Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* तात्त्विकव्यवहारेण कार्मणकाय: अरूपी
14
१३/१२ पञ्चास्तिकायसङ्ग्रहे कुन्दकुन्दस्वामिना “ सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ।। ” ( प.स.७७) इत्येवं निश्चयतः परमाणुलक्षणमावेदितम् ।
2
न केवलं परमाणौ किन्तु सूक्ष्मस्कन्धेषु अपि तात्त्विकव्यवहारनयेन अमूर्त्तत्वं सम्मतम् । अत જીવ ભાવતીસૂત્ર “વિ પિ હાયે, રૂવિ પિ ા” (મ.યૂ.૧૩/૭/૪૧/૬.૬૨૨) ત્યુત્તમ્। તવૃત્તો श्रीअभयदेवसूरिभिः “अरूपी अपि कायः, कार्मणकायस्य अतिसूक्ष्मरूपित्वेन अरूपित्वविवक्षणाद्” (भ.सू.१३/ ७/४९५/वृ.पृ.६२३) इति यदुक्तं तत् तात्त्विकव्यवहारनयतो बोध्यम् ।
र्णि अनेन पूर्वं (१३/११) “ कार्मणकाये संसार्यात्मगतम् अमूर्त्तत्वं वक्तुं नाऽर्हति ” ( द्र.प. १३/११) इति
यदुक्तं तद् निरस्तम्, गौणाऽमूर्त्तत्वाऽबाधात्।
का
यदि च दर्शितप्रमाण-नयमर्यादानुसारेण द्रव्ये चैतन्याऽचैतन्य-मूर्त्तत्वाऽमूर्त्तत्वादिकं यथाऽर्हं नैव આપણને સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી. પરંતુ કાર્ય દ્વારા તેની અનુમતિ જરૂર કરી શકીએ. ઉપરોક્ત શ્લોક અમારા મંતવ્યમાં ક્ષતિકારક નથી. કારણ કે ગૌણ-અમૂર્તસ્વભાવવાળા પરમાણુમાં રૂપાદિમત્ત્વસ્વરૂપ નૈયિક મૂર્ત્તત્વ અમને શ્વેતાંબરોને માન્ય જ છે.
(પગ્વા.) પંચાસ્તિકાયસંગ્રહમાં કુંદકુંદસ્વામીએ નિશ્ચયથી પરમાણુની વ્યાખ્યા જણાવતા કહેલ છે કે ‘તમામ સ્કંધોનો જે અંતિમ અંશ છે તેને પરમાણુ જાણો. તે શાશ્વત, શબ્દભિન્ન, એક, અવિભાગી અને મૂર્તસ્વરૂપે ઉત્પન્ન થનારો છે.'
visit
२०६०
ઊ સૂક્ષ્મસ્કંધોમાં પણ અમૂર્તત્વ અવ્યાહત
al
(TM àવ.) માત્ર પરમાણુમાં જ તાત્ત્વિક વ્યવહારનયથી અમૂર્ત્તત્વ સંમત છે - તેવું નથી. પરંતુ સૂક્ષ્મ સ્કંધોમાં પણ તેના મતે અમૂર્ત્તત્વ માન્ય છે. તેથી જ ભગવતીસૂત્રમાં ‘કાયા રૂપી પણ છે તથા કાયા અરૂપી પણ છે' - આમ જણાવેલ છે. તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે ‘કાર્મણશરીર અત્યંત સૂક્ષ્મરૂપી હોવાથી તેની અરૂપી તરીકેની વિવક્ષા કરવાથી કાયા = કાર્મણ દેહ અરૂપી (= અમૂર્ત) પણ છે.’ અહીં કાર્મણશરીરને અરૂપી (= અમૂર્ત) કહેલ છે, તે તાત્ત્વિક વ્યવહારનયની અપેક્ષાએ જાણવું.
(નેન.) ‘કાર્મણ શરીરમાં સંસારીજીવવર્તી અમૂર્ત્તત્વ કહેવું વ્યાજબી નથી' - આ મુજબ આગળ અગિયારમા શ્લોકમાં જે જણાવેલ હતું, તેનું પણ ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જાય છે. કારણ કે કાર્યણશરીરમાં નૈૠયિક મૂર્ત્તત્વ હોવા છતાં પણ વ્યાવહારિકપ્રત્યક્ષઅગોચરત્વ સ્વરૂપ ગૌણ અમૂર્ત્તત્વને બાધ નથી. તેથી તાત્ત્વિક વ્યવહારનયથી કાર્યણકાયામાં અમૂર્તત્વને જણાવવું વ્યાજબી જ છે. - પ્રમાણ-નય મર્યાદાથી વિપરીત સ્વીકાર મિથ્યાત્વજનક
(વિ.) જો ઉપર જણાવેલ પ્રમાણ અને નય - આ બંનેની મર્યાદા મુજબ દ્રવ્યમાં ચૈતન્ય, અચૈતન્ય, મૂર્ત્તત્વ, અમૂર્ત્તત્વ વગેરેનો યથાયોગ્ય રીતે સ્વીકાર ન જ કરવામાં આવે તો વિપરીત આરોપના નિમિત્તે
1. सर्वेषां स्कन्धानां योऽन्त्यः तं विजानीहि परमाणुम् । स शाश्वतोऽशब्दः एकोऽविभागी मूर्त्तिभवः । । 2. રૂપી અપિ ાયઃ, અરૂપી ગતિ ાયઃ |