Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨/૧૨ ___० सिद्धगुणसम्पत्सन्दर्शनम् ॥
२०५३ विशिष्टं कर्तव्यमित्युपदेशः। ततश्च “ते ज्ञानावरणीयाद्यैर्मुक्ताः कर्मभिरष्टभिः। ज्ञान-दर्शन-चारित्राद्यनन्ताष्टकसंयुताः ।।” (द्र.लो.प्र.२/७८) इति द्रव्यलोकप्रकाशे विनयविजयवाचकोक्तं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं ચાતુ93/09 શકે. બાકી તો કોમ્યુટરમાં ભેગી કરેલી માહિતી જેવી ભારબોજરૂપ જાણકારી બને. તેથી અમૂર્તસ્વભાવને ઉપાદેય તરીકે જાણીને તેને ઝડપથી આત્મસાત કરીએ, તે જ આપણું અંગત અને આત્મીય કર્તવ્ય છે. આ પ્રમાણેનો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રત્યેક આત્માર્થી સાધકે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે ઉપદેશ મુજબ વર્તન કરવાથી દ્રવ્યલોકપ્રકાશમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ થાય. ત્યાં શ્રીવિનયવિજય ઉપાધ્યાયે કહેલ છે કે “તે સિદ્ધાત્માઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોથી મુક્ત હોય છે. તથા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર વગેરે આઠ ગુણોથી યુક્ત હોય છે.” (૧૩/૧૧)
લખી રાખો ડાયરીમાં.....૪
બુદ્ધિની દોડધામથી પાપની આબાદી અને પુણ્યની બરબાદી થાય છે. શ્રદ્ધાના પ્રયત્નથી પુણ્યની આબાદી અને પાપની. બરબાદી થાય છે.
કરણમાં (=ઈન્દ્રિયમાં) અને અધિકરણમાં
વાસના ગૂંચવાય છે. અન્તઃકરણની પવિત્રતામાં ઉપાસના રમે છે.
• વાસનાનો અતિરેક રૌદ્રધ્યાનમાં તાણી જાય છે.
ઉપાસનાનો ઉત્કર્ષ શુકલધ્યાનમાં લઈ જાય છે.
• સુખની અલ્પતાથી વાસના વ્યથિત બને છે.
સદ્ગણની અત્યતાથી ઉપાસના બેચેન બને છે.
• દુઃખભીતિમાં વાસના અટવાય છે.
પ્રભુખીતિમાં ઉપાસના મહાલે છે.