Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
proble
२०३६
* सम्मतितर्कवृत्तिसंवादः
१३/१०
यथा - "औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्ज्ञानघनाऽसंख्येयप्रदेश आत्मा भिन्नः" इति । अत्र गाथा - 'अण्णोण्णाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं जावंत विसेसपज्जाया ।। (સ.ત.૧.૪૭) કૃતિ ॥૧૩/૧૦
રીત
प पदार्थभेदः अन्त्यविशेषात् पूर्वं न कार्यः, अन्त्यविशेषधर्मोपलब्धौ तु कार्य इति भावः । यथा 'जीवच्छरीरात् संसारी सत्त्वः भिन्नः' इति देहिनमुद्दिश्य व्यवहारो न युज्यते, पुद्गलात्मनोरन्त्यविशेषानुल्लेखात्। अन्त्यविशेषोपलब्धौ तु 'अनन्तपरमाणुघटितौदारिकादिवर्गणानिष्पन्नात् शरीरादेः ज्ञानघनाऽसङ्ख्येयप्रदेशः आत्मा भिन्नः' इति आत्मानम् उद्दिश्य व्यवहरणं युज्यते ।
तदुक्तं सम्मतितर्फे " अण्णोण्णाणुगयाणं 'इमं व तं वत्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं जावंत विसेसपज्जाया।।” (स.त. १/४७ ) इति पूर्वोक्तम् (१३/६) अत्रानुसन्धेयम् । अभयदेवसूरिकृतव्याख्या तु વમ્ “અન્યોઽચાડનુ તયોઃ = પરસ્પરા-ડનુપ્રવિષ્ટયોઃ લાભ-ર્મળો: ‘તું વા તવું વા’ કૃતિ ‘રૂવં ર્મ, अयम् સ્વરૂપ અંતિમ વિશેષસ્વભાવ ન આવે, ન જણાય ત્યાં સુધી તેઓને એકબીજાથી જુદા ન જ પાડવા. અંત્ય વિશેષસ્વભાવ મળે તો દરેક પદાર્થને જુદા પાડવા. અંતિમ વિશેષ વડે શરીર અને આત્મા બન્ને ભિન્ન છે તેવો વ્યવહાર થઈ શકે છે. ‘જીવંત શરીરથી સંસારી જીવ જુદો છે' - આવો વ્યવહાર દેહધારી જીવને ઉદેશીને થઈ ન શકે. કેમ કે ત્યાં પુદ્ગલના અને આત્માના અન્ત્યવિશેષનો ઉલ્લેખ થયેલો નથી. જો અંત્યવિશેષનો ઉલ્લેખ થાય તો વિભક્તવ્યવહાર થઈ શકે છે. જેમ કે ‘ઔદારિક આદિ વર્ગણાથી નિષ્પન્ન થયેલ શરીર વગેરેથી આત્મા ભિન્ન છે. કારણ કે આત્મા જ્ઞાનધન છે, જ્ઞાનથી ઠસોઠસ ભરેલ છે. તથા આત્માના પ્રદેશો = અવયવો અસંખ્ય છે. જ્યારે શરીર પરમાર્થથી જ્ઞાનશૂન્ય છે તથા અનંત પરમાણુઓથી = અવયવોથી નિષ્પન્ન થયેલ છે' - આ પ્રમાણે દેહધારી આત્માને ઉદ્દેશીને વ્યવહાર કરવો એ વ્યાજબી છે. કારણ કે ઉપરોક્ત વ્યવહારમાં આત્મા અને શરીરના અંત્ય વિશેષ બતાવાયા છે. આમ અંતિમ ચરમ વિશેષ લક્ષણો વડે બે પદાર્થમાં ભેદ દર્શાવી શકાય છે.
.
=
આ સંસારી જીવ અને કર્મ વચ્ચે અવિભક્ત વ્યવહાર
स
(તવૃત્ત.) સંમતિતર્કમાં જણાવેલ છે કે “પરસ્પર અનુગત પદાર્થમાં ‘આ તે જ છે' અથવા ‘આ આ જ છે’ આ પ્રમાણે એકબીજાને છૂટા પાડવાનું કાર્ય વ્યાજબી નથી. જેમ કે દૂધ અને પાણીને કોઈ એક ચોક્કસ સ્વરૂપે જણાવવાનું કાર્ય વ્યાજબી નથી. અંતિમ વિશેષપર્યાય પૂર્વે સુધી તેને છૂટા પાડી ન શકાય. (અંત્ય વિશેષની અપેક્ષાએ ભેદ કરી શકાય.)” પૂર્વે (૧૩/૬) આ સંદર્ભ દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. અભયદેવસૂરિજીએ તેની વ્યાખ્યામાં જણાવેલ છે કે “આત્મા અને કર્મ એકબીજામાં વર્તમાન કાળે અત્યંત ભળી ચૂકેલા છે. તેથી કર્મયુક્ત આત્માની અંદર ‘આ કર્મ જ છે’ અથવા ‘આ આત્મા જ છે’ - આવો વ્યવહાર કરવો વ્યાજબી નથી. અથવા ‘આ કર્મ છે’, ‘આ આત્મા છે’ - આ રીતે વ્યવહાર કરવા દ્વારા સંસારી આત્માને અને કર્મને એકબીજાથી જુદા પાડવા તે વ્યાજબી નથી. કારણ કે આવું વિભાજન = પૃથક્કરણ કરવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. તેથી તેવું પૃથક્કરણ અશક્ય 1. અન્યોન્યાનુમતયો: ‘તું વા તવું વા' કૃતિ વિમનનમ્ ઝયુમ્। યયા સુધ-પાનીયયો, યાવન્તઃ વિશેષપર્વાયા (? યાવવું अन्त्यविशेषपर्यायान्) ।।
-