Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૩/૬ ० जीव-कर्मणोः कथञ्चिदभेदः ।
२००७ પરમભાવગ્રાહક નયઈ તેહ કર્મ-નોકર્મને (અચેતનધર્મોત્ર) અચેતનસ્વભાવ કહિઈ, જિમ ધૃત અનુષ્ણ ની સ્વભાવ *છઈ. ઈતિ પરમાર્થ.* ૧૩/૬
न चैवं चेतनाऽचेतनविशेषोच्छेद आपद्येत इति शङ्कनीयम्, जीव-कर्मणोः कथञ्चिदभेदाऽभ्युपगमेन तदनवकाशादिति।
“कूलं पिपतिषतीति अचेतनेऽपि कूले चेतनवदुपचारो दृश्यते” (पा.म.भा.४/३/८६) इति पातञ्जलमहाभाष्यवचनम् अपि असद्भूतव्यवहारनयानुसारेण उपपादनीयम्, परप्रेरितत्वाऽभावलक्षणस्य म जीवसादृश्यस्य कूले सत्त्वादिति दिक् । उक्तः प्रथमविशेषस्वभावग्राहकनयः ।
द्वितीयविशेषस्वभावग्राहकनयं प्रतिपादयति - कर्म-नोकर्मणोः = ज्ञानावरणीयादिकर्म-देहेन्द्रियादिनोकर्मणोः जाड्यम् = अचेतनस्वभावः परमभावबोधके = परमभावग्राहकनयमते, तप्तस्यापि घृतस्या- क તો ઈષ્ટાપત્તિસ્વરૂપે જ જાણવું. કારણ કે તેના મતે કર્મ પણ ચેતન છે.
શંકા :- (ર) કર્મને ચેતન માનવામાં આવે તો ચેતન-જડ વચ્ચે ભેદ ઉચ્છેદ પામશે.
સમાધાન :- (નવ) અસભૂતવ્યવહારનયની દૃષ્ટિએ જીવ તથા કર્મ વચ્ચે જે અભેદ માનવામાં આવે છે, તે સર્વથા નહિ પણ કથંચિત્ છે. કારણ કે પ્રસ્તુતમાં તે નય છે, સુનય છે, દુર્ણય નથી. તેથી તે બન્ને વચ્ચે રહેલા ભેદનો ઉચ્છેદ થવાની સમસ્યાને અહીં અવકાશ નહિ રહે.
“કિનારો પડવાને ઇચ્છે છે' - વાક્યવિચાર & (“.) પાતંજલ વૈયાકરણ મહાભાષ્યમાં જે જણાવેલ છે કે “કિનારો પડવા ઈચ્છે છે – આ પ્રમાણે જડ એવા પણ કિનારામાં ચેતનની જેમ ઉપચાર દેખાય છે' - તેની સંગતિ પણ અસભૂતવ્યવહારનય. મુજબ કરવી. કારણ કે જીવ જેમ બીજાની પ્રેરણા વગર હલન-ચલન-પતનાદિ ક્રિયાને કરે છે, તેમ પ્રસ્તુતમાં નદીનો કિનારો (ભેખડ) બીજાની પ્રેરણા વગર પડવા તૈયાર હોવાથી પરપ્રેરિતત્વાભાવસ્વરૂપ છે. જીવસાદેશ્ય કિનારામાં વિદ્યમાન છે. તેથી “જડ પ્રશિથિલ કિનારો જીવની જેમ બીજાની પ્રેરણા વિના જ પડવાને સ્વયં તૈયાર છે” – આવા તાત્પર્યથી “કિનારો પડવાને ઇચ્છે છે' - આમ ઉપર જણાવેલ છે છે. ઈચ્છા જીવધર્મ છે, જડધર્મ નહિ. તેમ છતાં ઉપરોક્ત જીવસાદશ્યથી જડ કિનારો પતન અભિલાષાયુક્ત જણાવાયેલ છે. અસભૂતવ્યવહારનયને માન્ય એવો આ અતિપૂલ ઉપચાર છે. અહીં જે કહેવાયેલ છે, તે દિશાસૂચનમાત્ર છે. તે મુજબ આગળ વિચારવાની સૂચના આપવા માટે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં ‘વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. આ રીતે ચૈતન્ય નામના પ્રથમ વિશેષસ્વભાવનો ગ્રાહક નય અહીં દર્શાવેલ છે.
છ અચેતનરવભાવગ્રાહક નયનો વિચાર છે (દ્વિતીય) બીજા વિશેષસ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ વડે જણાવે છે કે જ્ઞાનાવરણ વગેરે કર્મનો અને શરીર-ઈન્દ્રિય વગેરે નોકર્મનો જડસ્વભાવ તો પરમભાવગ્રાહક નયના મતમાં પ્રસિદ્ધ છે. જેમ અત્યંત તપાવેલા પણ ઘીનો અનુષ્ણસ્વભાવ જ આ નયને માન્ય છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.