Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* अभिभवनैयत्यनिरूपणम्
१३/१० आत्मानुगमेन शरीरादिगताऽचैतन्याभिभवात् चैतन्यस्य तत्रोपचारकक्षीकारे देहादिमूर्त्तत्वाऽभिभवाद् प अमूर्त्तत्वस्याऽपि तत्रोपचारस्य न्याय्यत्वात्, मिथ आत्म- देहाद्यनुगमस्याऽविशेषादिति चेत् ?
रा
मैवम्, अन्योऽन्याऽनुगमाऽविशेषेऽपि क्वचिदेव किञ्चित् केनचिद् अभिभूयते इति यथागमव्यवहारम् आश्रयणीयत्वादिति वक्ष्यते (१३/११)। अयमत्राशयः चैतन्यस्य भानं व्यवहरणञ्च देहादौ शिष्टैरङ्गीक्रियते । ततश्च चैतन्यस्य अचेतनदेहादौ भानात् साधारणत्वम्। तथा च न तस्य अन्त्यविशेषपर्यायत्वम् । अमूर्त्तत्वन्तु न तथा, तथाविधाऽऽगमव्यवहाराऽभावात् ।
अथ चैतन्यस्य देहात्मविभाजकतया अन्त्यविशेषपर्यायत्वम् अनपलीयम् इति चेत् ?
-
२०४३
-
म
સત્યમ્, તથાપિ પૂર્વોત્ત(૧૩/૧૦)વિશેષાવશ્યક્રમાધ્યમનધારવૃર્ત્યનુસારેળ (વિ.બા.મા.૨૮૪ રૃ.) ઉપચાર જણાવેલ હતો, તે સંગત થઈ નહિ શકે. કેમ કે અમૂર્તત્વ અને ચૈતન્ય - બન્નેયમાં ચરમવિશેષપર્યાયરૂપતા અને જીવ-પુદ્ગલવિભાજકતા હોવાની યુક્તિ તો સમાન જ છે. જીવ અને શરીર પરસ્પરમિલિત હોવાના લીધે શરીરગત અચૈતન્યનો અભિભવ થવાથી જો ચૈતન્યનો ત્યાં ઉપચાર થતો હોય તો તુલ્ય યુક્તિથી શ૨ી૨વર્તી મૂર્ત્તતાનો પણ અભિભવ થશે અને શરીરમાં અમૂર્ત્તત્વનો પણ ઉપચાર થવો જ જોઈએ. આત્મા અને દેહાદિનો પરસ્પર અનુગમ તો બન્ને આરોપસ્થળે સમાન જ છે ને ! # દેહમાં ચૈતન્યઉપચાર વ્યાજબી #
Cu
નિરાકરણ :- (મેવમ્.) ના, તમારો આ આક્ષેપ વ્યાજબી નથી. કારણ કે આત્મા અને દેહાદિ વચ્ચે પરસ્પર અનુગમ (= સંમિશ્રણ) એકસરખું હોવા છતાં પણ ક્યાંક જ, કોઈક ગુણધર્મ, કોઈક દ્રવ્યથી અભિભૂત થાય છે આ પ્રમાણે આગમ અને પ્રસિદ્ધ વ્યવહાર મુજબ માનવું જરૂરી છે. આ બાબત આગળ (૧૩/૧૧) જણાવવામાં આવશે. અહીં આશય છે કે દેહાદિમાં ચૈતન્યનું ભાન અને વ્યવહાર શિષ્ટ પુરુષોને માન્ય છે. તેથી અચેતન દેહાદિમાં ચૈતન્યનું ભાન થવાથી ચૈતન્ય એ આત્મા-દેહાદિનો સાધારણ ગુણ છે. તેથી તે અંત્ય વિશેષપર્યાયસ્વરૂપ ન બને. અર્થાત્ અચરમ વિશેષપર્યાયરૂપ હોવાથી ચૈતન્યનો દેહાદિમાં ઉપચાર થાય છે, તે વ્યાજબી જ છે. પરંતુ અમૂર્ત્તત્વનું તો દેહાદિમાં કોઈને ભાન પણ થતું નથી અને શિષ્ટ પુરુષો તેવો વ્યવહાર પણ કરતા નથી. આગમ પણ દેહાદિમાં અમૂર્તતાને જણાવતું નથી. તેથી તે આત્મા-દેહાદિમાં સાધારણ નથી પણ અસાધારણ = ચરમવિશેષપર્યાયાત્મક છે. તેથી અમૂર્ત્તત્વનો ઉપચાર દેહાદિમાં થઈ ન જ શકે.
જિજ્ઞાસા :- (પ્રથ.) આ જ શ્લોકની વ્યાખ્યામાં ચૈતન્યને = જ્ઞાનને દેહ તથા આત્મા વચ્ચે વિભાગ પાડનાર જણાવેલ છે. તેથી તેને તો અંત્ય વિશેષપર્યાય તરીકે જ માનવું પડશે. તેનો અપલાપ ન થઈ શકે. તો પછી કઈ રીતે અચેતન દેહાદિમાં ચૈતન્યનો ઉપચાર થઈ શકશે ? વિભાજક-વ્યાવર્તક ગુણધર્મનો અન્યત્ર ઉપચાર ન થાય આવું આ જ શ્લોકની વ્યાખ્યામાં જણાવેલ છે. ચરમ વિશેષપર્યાય અનિયત
શમન :- (સત્યમ્.) ભાગ્યશાળી ! તમારી વાત સાચી છે કે ચૈતન્ય એ અંત્ય વિશેષપર્યાય છે. પરંતુ આ જ શ્લોકની વ્યાખ્યામાં પૂર્વે જણાવેલ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિ મુજબ વિશેષપર્યાયમાં
teste