Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०३४
० चित्तवृत्तिप्रवाहविश्रान्तिः कर्तव्या 0 संसाराभिवृद्धिः, एतत्त्रितयविजयेन चापवर्गमार्गगतिः। ततश्च मुमुक्षुणा परजिज्ञासा-चिकीर्षा रा -बुभुक्षागोचरचित्तवृत्तिप्रवाहविश्रान्तिः कर्तव्या । इत्थं बहिर्मुखता-कर्तृत्व-भोक्तृत्वपरिणतिविलयेन मिथ्यात्व
-कषाय-विषयतृष्णोच्छेदतः '“अरूविणो जीवघणा, नाण-दसणसण्णिया। अतुलं सुहं संपत्ता, उवमा जस्स - નલ્થિ કા” (ઉત્ત. ૩૬/૬૬) તિ ઉત્તરધ્યયનસૂત્રો સિદ્ધસુવું સુત્તમં ચારૂ/૧
તો સંસાર વધે છે. તથા આ ત્રણેયને જીતવાથી મોક્ષમાર્ગમાં ગતિ-પ્રગતિ થાય છે. તેથી કર્મથી મુક્ત
થવાની ઈચ્છાવાળા જીવે પરતત્ત્વને જાણવાની, કરવાની, ભોગવવાની ઈચ્છા સંબંધી પોતાની ચિત્તવૃત્તિના | પ્રવાહને વિશ્રાંતિ આપવી જોઈએ, વિદાય આપવી જોઈએ. આ રીતે પરને જાણવાની ઉત્કંઠા રવાના
થવાથી બહિર્મુખતાની પરિણતિ ટળે તથા તેના લીધે મિથ્યાત્વનો ઉચ્છેદ થાય. પરને કરવાની ઈચ્છા C{ી જવાથી કર્તુત્વપરિણામ વિદાય લે અને તેથી કષાય ટળે. તેમજ પરને ભોગવવાની અભિલાષા નિવૃત્ત
થવાના લીધે ભોસ્તૃત્વપરિણતિનો વિલય થાય છે અને તેનાથી વિષયતૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તેના બળથી સિદ્ધસુખ સુલભ બને. ઉત્તરાધ્યયનસૂત્રમાં સિદ્ધાત્માનું સુખ જણાવતા કહે છે કે “અરૂપી, નક્કરઆત્મપ્રદેશવાળા, જ્ઞાન-દર્શનઉપયોગવાળા સિદ્ધાત્માઓ એવા અતુલ સુખને પામેલા છે કે જેની ઉપમા નથી.” (૧૩/૯)
લખી રાખો ડાયરીમાં.....૪ • વાસના એક જાતના માનાસક ભારબોજ છે.
ઉપાસના ભારવિહીન ગુણસમૃદ્ધ હળવાશ છે. • વાસનાને જગતસુધારણામાં રસ છે.
ઉપાસનાને જાતસુધારણામાં રસ છે. વાસના દુખનો સામનો કરવા સજ્જ છે.
ઉપાસના દુ:ખનો સ્વીકાર કરવા તત્પર છે. • વાસનાને શોધમાં તાલાવેલી છે.
ઉપાસનાને બોધમાં રુચિ છે. • વાસનાનું આપઘાતી વલણ છે.
ઉપાસનાનું વલણ અમરજીવનને સન્મુખ છે.
• પેટવિધાથી અને પૈસાવિદ્યાથી વાસના ખુશ થાય છે.
પરલોકવિદ્યાથી અને પરમાત્મવિદ્યાથી ઉપાસના તૃપ્ત છે.
1. અરૂfપળો નીવરના , જ્ઞાન-વનસંસિત અતુર્ત સુવું સમ્રતા, ૩૫માં ચર્ચા (1) નાસ્તિ તુIl