Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२००२ ० चेतनस्वभावग्राहकनयविचारः .
૨ ૩/૫ શુદ્ધાશુદ્ધપણઈ સંબદ્ધ જે પરમભાવગ્રાહક નય (તેહથી ) તેણઈ કરી આત્મારામનઈ ચેતન સ્વભાવ સ કહિઈ. ૧૩/પા
इत्यवधेयम्। ____ एकादश सामान्यस्वभावाः केन केन नयेन गृह्यन्ते ? इत्युक्तम् । साम्प्रतं विशेषस्वभाव
ग्राहकनयप्रदर्शनावसरः। तमेवोपदर्शयन्नाह - 'शुद्धे'ति।। के तत्र चैतन्यम् आद्यविशेषस्वभावरूपं शुद्धाशुद्धतया तस्मात् = परमभावग्राहकनयाद् आत्मसम्मतम्
= आत्मनि सम्मतम् । शुद्धाशुद्धत्वसम्बद्धपरमभावग्राहकनयाभिप्रायानुसारत आत्मनः चेतनस्वभाव इत्यर्थः। तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “शुद्धाऽशुद्धपरमभावग्राहकेण चेतनस्वभावो जीवस्य" (સા.પ.પૃ.96, ..TI.૨૬/.પૂ.૧૮૬) રૂતિ શુદ્ધપરમાવપ્રદિછનયર સિદ્ધાત્મિનિ વેતનસ્વાવમુરરીण कुरुते अशुद्धपरमभावग्राहकनयश्च संसारिणि आत्मनीति विशेषः। का शुद्धाऽशुद्धपरमभावग्राहकनयस्तु ‘संसारिणि आत्मनि शक्तिरूपेण सन्नपि चैतन्यस्वभावः कर्मच्छन्नतया
कात्यून शुद्धरूपेण कार्यं न करोती'ति कक्षीकरोति । तदिदमभिप्रेत्य अमितगतिना योगसारप्राभृते સમજવી. તેથી ફક્ત ઉપરોક્ત બે જ સ્વભાવ તેનો વિષય છે - એવું નથી. પરંતુ ૧૧ મી શાખાના ૧૨ મા શ્લોકમાં જણાવેલ સ્વલક્ષણીભૂત અગિયારમો પરમસ્વભાવ પણ પરમભાવગ્રાહક નયનો વિષય છે. આ વાત પણ ખ્યાલમાં રાખવી.
(.) આ રીતે ક્યા કયા નયથી ૧૧ સામાન્યસ્વભાવનું ગ્રહણ થાય છે ? આ વાત કહેવાઈ ગઈ. હવે ૧૨ મી શાખામાં જણાવેલ દસ વિશેષસ્વભાવને ગ્રહણ કરનારા નયોને બતાવવાનો અવસર ઉપસ્થિત થયો છે. તેથી ગ્રંથકારશ્રી તેને જ બતાવે છે.
$ વિશેષરવભાવગ્રાહક નયની વિચારણા xx (તત્ર.) દસ પ્રકારના વિશેષસ્વભાવમાં સૌપ્રથમ “ચૈતન્ય” નામનો વિશેષસ્વભાવ છે. આ વાત ૧૨ મી શાખાના પ્રારંભમાં જણાવેલ છે. “આત્મામાં ચૈતન્ય રહે છે' - એવું શુદ્ધ-અશુદ્ધ પરમભાવગ્રાહકનયથી માન્ય છે. મતલબ કે શુદ્ધત્વ અને અશુદ્ધત્વ સાથે સંકળાયેલ પરમભાવને ગ્રહણ કરનાર નયના મત મુજબ “આત્માનો ચેતનસ્વભાવ છે.” તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે શુદ્ધ અને અશુદ્ધ પરમભાવના ગ્રાહક નયથી જીવનો ચેતનસ્વભાવ છે.' સિદ્ધ આત્મામાં શુદ્ધપરમભાવગ્રાહક નય ચેતનસ્વભાવને સ્વીકારે છે. જ્યારે અશુદ્ધપરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય સંસારી જીવમાં ચૈતન્યને માને છે. આટલો તે બન્નેમાં તફાવત છે.
આ ચૈતન્યસ્વભાવ કર્મવશ પ્રતિરુદ્ધ છે (શુદ્ધા.) જ્યારે શુદ્ધાશુદ્ધપરમગ્રાહકનય તો એવું સ્વીકારે છે કે સંસારી આત્મામાં ચૈતન્યસ્વભાવ શક્તિરૂપે વિદ્યમાન છે. તેમ છતાં તે કર્મથી ઢંકાયેલ હોવાથી સંપૂર્ણરૂપે અને શુદ્ધસ્વરૂપે પોતાના કાર્યને ‘સમુગ્ધ’ આ પ્રમાણે લા.(૨)+પુસ્તકોમાં પાઠ છે.