Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०९६ ० प्रदेशत्वं न साधारणगुण: 8
१३/१७ अनेन '“एइंदियादिदेहा जीवा व्यवहारदो हु जिणदिट्ठा” (न.च.६५ + द्र.स्व.प्र.२३६) इति नयचक्रद्रव्यस्वभावप्रकाशोक्तिरपि पूर्वोक्ता (७/६) व्याख्याता, व्यवहारपदस्य तात्त्विकव्यवहारपरत्वे समीचीनत्वात्, ५ असद्भूतव्यवहारपरत्वे चाऽसमीचीनत्वात् । अनया रीत्या पूर्वं सप्तम्यां शाखायां (७/५-११) रा येऽसद्भूतव्यवहारस्य नवविधाः त्रिविधाश्च भेदा दर्शिताः, तेषु यथासम्भवम् आगमानुसारेण तात्त्विकव्यवहारनयः स्वयम् अनुयोज्यः ।
किञ्च, पूर्वम् एकादशशाखायां (११/१) साधारणगुणदशकमध्ये अगुरुलघुत्वगुणो देवसेनेन दर्शितः सोऽपि न युज्यते, तस्य मूर्तबादरस्कन्धद्रव्येषु विरहात् । तदुक्तं नन्दीसूत्रचूर्णो जिनदासगणिमहत्तरैः
“अमुत्तदव्येसु अगुरुलहू" (न.सू.७४/चू.पृ.५२) इति। ततश्च सामान्य-विशेषगुणकदम्बकमध्ये एव | તર્દેિશોડતિયા
एवञ्च प्रदेशत्वमपि पूर्वोक्तं (११/२) न सामान्यगुणतया वक्तुं युज्यते, धर्मास्तिकायाऽधर्मास्तिकाय-गगन-जीव-द्व्यणुकादिपुद्गलस्कन्धद्रव्येषु असत्त्वात् । ततश्च सामान्य-विशेषगुणवृन्दमध्ये ચેતનસ્વભાવ સંસારી જીવમાંથી રવાના થતા નથી જ. આ વાત પણ અહીં ખાસ ધ્યાનમાં રાખવી.
(નેન) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રન્થમાં “એકેન્દ્રિયાદિ જીવોના શરીર પણ વ્યવહારથી જીવ છે - એવું શ્રીજિનેશ્વરોએ જોયેલું છે ' - આ પ્રમાણે પૂર્વે (૭/૬) જે જણાવેલ છે, તેની પણ સ્પષ્ટતા ઉપરોક્ત છણાવટથી થઈ જાય છે. મતલબ કે ત્યાં “વ્યવહાર” શબ્દ જો તાત્ત્વિક વ્યવહારને જણાવવામાં તત્પર હોય તો તે વાતને સાચી સમજવી. તથા જો અસભૂત વ્યવહારને દર્શાવવાની ઈચ્છાથી ત્યાં
વ્યવહાર' શબ્દ વપરાતો હોય તો તે શબ્દપ્રયોગને મિથ્યા સમજવો. આ રીતે પૂર્વે સાતમી શાખામાં સ અસભૂતવ્યવહારના જે નવ (૭/૬-૧૧) અને ત્રણ (૭/૧૨-૧૫) પ્રકારો જણાવેલા, તેમાં યથાસંભવ આગમાનુસારે વિજ્ઞ વાચકવર્ગે સ્વયં તાત્ત્વિકવ્યવહારનયને જોડવો અને તે મુજબ પદાર્થવિચારણા કરવી.
દેવસેનસંમત સાધારણગુણવિભાગ અનુચિત ક (
વિષ્ય.) વળી, અગિયારમી શાખાના પ્રથમ શ્લોકમાં જે દશ સાધારણ ગુણો બતાવેલ છે, તેમાં અગુરુલઘુત્વગુણ પણ દેવસેનજીને સંમત છે. આ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે મૂર્ખ બાદર અંધદ્રવ્યોમાં તો અગુરુલઘુત્વ ગુણ રહેતો નથી. નંદીસૂત્રચૂર્ણિમાં શ્રીજિનદાસગણિમહત્તરે જણાવેલ છે કે “અમૂર્ત દ્રવ્યોમાં જ અગુરુલઘુત્વ રહે છે. તેથી સામાન્ય-વિશેષગુણસમૂહમાં જ તેનો નિર્દેશ થવો વ્યાજબી છે.
# પ્રદેશત્વ પણ સામાન્ય ગુણ નથી # (વ.) એ જ રીતે વિચાર કરવામાં આવે તો પૂર્વે અગિયારમી શાખાના બીજા શ્લોકમાં જણાવેલ પ્રદેશત્વ પણ સાધારણગુણ = સામાન્યગુણ તરીકે કહેવા યોગ્ય નથી. કારણ કે સામાન્યગુણ તો તમામ દ્રવ્યમાં વિદ્યમાન હોય. જ્યારે પ્રદેશત્વગુણ તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ, ચણકાદિ પુદ્ગલસ્કંધ દ્રવ્યોમાં વિદ્યમાન નથી. તેથી સામાન્યગુણવિભાગમાં નહિ પણ સામાન્ય-વિશેષગુણવિભાગમાં 1. ઇન્દ્રિયદ્દેિદા નીવા ચવદરતા તુ વિના ; 2. મૂર્તદ્રવ્યેષુ ગુરુપુE/