Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* सिद्धेषु चारित्र-वीर्याभावप्रतिपादनम्
ઈમ (દ્વિધા ભેદ-) શુદ્ધ ગુણવ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિરૂપ.
का
२१३६
રા
तत्र समस्त्येवेति सिद्धदशायां षडपि आत्मान उक्तलक्षणा बोध्याः ।
प
वस्तुतस्तु सिद्धे प्रत्युपेक्षणादिव्यापाररूपस्य (भ.सू.१२/१०/४६७ वृ.) व्यावहारिकचारित्रस्य रा नैश्चयिकवीर्यस्य चाऽभाव एव भगवतीसूत्रे अभिमतः । अत एव भगवतीसूत्रे प्रज्ञापनासूत्रे च “નોસંનy જોગસંનપુ ોસંખયાસંનવુ બીવે સિદ્ધે થ” (મ.મૂ.૧૮/૭/૬૭૬ +X.૨૮/૨/૧૮૬૩)રૂતિ, ભાવતીસૂત્રે च प्रथमे शतके 2“ सिद्धा णं अवीरिया" (भ.सू.१/८/७०/पृ.९४) इत्युक्तमिति ध्येयम् ।
म
र्श
अशुद्धद्रव्यव्यञ्जनपर्याय एव विभावव्यञ्जनपर्यायतयाऽपि उच्यते । तदुक्तं पञ्चास्तिकायजयक सेनीयवृत्तौ “ विभावरूपाः व्यञ्जनपर्यायाः जीवस्य नर-नारकादयो भवन्ति” ( पञ्चा. १६) इति । इत्थं द्वितीयः पर्यायभेदो दर्शितः।
21
=
साम्प्रतं तृतीयं पर्यायमाह - शुद्धगुणव्यञ्जनं = शुद्धगुणशब्दपर्यायो गुणानुयोगिक-दीर्घकालीन -શુદ્ધાવસ્થાનક્ષો મતિ સહિ વળ્યું - જૈવલજ્ઞાનાવિરૂપ:, જ્ઞાનાઘશુદ્ધિારદ્રવ્ય-માવાડડઆત્મપ્રદેશસ્થિરતાસ્વરૂપ કે આત્મસ્વભાવસ્થિરતાસ્વરૂપ નૈૠયિક ચારિત્ર તથા વ્યવહારનયસંમત (ફલાનુપધાયક) ક્ષાયિક વીર્ય તો સિદ્ધ ભગવંતોમાં હોય જ છે. તેથી સિદ્ધદશામાં કષાયાત્મા અને યોગાત્મા સિવાયના ઉપરોક્તસ્વરૂપવાળા કુલ છ આત્મા હોય છે તેમ સમજવું.
* સિદ્ધો ચારિત્રશૂન્ય-વીર્યશૂન્ય : ભગવતીસૂત્ર
(વસ્તુ.) વાસ્તવમાં તો સિદ્ધાત્મામાં પડિલેહણાદિ પ્રવૃત્તિસ્વરૂપ વ્યાવહારિકચારિત્રનો અને નૈશ્ચયિક (=ફલોપધાયક) વીર્યનો અભાવ જ ભગવતીસૂત્રમાં માન્ય છે. તેથી જ ભગવતીસૂત્રમાં તથા પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવેલ છે કે ‘નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત પરિણામ જીવને અને સિદ્ધને હોય છે.' તથા ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં ‘સિદ્ધો વીર્યશૂન્ય હોય છે’ આમ કહેલ છે.
(ત્રશુ.) અહીં જણાવેલ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો જ વિભાવ વ્યંજનપર્યાય તરીકે પણ ઓળખાય ] છે. તેથી પંચાસ્તિકાયની જયસેનીયવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘જીવદ્રવ્યના વિભાવસ્વરૂપે વ્યંજનપર્યયો નર-નારક વગેરે બને છે.' આ રીતે અહીં પર્યાયના બીજા ભેદને ગ્રંથકારશ્રીએ દર્શાવેલ છે. જીવના શુદ્ધ ગુણવ્યંજનપર્યાયનું પ્રકાશન
(સામ્પ્રતં.) હવે ગ્રંથકારશ્રી શ્લોકના તૃતીય પાદ દ્વારા ત્રીજા પર્યાયનું નિરૂપણ કરે છે. ગુણોની દીર્ઘકાલીન શુદ્ધ અવસ્થા શુદ્ધગુણવ્યંજનપર્યાય તરીકે બને છે. દીર્ઘકાલીન હોવાથી આ શુદ્ધ ગુણપર્યાય શબ્દવાચ્ય બની શકે છે. તેથી તેનો અર્થપર્યાયના બદલે વ્યંજનપર્યાયના વિભાગમાં સમાવેશ કરવામાં આવેલ છે. ખરેખર તે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ સ્વરૂપ છે. કારણ કે જ્ઞાન વગેરેને અશુદ્ધ કરનાર જ્ઞાનાવરણ વગેરે દ્રવ્યકર્મથી અને રાગાદિ ભાવકર્મથી તે રહિત છે. તેથી દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં માઈલ્લધવલે જણાવેલ છે કે ‘જીવમાં જે દ્રવ્યકર્મથી અને ભાવકર્મથી રહિત
1. નોસંયતઃ નોઽસંયતઃ નોસંયતાસંયતઃ નીવા સિ་| 2. સિદ્ધા નું ગીર્વા
१४/४
-