Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૬ |
२०६६ ० परमाणौ कायत्वसिद्धि: 0
१३/१४ ર અનઈ પુદ્ગલ (અણુતણોત્ર) પરમાણુનઈ અનેક પ્રદેશ થાવાની યોગ્યતા છઈ, તે માટઈ ઉપચારઈ સ (તેહ ભાવો =) અનેકપ્રદેશસ્વભાવ કહિઈ. કાલાણમાંહિ તે ઉપચારકારણ નથી. प पदेसा हुं संखपरिहीणा। गयणे णंताणंता तिविहा पुण पोग्गले णेया ।।” (द्र.स्व.प्र.१४७/१४८) इति। या पुद्गलाणौ च = पुद्गलपरमाणौ पुनः सा = नानाप्रदेशस्वभावता आरोपात् = कारणे ___ कार्योपचारात् कथ्यते, तस्य अनेकप्रदेशस्कन्धभवनयोग्यत्वात् । तदुक्तं पञ्चास्तिकायसङ्ग्रहवृत्तौ अमृतचन्द्रेण
“નિરવ વચ્ચે પરમાળો: સીવવત્વશત્તિવાન્ ફાયત્વસિદ્ધિરનવાવા” (T.૪.બી.પૃ.9૪) તિા २. पूर्वं सप्तमशाखायां (७/१३) यः स्वजात्यसद्भूतव्यवहारो दर्शितः स इहाऽनुसन्धेयः। कु बृहद्रव्यसङ्ग्रहे नेमिचन्द्रेण '“एयपदेसो वि अणू णाणाखंधप्पदेसदो होदि। बहुदेसो उवयारा तेण य णि काओ भणंति सव्वण्हु ।।” (बृ.द्र.स.२६) इति यदुक्तं तदपीहाऽनुयोज्यम् । का समये = कालाणी, “तु स्याद् भेदेऽवधारणे” (अ.र.५/९५) इति पूर्वोक्ताद् (३/१५) अभिधानरत्नमाला
તથા પુદ્ગલસ્કંધમાં સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશ છે – આ મુજબ જાણવું. આ અંગે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “બહુપ્રદેશસ્વભાવના લીધે પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાયેલ છે. જીવમાં, ધર્મદ્રવ્યમાં, અધર્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આકાશમાં અનંતાનંત પ્રદેશ છે. પુદ્ગલમાં સંખ્યાત, અસંખ્યાત, અનંત પ્રદેશ જાણવા.'
જ પરમાણુમાં આરોપિત અનેકપ્રદેશતા (
પુના) તથા પુદ્ગલ પરમાણુમાં પરમાર્થથી અનેક પ્રદેશ સ્વભાવ ન હોવા છતાં પણ અનેક પ્રદેશસ્વભાવવાળા સ્કંધનું કારણ પરમાણુ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સ્વતંત્ર પુદ્ગલ પરમાણુમાં
ઔપચારિક અનેકપ્રદેશસ્વભાવ કહેવામાં આવે છે. યદ્યપિ પુદ્ગલ પરમાણુ સ્વતંત્ર અવસ્થામાં અનેક આ પ્રદેશને ધરાવતા નથી. પરંતુ કાલાંતરમાં તે જ પુદગલ પરમાણુ યણુક, ચણક વગેરે સ્કંધરૂપે બનવાની
યોગ્યતા ધરાવે છે. સ્કંધમાં તો અનેક પ્રદેશ હોય જ છે. આમ અનેકપ્રદેશવાળા સ્કંધ રૂપે પરિણમવાની યોગ્યતા હોવાથી સ્વતંત્ર પુગલ પરમાણુને ઉપચારથી અનેક પ્રદેશસ્વભાવવાળો કહેવો વ્યાજબી છે. તેથી જ પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યામાં અમૃતચંદ્ર જણાવે છે કે “પરમાણુ નિરવયવ હોવા છતાં પણ તેમાં સાવયવત્વશક્તિ રહેલી છે. તેથી પરમાણુમાં કાયવસિદ્ધિ નિરપવાદ = નિર્દોષ છે.” પૂર્વે (૭/૧૩) સ્વજાતિઅસભૂત વ્યવહારનયને દષ્ટાંતપૂર્વક જણાવેલ. તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું.
* પરમાણુ “કાય” પણ છે : બૃહદ્ધવ્યસંગ્રહ (વૃદ.) બૃહદ્રવ્યસંગ્રહમાં દિગંબર નેમિચન્દ્રજીએ એક ગાથા જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “એકપ્રદેશી પણ પુદ્ગલપરમાણુ અનેકરૂંધાત્મક બહુપ્રદેશના યોગથી બહુપ્રદેશી થાય છે. તે કારણે સર્વજ્ઞ ભગવંતો પરમાણુને ઉપચારથી = વ્યવહારનયથી “કાય' કહે છે.”
છે કાલાણમાં નિષ્પ-રક્ષપરિણામ નથી છે (સમવે) કાલાણુની વાત તો તદન નિરાળી છે. “ભેદ = વિશેષતા તથા અવધારણ અર્થમાં “તુ' 1. एकप्रदेशोऽपि अणुः नानास्कन्धप्रदेशतः भवति। बहुदेशः उपचारात् तेन च कायः भणन्ति सर्वज्ञाः।।