Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/८
२१६६
• स्वभाव-विभावव्यञ्जनपर्यायप्रतिपादनम . । चतुर्विधा व्यञ्जनपर्यायाः दर्शिताः। ___अत्राऽपि शुद्धव्यञ्जनपर्यायाः स्वभावव्यञ्जनपर्यायाः, अशुद्धव्यञ्जनपर्यायाश्च विभावव्यञ्जनपर्याया
इति परिभाषान्तरं ज्ञेयम् । एतेन आलापपद्धतौ देवसेनस्य “(१) पुद्गलस्य तु व्यणुकादयो विभाव" द्रव्यव्यञ्जनपर्यायाः। (२) रसरसान्तर-गन्धगन्धान्तरादिविभावगुणव्यञ्जनपर्यायाः। (३) अविभागिपुद्गलपरमाणुः शे स्वभावद्रव्यव्यञ्जनपर्यायः। (४) वर्ण-गन्ध-रसैकैकमविरुद्धस्पर्शद्वयं स्वभावगुणव्यञ्जनपर्यायाः” (आ.प.पृ.४) क इत्युक्तिः व्याख्याता,
परमाणुगुणानाम् एकैकवर्णादीनां द्विगुणत्व-दशगुणत्वाद्यनन्तगुणत्वादिस्वपर्यायाऽभिन्नत्वविवक्षया स्वभावगुणव्यञ्जनपर्यायत्वोक्तेः।
एतदनुवादरूपेण यशोविजयवाचकशिरोमणिभिरपि “(१) पुद्गलस्याऽपि द्व्यणुकादयो विभावद्रव्यગુણવ્યંજનપર્યાય તરીકે જાણવા. આ રીતે પુદ્ગલ અને તેના ગુણ - બન્નેની અપેક્ષાએ ચારેય પ્રકારના વ્યંજનપર્યાયો ગ્રંથકારશ્રીએ અહીં બતાવેલા છે.
8 અન્ય પરિભાષાનો પરિચય . (ત્રા.) પૂર્વે ચોથા શ્લોકની વ્યાખ્યામાં જણાવ્યું તે મુજબ અહીં પણ “શુદ્ધ વ્યંજનપર્યાય એ સ્વભાવવ્યંજનપર્યાય અને અશુદ્ધ વ્યંજનપર્યાય એ વિભાવવ્યંજનપર્યાય છે' - આ પ્રમાણે અન્ય પરિભાષા જાણવી. પ્રસ્તુત નિરૂપણથી આલાપપદ્ધતિ ગ્રંથના એક સંદર્ભની સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં દેવસેનજીએ જણાવેલ છે કે “(૧) યણુક વગેરે પુદ્ગલપર્યાયો તો વિભાવ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય છે. તથા
(૨) એક રસ કરતાં બીજા રસની તરતમતા, એક ગંધ કરતાં અન્ય ગંધની તરતમતા વગેરે વિભાવસ ગુણવ્યંજનપર્યાય છે. અથવા એક રસનું અન્ય રસ સ્વરૂપે રૂપાંતરણ, એક ગંધનું અન્ય ગંધરૂપે પરિણમન
એ વિભાવગુણવ્યંજનપર્યાય છે. (૩) જેના કદાપિ બે ટુકડા થઈ ન શકે એવો અવિભાજ્ય પુદ્ગલ Tી પરમાણુ એ સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે. (૪) એક વર્ણ, એક ગંધ, એક રસ અને પરસ્પર અવિરુદ્ધ
બે સ્પર્શ - આ પ્રમાણે પરમાણુના ગુણો તે સ્વભાવ ગુણવ્યંજનપર્યાય તરીકે જાણવા.” આપણે જેને એ શુદ્ધ વ્યંજનપર્યાય તરીકે જણાવ્યા તેને દેવસેનજીએ સ્વભાવ વ્યંજનપર્યાય તરીકે જણાવ્યા છે. તથા આપણે
જેને અશુદ્ધ વ્યંજનપર્યાય તરીકે જણાવેલ છે, તેનો નિર્દેશ દેવસેનજીએ વિભાવ વ્યંજનપર્યાય તરીકે કરેલ છે. આમ અહીં કેવળ શબ્દભેદ છે, પરમાર્થથી અર્થભેદ નથી.
(પરમા.) વળી, બીજી મહત્ત્વની વાત એ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે યદ્યપિ પરમાણુના કૃષ્ણાદિ વર્ણ વગેરેના પરસ્પરની અપેક્ષાએ દ્વિગુણત્વ, ત્રિગુણત્વ...દસગુણત્વ...યાવતું અનંતગુણત્વ વગેરે પર્યાયો રહેલા છે. તેમ છતાં પણ અહીં દેવસેનજીએ પરમાણુમાં રહેલ એક વર્ણ, એક ગંધ વગેરે ગુણોમાં તેના પર્યાયના અભેદની વિવક્ષાથી પરમાણુના ગુણોને જ સ્વભાવ ગુણવ્યંજનપર્યાય તરીકે જણાવેલ છે.
સમભંગીનયપ્રદીપનો સંવાદ જ (ત) દેવસેનજીના વચનના અનુવાદરૂપે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ સપ્તભંગી