Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/१७ ० देवसेनसम्मतसामान्यस्वभावविभागमीमांसा ० २०८९ सप्तभङ्गीम् अनुसरति, न तु मिथोऽविरुद्धनययुग्मसमुत्थविधि-प्रतिषेधाभ्याम् । तदिदमभिप्रेत्य प्रमाणनयतत्त्वालोकाऽलङ्कारसूत्रे श्रीवादिदेवसूरिभिः “नयवाक्यं स्वविषये प्रवर्त्तमानं विधि-प्रतिषेधाभ्यां सप्तभङ्गीम् अनुव्रजति” (प्र.न.त.७/५३) इत्युक्तम् । अतः अस्ति-नास्तिस्वभावगोचरसप्तभङ्ग्यां प्रथमभङ्गे द्रव्यार्थिकनयप्रवेशे द्वितीयभङ्गे तद्विरुद्धपर्यायार्थिकनयप्रवेश आवश्यकः इति प्रसिद्धा सप्तभङ्गीप्रक्रिया। रा देवसेनेनाऽत्र प्रथम-द्वितीयभङ्गयोः द्रव्यार्थिकगोचरत्वाऽभ्युपगमाद् दर्शितप्रक्रिया भज्यते इति स्ववधाय म कृत्योत्थापनन्यायं देवसेनः अनुसरति ।
एवं सप्तभङ्ग्याम् अपि प्रथम-द्वितीयभङ्गविषयीभूतयोः अस्ति-नास्तिस्वभावयोः निवेशे तदति- २ रिक्तस्य जात्यन्तरात्मकस्य अस्ति-नास्तिस्वभावस्य चतुर्थभङ्गविषयविधया क्रमिकस्व-परद्रव्याद्यर्पणा- क लब्धात्मलाभस्य अवश्याऽङ्गीकर्तव्यतापत्तिः उतथ्यानुजेनाऽपि निवारयितुम् अशक्यैव । प्रत्येकघकार-टकारवर्णापेक्षया घटपदस्य स्वातन्त्र्यमिव प्रत्येकाऽस्ति-नास्तिस्वभावद्वितयाऽपेक्षया मिथोऽनुविद्धाऽस्ति-नास्तिस्वभावस्य स्वातन्त्र्यम् अनाविलमेव । तदुक्तं श्रीलब्धिसूरिणा तत्त्वन्यायविभाकरे का “क्रमाऽर्पितसत्त्वाऽसत्त्वरूपो धर्मः कथञ्चित्सत्त्वाद्यपेक्षया भिन्नः प्रत्येकघकारादिवर्णापेक्षया घटपदवद्" એવા નયયુગલથી ઉપસ્થાપિત કરેલા વિધિ-નિષેધ દ્વારા સપ્તભંગીની પ્રવૃત્તિ થતી નથી. આ અભિપ્રાયથી શ્રીવાદિદેવસૂરિ મહારાજે પ્રમાણનયતત્તાલોકાલંકારસૂત્રમાં જણાવેલ છે કે “પોતાના વિષયમાં પ્રવર્તમાન નયવાક્ય વિધિ-પ્રતિષેધ દ્વારા સપ્તભંગીને અનુસરે છે. તેથી અસ્તિ-નાસ્તિસ્વભાવગોચર સપ્તભંગીમાં જો પ્રથમ ભાંગામાં દ્રવ્યાર્થિકનયનો પ્રવેશ કરવામાં આવે તો તેનાથી વિરુદ્ધ એવા પર્યાયાર્થિકનયનો બીજા ભાગમાં પ્રવેશ કરાવવો જરૂરી છે. આ પ્રમાણે સપ્તભંગીની પ્રક્રિયા પ્રસિદ્ધ છે. પરંતુ દેવસેનજીએ તો અસ્તિ-નાસ્તિસ્વભાવવિષયક સપ્તભંગીમાં પ્રથમ અને દ્વિતીય - એમ બંને ભાંગાને દ્રવ્યાર્થિકનયના જ વિષય માનેલા છે. તેથી સપ્તભંગીસ્થલીય ઉપરોક્ત પ્રક્રિયા ભાંગી પડે છે. આ દોષ દેવસેનમતમાં છે દુર્વાર છે. તેથી ‘રાક્ષસીને જગાડવાનું પોતાના વધ માટે થાય' - આ દષ્ટાન્તને દેવસેન અનુસરે છે.
/ સ્વતંત્ર અસ્તિ-નાતિસવભાવની આપત્તિ છે. (જં.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે અસ્તિ-નાસ્તિસ્વભાવગોચર સપ્તભંગીમાં પણ પ્રથમ ભંગના વિષય તરીકે અસ્તિસ્વભાવનો અને બીજા ભંગના વિષય સ્વરૂપે નાસ્તિસ્વભાવનો સ્વીકાર કરવામાં આવે તો જ્યારે સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની અને પરદ્રવ્ય-ક્ષેત્રાદિની ક્રમિક અર્પણ કરવામાં આવે ત્યારે ચોથા ભાંગાના વિષય તરીકે ઉપરોક્ત બે સ્વભાવથી ભિન્ન જાત્યન્તરસ્વરૂપ અસ્તિ-નાસ્તિસ્વભાવનો અવશ્ય સ્વીકાર કરવાની જે આપત્તિ દેવસેનમતમાં આવશે, તેનું નિવારણ કરવું તો બૃહસ્પતિ (= ઉતથ્થાનુજ) માટે પણ અશક્ય જ હશે. જેમ ઘ અને ટ આ બે વર્ણ કરતાં “પટ' પદ સ્વતંત્ર = ભિન્ન છે, તેમ અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ - આ બંને છૂટા-છૂટા સ્વભાવ કરતાં પરસ્પર અનુવિદ્ધ અસ્તિ-નાસ્તિસ્વભાવ સ્વતંત્ર જ છે. આ મુજબ માનવામાં કોઈ પણ દોષ નથી જ આવતો. તેથી જ તો શ્રીલબ્ધિસૂરિજીએ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં દર્શાવેલ છે કે “સપ્તભંગીના પ્રથમ ભાંગામાં રહેલ કથંચિત્ સત્ત્વ = સ્વદ્રવ્યાદિસાપેક્ષ સત્ત્વ અને દ્વિતીય ભાંગામાં રહેલ કથંચિત્ અસત્ત્વ = પરદ્રવ્યાદિ