Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०८२ ० उपचरितस्वभावाः पर्यायात्मका: 0
१३/१७ ર ગુણ જ (કહવાય). ઉપચરિત તે પર્યાય જ. સાત વ ભારત્ એક દ્રવ્યાશ્રિત ગુણ કહ્યા, ઉભયાશ્રિત ગ પર્યાય કહિયા.
वस्तुतः स्वभावा गुण-पर्यायेभ्यः भिन्ना न विवक्षणीयाः, यतः यः यः अनुपचरितः = निरुपचरितः भावः स्वभावविधया देवसेनेन उच्यते स तु गुणो हि = एव भवति, द्रव्यप्रकृतिरूपत्वात् । रा यथा आत्मनि चैतन्यम्। अत एव गुण-स्वभावशब्दयोः एकार्थता पञ्चाध्यायीप्रकरणे “शक्तिर्लक्ष्म म -विशेषो धर्मो रूपं गुणः स्वभावश्व । प्रकृतिः शीलं चाऽऽकृतिरेकार्थवाचका अमी शब्दाः ।।” (पञ्चा.१/४८) .. इत्येवम् उपदर्शिता राजमल्लेन दिगम्बरेण। ततश्च देवसेनस्याऽपसिद्धान्तः। निरुपचरितस्वभाव
' -गुणयोः ऐक्यम् अस्माकम् अपि सम्मतम् । अत एव ज्ञान-चैतन्यस्वभावयोरभेदो योगबिन्दौ श्रीहरिभद्रसूरिभिः * “चैतन्यमात्मनो रूपं न च तज्ज्ञानतः पृथक्” (यो.बि.४२८) इत्युक्त्या दर्शितः। एवमन्यानुपचरितस्वभाव णि -गुणेषु स्वयमूहनीयम्। का ये चोपचरिताः स्वभावाः देवसेनेन उच्यन्ते, ते तु पर्याया एव । यथा देहादौ चैतन्यम् । अत एव ‘गुणाः एकद्रव्याश्रिताः, पर्यायाः तु उभयाश्रिताः = द्रव्य-गुणोभयाश्रिता उक्ताः ।
_) દેવસેનમતસમીક્ષા ) (વસ્તુ) દિગંબર દેવસેનજીએ બતાવેલ સ્વભાવ આદિની પ્રક્રિયામાં જે બાબત વિચારણીય છે તે બાબત આ રીતે સમજવી. દેવસેનજીએ જે સ્વભાવ બતાવેલ છે, તે વાસ્તવમાં ગુણ અને પર્યાયથી જુદા છે - તેવી વિવક્ષા કરવી યોગ્ય નથી. કારણ કે દેવસેનજી જે જે અનુપચરિત ભાવને સ્વભાવ કહે છે, તે તો ગુણ જ છે. કારણ કે તે દ્રવ્યની પ્રકૃતિસ્વરૂપ છે. દા.ત. આત્મામાં ચૈતન્યસ્વભાવ
અનુપચરિત હોવાથી ગુણ જ કહેવાય. તેથી જ “ગુણ' શબ્દ અને “સ્વભાવ' શબ્દ એકાર્થક = સમાનાર્થક સ' તરીકે પંચાધ્યાયી પ્રકરણમાં દિગંબર રાજમલ્લે જણાવેલ છે. ત્યાં જણાવેલ છે કે “(૧) શક્તિ, (૨)
લક્ષ્મ, (૩) વિશેષ, (૪) ધર્મ, (૫) રૂપ = સ્વરૂપ, (૬) ગુણ, (૭) સ્વભાવ, (૮) પ્રકૃતિ અને (૯) C શીલ - આ નવા શબ્દો એક જ અર્થના વાચક (પર્યાયવાચી) છે.” તેથી ગુણભિન્ન સ્વભાવને દર્શાવનાર
દેવસેનને અપસિદ્ધાંત દોષ લાગુ પડે છે. નિરુપચરિત સ્વભાવ અને ગુણ વચ્ચે અભેદ અમને શ્વેતાંબરોને પણ માન્ય જ છે. તેથી જ જ્ઞાન અને ચૈતન્યસ્વભાવ વચ્ચે અભેદ યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “ચૈતન્ય આત્માનું સ્વરૂપ = સ્વભાવ છે. તથા તે જ્ઞાનથી અલગ નથી.’ આ રીતે અન્ય નિરુપચરિત સ્વભાવ અને ગુણો અંગે વાચકોએ સ્વયં વિચારવું.
ઈ. ઉપચરિત સ્વભાવ પચાત્મક , () તથા દેવસેનજી જેને ઉપચરિત સ્વભાવ કહે છે, તે તો પર્યાય જ છે. દા.ત. શરીરાદિમાં ઉપચાર કરાતો ચૈતન્યસ્વભાવ પર્યાય જ કહેવાય. જ્યારે આત્મામાં રહેલું ચૈતન્ય નિરુપચરિત હોવાથી ગુણમાં સમાઈ જાય. નિરુપચરિતસ્વભાવ ગુણાત્મક હોવાના લીધે જ શાસ્ત્રમાં ગુણોને એક દ્રવ્યમાં આશ્રિત કહેલા છે. ઉપચરિતસ્વભાવ પર્યાયાત્મક હોવાના કારણે જ “પર્યાયો દ્રવ્ય અને ગુણ ઉભયમાં રહેલા • ફક્ત લા.(૨)માં “શરણ' પાઠ છે. જે કો.(૧૦+૧૧)માં “એક' શબ્દ નથી. * પુસ્તકોમાં “કહ્યા નથી. આ.(૧)માં છે.