Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२००६ ૪ “શરીર કાનાતીતિ વ્યવહારવિવાર હું
૨૩/૬ रा “इदं शरीरमावश्यकं जानाति - इत्यादिव्यवहारोऽत एव भवति, घृतं दहति' इतिवत्" । ___ जीवस्य परिणामिकारणत्वे शरीरस्यापि तद् विवक्ष्यते” (वि.आ.भा.४५ वृ.) इति श्रीहेमचन्द्रसूरिभिः विशेषावश्यकप भाष्यवृत्तौ उक्तम् । अत एव अनुयोगद्वारसूत्रादिदर्शितरीत्या 'इदं शरीरम् आवश्यकं जानाति' जा इत्यादिः व्यवहारो भवति, 'घृतं दहती'ति लोकप्रसिद्धव्यवहारवत् ।
एतदर्थसमर्थनरूपेणोक्तं भगवतीसूत्रेऽपि '“सचित्ते वि काए" (भ.सू.१३/७/४९५) इति । कायस्य આ “નીવવાયાં ચૈતન્યસમન્વિતત્વ” (પ.ધૂ.૭૩/૭/૪૧૧/.દરરૂ) રૂતિ તદ્દત્ત શ્રીમવર: श एतेन शरीरस्य जडत्वेन ज्ञानाश्रयत्वं नैव सम्भवति इति प्रत्युक्तम्,
परमार्थतो घृतस्याऽदाहकत्वेऽपि उष्णतासहितस्य तस्य उपचारेण दाहकत्ववत् शरीरस्य जडत्वे। ऽपि चेतनसहचरितस्य तस्यैवोपचारेण ज्ञायकत्वेऽबाधात् ।
__यच्च “जीवः करोति कर्माणि यधुपादानभावतः। चेतनत्वं तदा नूनं कर्मणो वार्यते कथम् ?।।" का (यो.सा.प्रा.२/२८) इति योगसारप्राभृते अमितगतिना आपादितं तद् असद्भूतव्यवहाराऽभिधाना
ऽऽध्यात्मिकनयाऽभिप्रायत इष्टापत्तिरूपतयैव बोध्यम्, तन्नये कर्मणोऽपि चेतनत्वात् । જે કાર્યની પરિણામિકારણતા હોય તે પરિણામિકારણતાની શરીરમાં પણ વિવક્ષા શાસ્ત્રકારો દ્વારા થાય છે.” આ જ કારણથી “આ શરીર આવશ્યકને જાણે છે? – ઈત્યાદિ વ્યવહાર, અનુયોગકારસૂત્ર વગેરેમાં બતાવેલ પદ્ધતિ મુજબ થાય છે. ગરમ ઘી પડવાથી બળતરા થાય ત્યારે “ઘી બાળે છે' - એવો લોકપ્રસિદ્ધ વ્યવહાર જેમ અસદ્દભૂત વ્યવહારનયથી થાય છે, તેમ ઉપરોક્ત વ્યવહાર થઈ શકે છે.
(ત) શ્રીભગવતીસૂત્રમાં પણ આ બાબતનું સમર્થન કરતાં જણાવેલ છે કે “કાયા સચિત્ત પણ છે.” “કારણ કે કાયા જીવંત દશામાં ચૈતન્યયુક્ત હોય છે.” આ મુજબ તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિએ જણાવેલ છે. શંકા :- (ત્તન) શરીર તો જડ હોવાથી જ્ઞાનનો આશ્રય ન જ બની શકે ને ?
• શરીરમાં ઉપચારથી ચેતનસ્વભાવ છે સમાધાન :- (પરમા.) ના, તમારી વાત બરાબર નથી. કારણ કે ઉપર જણાવેલ “ધી બાળે છે' રસ - એવા લોકપ્રસિદ્ધ વ્યવહારની પ્રામાણિકતા દ્વારા જ તેનું નિરાકરણ થઈ જાય છે. જેમ પરમાર્થથી
ઘીમાં બાળવાનો સ્વભાવ નથી તેમ છતાં “અતિઉષ્ણસ્પર્શવાળું ઘી બાળે છે' - તેવું ઉપચારથી કહેવાય છે. તેમ શરીર પરમાર્થથી જડ હોવા છતાં પણ “આત્મસંયુક્ત શરીર જાણે છે' - તેવું ઉપચારથી માનવામાં કે તેવો ઔપચારિક વ્યવહાર કરવામાં કોઈ બાધ (દોષ) નથી.
મક કર્મ પણ ચેતન ! (.) “જીવ જો ઉપાદાનભાવથી કર્મોનો કર્તા હોય તો ચોક્કસ કર્મ પણ ચેતન બની જશે. કર્મમાં ચેતનતાનું નિવારણ ત્યારે કઈ રીતે થઈ શકશે ?' આ પ્રમાણે યોગસારપ્રાભૃતમાં અમિતગતિ દિગંબરાચાર્ય જે આપાદન કરેલ છે, તે અસદ્દભૂત વ્યવહાર નામના આધ્યાત્મિકનયના (૮૩) અભિપ્રાયથી 1. સચિત્તઃ પિ યા