Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૩/૭ ० उचितव्यवहारः सप्रयोजनत्वव्याप्त: ०
२०१५ व्याप्यवृत्त्योः भावात्मकयोः विरुद्धयोः ज्ञानाऽज्ञानस्वभावयोः एकत्र आत्मनि समावेशे एकान्तवादि-प वेदान्तिमते विरोधस्य दुर्वारत्वमेव । ततश्चात्मनि असद्भूतव्यवहारेण अचैतन्यस्वभावः परमभावग्राहकनयेन च चैतन्यस्वभावः अभ्युपगन्तव्यः। तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्ती च “जीवस्यापि અમૃતવ્યવદાન વેતનસ્વભાવ:” (ા..કૃ.9૧, વા...ર૬/પૃ.9૮૬) તા
__न चैवं सति 'चेतनोऽचेतनः' इति व्यवहारस्य प्रत्ययस्य च सार्वलौकिकत्वं, सार्वत्रिकत्वं श सार्वदिकत्वञ्च स्यात्, अबाधितार्थकत्वादिति वाच्यम्,
'आरोपे सति निमित्तानुसरणम्, न तु निमित्तमस्तीत्यारोपः प्रवर्तते' (१३/९) इति वक्ष्यमाणन्यायेन उपचरितव्यवहारस्य सप्रयोजनत्वव्याप्ततया सर्वदा सर्वत्र आपादनाऽयोगात् ।
किञ्च, चेतनस्वभावस्य अन्तरङ्गत्वात् प्रवृत्तिनिमित्तत्वाच्चाऽऽत्मनि सामान्यतः चैतन्यव्यवहार- का વ્યાપ્યવૃત્તિ તથા પરસ્પરવિરુદ્ધ એવા ભાવાત્મક જ્ઞાન અને અજ્ઞાન – બન્નેનો એક જ આત્મામાં સ્વીકાર કરવામાં આવે તો એકાન્તવાદી વેદાન્તીના મતમાં વિરોધ દુર્વાર જ બનશે. તેથી આ વિરોધને હટાવવા અજ્ઞાનને ભાવાત્મક માનવાના બદલે આત્મામાં અસદૂભૂત વ્યવહારનયથી અચૈતન્યસ્વભાવ તથા પરમભાવગ્રાહક નયથી ચૈતન્યસ્વભાવ માનવો એ જ વ્યાજબી છે. તેથી જ આલાપપદ્ધતિમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “જીવમાં પણ અસદ્દભૂત વ્યવહારનયથી અચેતનસ્વભાવ છે.'
શિક :- (ન ૨.) જો ચેતનમાં અચેતનસ્વભાવ માનવામાં આવે તો “ચેતન અચેતન છે'- આવો વ્યવહાર અને આવી પ્રતીતિ સર્વ લોકોને, સર્વ આત્મામાં, સર્વત્ર, સર્વદા થવાની આપત્તિ આવશે. કારણ કે તમે ચેતન દ્રવ્યમાં પણ અચેતનસ્વભાવનો સ્વીકાર કરો જ છો. તે મુજબ તો ઉપરોક્ત પ્રતીતિનો અને વ્યવહારનો વિષય તો અબાધિત જ બનશે.
ર આત્મામાં સામાન્યતઃ ચેતનવ્યવહાર જ સમાધાન :- (‘ગારો) તમારી ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. કારણ કે દાર્શનિક જગતમાં એક ન્યાય ? = નિયમ એવો પ્રસિદ્ધ છે કે – આરોપ થતો હોય ત્યાં નિમિત્તને શોધવું જોઈએ. પરંતુ નિમિત્તે જાણવા-જોવા મળે એટલે વગર પ્રયોજન આરોપ કરવા બેસી ન જવાય. આ નિયમની વિસ્તૃત છણાવટ આ જ શાખાના | નવમા શ્લોકમાં કરવામાં આવશે. આ નિયમ મુજબ ઉપચરિતવ્યવહાર અવશ્ય સપ્રયોજન જ હોય છે. વિના પ્રયોજને ઉપચાર પ્રવર્તતો નથી. માટે નિમિત્ત માત્રથી સર્વત્ર, સર્વદા ઉપચારનું આપાદન કરી ન શકાય. તેથી સર્વ આત્મામાં સર્વ સ્થાને, સર્વદા, અચેતનસ્વભાવનો નિષ્ઠયોજન ઉપચાર કરી ન શકાય.
જ અંતરંગવભાવ અને પ્રવૃત્તિનિમિત્ત વ્યવહારનિયામક જ (વિશ્વ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે આત્મામાં અસભૂત વ્યવહારનયથી જે અચેતનસ્વભાવ માન્ય છે તે બહિરંગ છે. જ્યારે પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી માન્ય ચેતન સ્વભાવ એ આત્માનો અંતરંગ સ્વભાવ છે. વળી, ચેતનસ્વભાવ “ચેતન' પદનું પ્રવૃત્તિનિમિત્ત છે. અચેતનસ્વભાવ “ચેતન' પદનું પ્રવૃત્તિનિમિત્ત નથી. આ બે કારણસર આત્મામાં સામાન્યથી ચેતન તરીકેનો વ્યવહાર કરવો એ જ અમને માન્ય છે. સાર્વલૌકિક વ્યવહાર અને પ્રતીતિ તો (૧) અંતરંગ સ્વભાવ અને (૨) પ્રવૃત્તિનિમિત્ત