Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०४२
० अन्त्यविशेषस्य व्यावर्तकता : नव्यन्यायवेत्तृणां प्रमोदार्थं बौद्धिकव्यायामार्थं चाऽयमस्मत्परिश्रमलेशः।
ततश्चान्त्यविशेषपर्यायोल्लेखं विना परस्परानुगतयोः आत्म-कर्मणोः, क्षीर-नीरयोः अयोगोलक -दहनयोश्च अन्यव्यावृत्त्या अपरविधानं न युज्यते। तत्र 'अयं देहधारी संसारी जीवः', 'इदं - नीरान्वितं क्षीरम्', 'अयम् अग्निमयोऽयस्पिण्डः' इत्येवं सामान्यतः परस्पराऽविभक्तोभयद्रव्यव्यवहारो स युज्यते। तत्र चरमविशेषधर्मानुल्लेखेन ‘देहात् पृथक् संसारी जीवः', 'नीरपतितं क्षीरं नीरभिन्नम्' of इत्यादिः विभक्तव्यवहारो न युज्यते, तत्र व्यवहारे योग्यताव्यापकान्त्यविशेषस्याऽभावात् । तत्र
स्थले ‘ज्ञानाऽपेक्षया संसारी आत्मा देहादतिरिच्यते' इत्यादिः विभक्तव्यवहारस्तु युज्यते, अन्त्यविशेष• धर्मोल्लेखात्, तस्य च व्यावर्त्तकत्वात् । ज्ञानाऽमूर्त्ततादीनां जीवान्त्यविशेषधर्माणां व्यावर्तकतया णि पुद्गलेऽसद्भूतव्यवहारत उपचारो नार्हतीति तात्पर्यम् ।
ननु अमूर्त्तत्वस्य अन्त्यविशेषपर्यायत्वेन जीव-पुद्गलविभाजकत्वाद् देहादौ उपचाराऽनभ्युपगमे तुल्यन्यायेन चैतन्यस्यापि चरमविशेषपर्यायतयैव शरीरादावुपचारः पूर्वोक्तः (१३/६) न सङ्गच्छेत, અચરમવિશેષપર્યાયો ગોઠવવા. તથા (૩) સાધુવિહારના સ્થળે મિશ્રિતપદાર્થવિભાગને ગોઠવવો. આ રીતે વિજ્ઞ વાચકવર્ગે યોજના કરવી. નવ્યન્યાયવેત્તાઓના વિનોદ માટે તથા બૌદ્ધિક વ્યાયામ માટે આ રીતે અહીં અમે નવ્યન્યાયની પરિભાષામાં સંમતિતર્કગાથાર્થની છણાવટ કરવાની થોડી મહેનત કરેલ છે.
ઈ મિશ્રદ્રવ્યમાં એકતરનિષેધ અસંગતતાની વિચારણા છે (તા.) ઉપરોક્ત રીતે અર્થઘટન કરવાથી અંત્ય વિશેષપર્યાયનો ઉલ્લેખ કર્યા વિના પરસ્પરમીલિત અનેક પદાર્થમાં વિભક્તવ્યવહાર = વ્યાવૃત્તિવ્યવહાર = ભેદવિધાયક વ્યવહાર અયોગ્ય = અનુચિત કહેવાશે. આશય એ છે કે એકબીજામાં અત્યંત ભળી ગયેલા આત્મા અને કર્મ, દૂધ અને પાણી, લોખંડ છે અને અગ્નિ વગેરેમાં એકની બાદબાકી કરીને બીજાનું વિધાન કરવું અસંગત છે. તેવી અવસ્થામાં ક્રમશ: A “આ દેહધારી સંસારી જીવ છે', “આ પાણીવાળું દૂધ છે', “આ અગ્નિમય લોકપિંડ છે' - આ પ્રમાણે
બન્ને દ્રવ્યોનો સામાન્યસ્વરૂપે પરસ્પર અવિભક્ત વ્યવહાર કરવો તે જ વ્યાજબી છે. તેવી અવસ્થામાં શ અંત્ય વિશેષ ગુણધર્મનો ઉલ્લેખ કર્યા વિના “દેહથી સંસારી આત્મા જુદો છે”, “પાણીમાં ભળી ગયેલું દૂધ પાણીથી ભિન્ન છે' - ઈત્યાદિ વિભક્ત વ્યવહાર યોગ્ય નથી. કારણ કે વિભક્તવ્યવહારગત યોગ્યતાનું વ્યાપક અંત્યવિશેષ તે વ્યવહારમાં ગેરહાજર છે. વ્યાપક ન હોય ત્યાં વ્યાપ્ય પણ ન જ હોય ને! “જ્ઞાનની દૃષ્ટિએ આત્મા દેહથી અલગ છે” ઈત્યાદિ સ્વરૂપે જો તે સ્થળમાં વિભક્ત વ્યવહાર કરવો હોય તો થઈ શકે છે. કારણ કે ઉપરોક્ત વ્યવહારમાં અંત્યવિશેષ ગુણધર્મનો ઉલ્લેખ થયેલો છે. તથા એ અંત્ય વિશેષ વ્યાવર્તક છે. જ્ઞાન, અમૂર્તત્વ વગેરે જીવના અંતિમ વિશેષ ધર્મ હોવાના લીધે વ્યાવર્તક છે. તેથી પુદ્ગલમાં જ્ઞાન કે અમૂર્તત્વ વગેરેનો ઉપચાર અસભૂત વ્યવહારથી થઈ ન શકે - તેવું અહીં તાત્પર્ય છે.
આલોપ :- (ર) અમૂર્તત્વ અંત્યવિશેષપર્યાય હોવાથી તે જીવ-પુદ્ગલવિભાજક બનવાના લીધે જો તેનો શરીરાદિમાં ઉપચાર તમે માનતા ન હો તો ચૈતન્ય પણ ચરમ વિશેષપર્યાયસ્વરૂપ થવાના લીધે જ જીવ-પુગલવિભાજક બનશે. તેથી પૂર્વે (૧૩/૬) તમે શરીરાદિમાં ચૈતન્યનો (જ્ઞાનનો) જે