Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१२२ ० व्यञ्जनाऽर्थपर्यायवैविध्यम् ।
१४/२ -कर्णपूरादयः अर्थपर्यायाः। तदुक्तं तैरेव तत्रैवाग्रे कल्पान्तरप्रदर्शनावसरे “अथवा सर्वेषामपि वस्तूनामप भिलापवाचकाः शब्दा वचनरूपापन्ना वचनपर्यायाः। ये तु तेषामेव वाचकशब्दानामभिधेयार्थस्याऽऽत्मभूता મેવાડ, યથા વનવચ્ચે ટક્ક-યૂરવિયા, તે સર્વેડથર્થપર્યાયા મધ્યન્ત” (વિ.મા.મ.રૂ૫૮ મત્તાવું.પૃ.૭૨૩) તા
इत्थञ्च तैः यथाक्रमम् (१) अभिलाप्यभावानां श्रुतज्ञानगोचराणां व्यञ्जनपर्यायत्वम्, (२) न पर्यायशब्दवाच्यार्थपरिणामस्य व्यञ्जनपर्यायत्वम्, (३) समानार्थकशब्दपरिणामस्य व्यञ्जनपर्यायत्वम्,
(४) सम्पूर्णार्थप्रतिपादकशब्दस्य वस्तुपर्यायात्मकस्य व्यञ्जनपर्यायत्वम्, (५) अर्थाभिधानवाचकशब्दस्य ___च व्यञ्जनपर्यायत्वं तथा (१) अनभिलाप्यभावानाम् अर्थपर्यायत्वम्, (२) अर्थपरिणतीनाम् अर्थपर्यायत्वम्, 9 (३) वस्त्वेकदेशप्रतिपादकशब्दानाम् अर्थपर्यायत्वम्, (४) वाच्यार्थप्रकाराणाञ्चार्थपर्यायत्वमावेदितम् । णि सम्भवन्तीह एकस्याऽपि व्याख्यातुः एकस्मिन्नेव व्याख्याग्रन्थे विवक्षाभेदेन नानाव्याख्यानानि । जयति अत्र अनेकान्तकण्ठीरवः।
विशेषावश्यकभाष्ये “मइ-पन्नाऽऽभिणिबोहिय-बुद्धीओ होंति वयणपज्जाया। जा उग्गहाइसण्णा ते સર્વે ઉત્થપન્નાથ T” (વિ..મ.રુ૧૮) રૂત્યુજીનિત્યવધેયમ્ | વખતે માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આ પ્રમાણે જણાવેલ છે કે “અથવા તમામ વસ્તુઓના નામને જણાવનારા જે શબ્દો વચનસ્વરૂપને પામેલા હોય (અર્થાત્ બોલાઈ રહેલા હોય) તે વચનપર્યાય = વ્યંજનપર્યાય કહેવાય. તથા તે જ અર્થપ્રતિપાદક શબ્દોના વાર્થની જે વાચ્યાર્થસ્વરૂપ જુદી-જુદી અવસ્થા હોય તે તમામ અર્થપર્યાય કહેવાય છે. જેમ કે સુવર્ણદ્રવ્યના કટક, કેયૂર વગેરે ભેદો તેના અર્થપર્યાય તરીકે કહી શકાય.”
2 વ્યંજનપર્યાયની પાંચ વ્યાખ્યા, અર્થપર્યાયની ચાર વ્યાખ્યા કૂફ
(ત્ય) આ રીતે મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ ઉપર જણાવેલ સંદર્ભના ક્રમ મુજબ વ્યંજનપર્યાયની - જુદી-જુદી પાંચ વ્યાખ્યા અને અર્થપર્યાયની ચાર વ્યાખ્યા જણાવી છે. સંક્ષેપથી તેનો નિર્દેશ આ પ્રમાણે આ છે. (૧) શ્રુતજ્ઞાનવિષયભૂત અભિલાપ્યભાવો વ્યંજનપર્યાય છે. (૨) પર્યાયશબ્દવાઓ અર્થપરિણતિ એ આ વ્યંજનપર્યાય છે. (૩) એક જ વસ્તુમાં પ્રવર્તતા પર્યાયવાચી શબ્દોની શબ્દસ્વરૂપ પરિણતિ એ વ્યંજનપર્યાય
છે. (૪) સંપૂર્ણ અર્થને જણાવનારા વસ્તુપર્યાયસ્વરૂપ શબ્દો એ વ્યંજન પર્યાય છે. (૫) વસ્તુના નામને જણાવનારા પદો વ્યંજનપર્યાયસ્વરૂપ છે. તથા (૧) અનભિલાપ્યભાવો એ અર્થપર્યાય છે. (૨) અર્થસ્વરૂપ પરિણામો એ અર્થપર્યાય છે. (૩) પદાર્થના એક અંશના પ્રતિપાદક શબ્દો એ અર્થપર્યાય છે. (૪) પદાર્થના પ્રકારો એ અર્થપર્યાય છે. એક જ વ્યાખ્યાકાર મહર્ષિ એક જ વ્યાખ્યાગ્રંથમાં જુદી-જુદી વિવેક્ષાથી અલગ-અલગ વ્યાખ્યાઓ દર્શાવે તે સ્વાદ્વાદમાં સંભવે છે. પ્રસ્તુતમાં અનેકાન્તવાદસ્વરૂપ સિંહ જય પામે છે.
ઈ મતિજ્ઞાનાદિ વ્યંજનપર્યાય, અવગ્રહાદિ અર્થપર્યાય છે (વિશે.) વિશેષાવશ્યકભાષ્યમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય વિશે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “મતિ, પ્રજ્ઞા, આભિનિબોધિક, બુદ્ધિ - આ ચાર વચનપર્યાય = વ્યંજનપર્યાય થાય 1. मति-प्रज्ञाऽऽभिनिबोधिक-बुद्धयो भवन्ति वचनपर्यायाः। या अवग्रहादिसंज्ञाः ते सर्वेऽर्थपर्यायाः।।