Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/५ • पञ्चम-षष्ठपर्यायपार्थक्यबीजद्योतनम् ॥
२१४५ ज्ञेयः, तस्य सन्तानात्मकत्वे सति अन्यदीर्घकालीनपर्यायसन्तत्यपेक्षया स्वल्पकालवर्त्तित्वात्। अत्र ‘વૈ'શદ્વઃ પપૂ જ્ઞાતવ્યા, “વૈ પાવપૂરને લખ્યોથSણનુન ધ્રુવે” (વિ.તો.૩યવ-૪૮) કૃતિ 'પી विश्वलोचने धरसेनाचार्योक्तेः, “वै हेतौ पादपूरणे" (एका. ना.४०) इति एकाक्षरनाममालायां रा सुधाकलशमुनिवचनाच्च ।
इह स्वात्मादिद्रव्यवर्त्तमानक्षणः शुद्धद्रव्यार्थपर्यायः तादृशक्षणसन्ततिश्चाऽशुद्धद्रव्यार्थपर्याय इति । पञ्चम-षष्ठपर्याययोः विशेषो विज्ञेयः। सोदाहरणम् इदम् अग्रेतनश्लोके स्पष्टीभविष्यति ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वम् - ऋजुसूत्रनयोपदर्शितशब्दाऽगोचरस्वकीयशुद्धाशुद्धाऽऽवश्य-क काऽर्थपर्यायप्रादुर्भावेन निजशुद्धाऽत्मद्रव्ये सदा स्थिरता कार्या इति आध्यात्मिकी प्रेरणाऽत्र प्राप्तव्या। र्णि तदनुसरणेन च “यन्न दुःखेन सम्भिन्नं न च भ्रष्टमनन्तरम् । अभिलाषाऽपनीतं यत् तज्ज्ञेयं परमं पदम् ।।” .. (મ.પ્ર.રૂર/૨) રૂત્તિ અષ્ટપ્રકરણો પરમપર્વ પ્રત્યાન્નતરં ભવેત્ ૧૪/ એવી પોતાની આત્માદિક્ષણસંતતિ સ્વરૂપ હોય તે (A) અલ્પકાલીન ક્ષણસંતતિ, અન્ય (B) દીર્ઘકાલીન પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય તરીકે ઋજુસૂત્રનયના મતથી જ્ઞાતવ્ય છે. કારણ કે તે (= A) પર્યાય સન્તાનાત્મક (અનેકક્ષણવ્યાપી) છે અને અન્ય (EB) દીર્ઘકાલીન પર્યાય પ્રવાહની અપેક્ષાએ અલ્પકાલવર્તી છે. અલ્પકાલીન હોવાથી તે (= A) અર્થપર્યાય છે તથા સન્તાનાત્મક હોવાથી તે અર્થપર્યાય અશુદ્ધ છે. આમ ઋજુસૂત્રનયના મતે તે (A) અલ્પકાલીન ક્ષણસંતતિ પ્રસ્તુતમાં અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય તરીકે માન્ય બને છે. “(૧) પાદપૂર્તિ, (૨) સંબોધન, (૩) અનુનય, (૪) ધ્રુવ અર્થમાં ‘વ’ શબ્દ જાણવો” - આ પ્રમાણે વિશ્વલોચનકોશમાં દિગંબરાચાર્ય ધરસેનજીએ જે જણાવેલ છે તે મુજબ, અહીં ! પાદપૂર્તિ અર્થમાં ‘’ શબ્દ જાણવો. એકાક્ષરનામમાલામાં સુધાકલશ મુનિએ હેતુ અને પાદપૂર્તિ અર્થમાં વા વે જણાવેલ છે. તેનાથી પણ ઉપરોક્ત અર્થઘટનનું સમર્થન થાય છે.
હું પાંચમા અને છઠ્ઠા પર્યાય વચ્ચે તફાવત ૪ (રૂ.) પ્રસ્તુતમાં પોતાના આત્માદિ દ્રવ્યની વર્તમાન ક્ષણ એટલે શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય. તથા પોતાના આત્માદિ દ્રવ્યની વર્તમાન ક્ષણસંતતિ એટલે અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય. આટલો પાંચમા અને છઠ્ઠા પર્યાય વચ્ચે તફાવત જાણવો. આગળના શ્લોકમાં ઉદાહરણસહિત આ બન્ને પર્યાય કહેવાશે. તેથી એ બન્ને ત્યાં સ્પષ્ટ થઈ જશે.
# દ્રવ્યાWપર્યાયની પ્રેરણા ઝીલીએ છે આધ્યાત્મિક ઉપનય :- ઋજુસૂત્રનયના મતે દર્શાવેલ શબ્દઅગોચર આપણા શુદ્ધ અને અશુદ્ધ જરૂરી અર્થપર્યાયને પ્રગટાવી નિજ શુદ્ધ આત્મદ્રવ્યમાં સદા માટે સ્થિર થવાની આધ્યાત્મિક પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે પ્રેરણાને અનુસરવાથી અષ્ટપ્રકરણમાં દર્શાવેલ પરમ પદ ખૂબ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જે સ્થાન દુઃખથી મિશ્રિત ન હોય, પછી ભ્રષ્ટ ન થાય, અભિલાષાશૂન્ય હોય તેને પરમ પદ જાણવું.” (૧૪/૫).