Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२११९
१४/२
व्यञ्जनव्याख्यानम् ० एतदनुवादरूपेण यशोविजयवाचकवरेण्यैरपि “तिर्यक्सामान्यं तु प्रतिव्यक्ति सादृश्यपरिणतिलक्षणं व्यञ्जनपर्याय एव, 'स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषयाः = व्यञ्जनपर्याया' इति प्रावचनिकप्रसिद्धेः” (स.न.प्र.पृ.४८) इत्युक्तं सप्तभङ्गीनयप्रदीपे । शब्दसङ्केतगोचरीभूतम् ऊर्ध्वतासामान्यमपि व्यञ्जनपर्याय रा एवेति ध्येयम्।
अध्यात्मबिन्दुस्वोपज्ञवृत्तौ हर्षवर्धनोपाध्यायेन “अर्थपर्यायो नाम भूतत्व-भविष्यत्त्वसंस्पर्शरहितशुद्धवर्तमानकालाऽवच्छिन्नं वस्तुस्वरूपम् तदेतद् ऋजुसूत्रविषयमामनन्ति। व्यञ्जनं = व्यक्तिः = प्रवृत्ति-निवृत्तिनिबन्धनयत्किञ्चिदर्थक्रियाकारित्वम् । तेन उपलक्षितः पर्यायः = व्यञ्जनपर्यायः” (अ.बि.१/२१ वृ.) इति क व्याख्यातम् ।
अनुगतबुद्धिजनकत्वात् सामान्यलक्षणा व्यञ्जनपर्यायाः व्यावृत्तिबुद्धिजनकत्वाद् विशेषलक्षणाश्चार्थपर्याया इत्यपि परिभाषान्तरं बोध्यमत्र ।
જ સમભંગીનચપ્રદીપ ગ્રંથનો સંવાદ (ત્તિ) રત્નાકરઅવતારિકા ગ્રંથના પ્રસ્તુત સંદર્ભના અનુવાદરૂપ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ સપ્તભંગી નયપ્રદીપ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “તિર્થક્સામાન્ય તો દરેક વ્યક્તિમાં સાદૃશ્ય પરિણતિ સ્વરૂપ છે. તે વ્યંજનપર્યાય જ છે. કારણ કે “જે પર્યાયો સ્થૂલ હોય, કાલાંતરમાં રહેનારા હોય અને શબ્દના સંકેતનો વિષય બનતા હોય તે વ્યંજનપર્યાય કહેવાય છે' - આ પ્રમાણે જૈન શાસનમાં પ્રસિદ્ધ છે.” શબ્દસંકેતવિષયભૂત ઊર્ધ્વતાસામાન્ય પણ વ્યંજનપર્યાય જ છે. આ વાત ખ્યાલમાં રાખવી.
છે તિર્યક્ર સામાન્ય સ્થૂલપર્યાય છે સ્પષ્ટતા :- વ્યંજનપર્યાયો વસ્તુના સ્થૂલ પર્યાય છે. કારણ કે તે કાલાંતરમાં રહેનારા છે. તેથી એ જ તે શબ્દના સંકેતનો વિષય બને છે. તેથી જ તે શબ્દપર્યાય = જનપર્યાય કહેવાય છે. અનેક ઘડામાં કંબુગ્રીવાદિમત્ત્વાદિ સ્વરૂપ સમાન પરિણતિ એ જ તિર્યક્ર સામાન્ય. તથા આ તિર્યક્સામાન્ય છે સ્થૂલ પર્યાય છે. કારણ કે તે દીર્ઘ કાળ સુધી રહેનાર છે. તેથી જ શાબ્દિક સંકેતનો વિષય તિર્યક સામાન્ય બની શકે છે. તેથી તે વ્યંજનપર્યાય સ્વરૂપ જાણવો. આ પ્રમાણે શ્રીરત્નપ્રભસૂરિજી મહારાજાનું રણ અને મહોપાધ્યાયજી મહારાજાનું પ્રસ્તુતમાં તાત્પર્ય જણાય છે.
# હર્ષવર્ધન ઉપાધ્યાય મતનું વિજ્ઞાપન જે (મધ્યા.) અધ્યાત્મબિંદુ ગ્રંથની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ આ અંગે એમ જણાવેલ છે કે “ભૂતકાલીનત્વ-ભવિષ્યકાલીનત્વના સંસ્પર્શથી શૂન્ય શુદ્ધ વર્તમાનકાળથી અવચ્છિન્ન એવું જે વસ્તુનું સ્વરૂપ છે, તેનું જ નામ અર્થપર્યાય છે. પ્રસ્તુત અર્થપર્યાયને શાસ્ત્રકારો ઋજુસૂત્રનયનો વિષય માને છે. તથા વ્યંજન = વ્યક્તિ. મતલબ કે પ્રવૃત્તિ-નિવૃત્તિમાં કારણ બને તેવા પ્રકારનું પ્રતિનિયત અર્થક્રિયાકારિત્વ તે વ્યંજન છે. તેનાથી સૂચિત થયેલો પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે.”
@ સામાન્ય = વ્યંજનપર્યાય, વિશેષ = અર્થપર્યાય છે (અનુ.) “વ્યંજનપર્યાય અનુગતબુદ્ધિના જનક છે. તેથી તે સામાન્યપદાર્થસ્વરૂપ છે. તથા અર્થપર્યાયો