમે વિસ્તારથી જણાવતા નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે પ્રથમ, અપ્રથમ અને ચરમ, અચરમ એવું સમયનું વિશેષણ લગાડીને ભવસ્થ સયોગી કેવલીના જ્ઞાનના જે બે ભેદ આગમમાં બતાવેલ છે તે પ્રતિક્ષણ તેમનું કેવલજ્ઞાન બદલાતું ન હોય તો અસંગત બની જાય. તેરમા
.. ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. 1. સોમવસ્થવત્તજ્ઞાને વિષે પ્રજ્ઞતમ્ તત્ ચ - () પ્રથમસમય -सयोगिभवस्थकेवलज्ञानं चैव, (२) अप्रथमसमय-सयोगिभवस्थकेवलज्ञानम्। अथवा (१) चरमसमय-सयोगिभवस्थकेवलज्ञानं વ, (૨) ગરમસમય-
સ મવસ્થવતજ્ઞાને વૈવા