Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१२८ ० गम्भीरतोदारतोपायद्योतनम् ।
१४/२ प इत्यादिरूपेण अस्मदीयव्यञ्जनपर्यायोपदर्शनेऽहङ्कारशिखराऽऽरोहणसम्भावना ह्यनिराकार्या । अन्यदीयैग तादृशव्यञ्जनपर्यायप्रादुष्करणे तु नम्रता-स्थिरीकरण-वात्सल्योपबृंहणा-गुणानुरागादिप्राप्तिः सम्भाव्यते ।
ततश्चाऽस्मदीयप्रशस्तव्यञ्जनपर्यायविगोपनेन गम्भीरता परकीयप्रशस्तव्यञ्जनपर्यायप्रादुष्करणेन चोदारता - साध्या। इत्थं स्वकीयप्रशस्तव्यञ्जनपर्यायगोचरराग-परकीयाऽप्रशस्तव्यञ्जनपर्यायगोचरद्वेषौ तत्प्रयुक्तौ श च स्वाऽहङ्कार-परात्मद्वेषौ त्याज्यौ । एवञ्च पर्यायदृष्टिः शिथिलीभवति सहजमलप्राबल्यञ्च हीयते । के ततश्च शुद्धात्मद्रव्यदृष्टिरुन्मीलति । ततश्च “सर्वकर्मोज्झितः सिद्धः सिद्धानन्तचतुष्टयः” (वै.क.ल. NિG ૭/૪૮૩) રૂતિ વૈરાન્યતાર્કીિત સિદ્ધસ્વરૂપે પ્રત્યાન્ન થતા9૪/૨ા.
વ્યંજનપર્યાયોનું નિરૂપણ કરવા જતાં અભિમાનના શિખરે પહોંચી જવાની ઘણી બધી સંભાવના છે.
જ્યારે બીજાના આવા પ્રકારના વ્યંજનપર્યાયોનું જાહેરમાં નિવેદન કરવાથી નમ્રતા ગુણની પ્રાપ્તિ, તે સ્થિરીકરણ, વાત્સલ્ય, ઉપબૃહણા, ગુણાનુરાગ આદિની પ્રાપ્તિ થવાની સંભાવના છે. તેથી આપણા પ્રશસ્ત
વ્યંજનપર્યાયોને સદા માટે છૂપાવવા દ્વારા ગંભીરતા કેળવવી અને બીજાના પ્રશસ્ત વ્યંજનપર્યાયોને પ્રગટ C{ કરવાની ઉદારતા કેળવવી. આ રીતે પોતાના પ્રશસ્ત વ્યંજનપર્યાયોનો રાગ તથા બીજાના અપ્રશસ્ત
વ્યંજનપર્યાયોનો દ્વેષ છોડવો. તથા તેવા રાગથી થનાર પોતાનો અહંકાર અને તેવા દ્વેષથી થનારો બીજા આત્માઓ પ્રત્યેનો દ્વેષ પણ ત્યજવો. આમ કરવાથી પર્યાયદૃષ્ટિ શિથિલ બને છે તથા સહજમલની તાકાત ઘટે છે. તેના લીધે શુદ્ધ આત્મદ્રવ્યસંબંધી દષ્ટિ-રુચિ-શ્રદ્ધા પ્રગટે છે, પ્રબળ બને છે. તેનાથી વૈરાગ્યકલ્પલતામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં સિદ્ધસ્વરૂપને વર્ણવતાં જણાવેલ છે કે “સર્વ કર્મોથી શૂન્ય સિદ્ધ ભગવંત કેવલજ્ઞાનાદિ અનન્તચતુષ્ટયને ધારણ કરે છે.” (૧૪(૨)
(લખી રાખો ડાયરીમાં....૪
-
• સાધના કાયાને ઘસવા રાજી છે. દા.ત. ઢઢણ મુનિ.
ઉપાસના મનને ઘસવા તત્પર છે. દા.ત. દ્રઢપ્રહારી મુનિ, • વાસનાને શરીરના મિલનની ઘેલછા હોય છે.
ઉપાસનાને પ્રભુમિલનની ઝંખના હોય છે. • વાસનામાં પ્રતિબદ્ધતા છે, પામર તત્ત્વની.
ઉપાસનામાં પ્રતિબદ્ધતા છે, પરમ તત્ત્વની. • વાસનાને જીતવામાં જ કેવળ રસ છે.
છતાં અંતે બધું જ હારી જાય છે. હારવા તૈયાર ઉપાસના બધું જ જીતી જાય છે.