Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨/૮
० हेतुत्रयाऽधीनम् उपचारस्य न्याय्यत्वम् ०
२०२५ પરમભાવગ્રાહક નયઈ પુદ્ગલ દ્રવ્ય વિના, બીજા સર્વ દ્રવ્યનઈ અમૂર્તસ્વભાવ (તૂ જોઈ +) | કહિયઈ..ll૧૩/૮
मुख्यार्थबाधेऽपि भक्त्यादिप्रयोजनतः अन्योऽन्यानुगमलक्षणनिमित्तमाश्रित्य जिनेश्वरस्य तदीयदेहे उपचारस्य न्याय्यत्वं भावनीयम् । तदुक्तं प्रमाणमीमांसायां श्रीहेमचन्द्राचार्येण “मुख्यार्थबाधे प्रयोजने નિમિત્તે રોપવાર: પ્રવર્તતે” (.પી.ર/૧/૨) તિા
चतुर्थविशेषस्वभावग्राहकनयमावेदयति - परमभावबोधके = परमभावग्राहकद्रव्यार्थिकनये पुद्गलान्यः म = पुद्गलद्रव्यान्यः धर्मास्तिकायादिः अमूर्तः = अमूर्तस्वभावशाली हि = एव कथितः। तदुक्तम् र्श आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “परमभावग्राहकेण पुद्गलं विहाय इतरेषाम् (द्रव्याणाम्) अमूर्त
માવા” (સા.પ.પૂ.9, 1..ર૬9/...9૮૬) તિા કરવામાં નથી આવતી. નિશ્ચયનયથી તો નિષ્કષાયતા, વીતરાગતા, અસંગતા વગેરે પ્રભુગુણોની સ્તુતિ | એ પ્રભુની સ્તુતિ છે. જેમ કે - જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહિ.' ‘નિઃસંગતા વિહંગશી જેનો અમૂલખ ગુણ છે.”
જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોકને અજવાળતું...” ઉપરોક્ત સ્તુતિમાં પ્રભુના આત્મગુણોની સ્તવના કરવામાં આવેલ છે. તેથી તે પ્રભુની નૈૠયિક સ્તુતિ કહેવાય. પોતાની ભૂમિકાને ખ્યાલમાં રાખીને અરિહંતની સ્તુતિ-સ્તવના આત્માર્થીએ કરવાની છે.
જ ઉપચાર અનુચિત નથી , (મુક્યા.) “જિનેશ્વર' શબ્દનો મુખ્ય અર્થ જિનેશ્વરના દેહમાં બાધિત છે - આવી નિશ્ચયનયની વાત છે. સાચી છે. તેમ છતાં પણ જિનભક્તિ વગેરેના આશયથી પ્રભુશરીરની સ્તુતિ કરવામાં આવે છે. આ ઉમદા પ્રયોજન હાજર હોવા ઉપરાંત જિનદેહ અને જિનેશ્વર વચ્ચે પરસ્પર અનુગમ સ્વરૂપ નિમિત્ત વી. પણ હાજર છે. આ બે કારણસર પ્રસ્તુત ઉપચાર = વ્યાવહારિક સ્તુતિ યોગ્ય છે - તેમ વિચારવું. તેથી જ તો પ્રમાણમીમાંસા ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “મુખ્ય અર્થ બાધિત જ હોય, પ્રયોજન તથા નિમિત્ત હાજર હોય તો ઉપચાર પ્રવર્તે છે.” તેથી નિશ્ચયનયનું મંતવ્ય સાંભળીને, વ્યવહારનયની અપેક્ષાએ જીવોએ કરેલી જિનદેહતુતિને સર્વથા મિથ્યા ન સમજવી.
પુગલભિન્નદ્રવ્ય અમૂર્ત છે જ (ચતુર્થ.) બારમી શાખામાં બતાવેલ અમૂર્તત્વ નામના ચોથા વિશેષસ્વભાવને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. પરમભાવને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનયના મતે પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો અમૂર્ત સ્વભાવ જ કહેવાય છે. તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં દિગંબર શુભચંદ્રજીએ જણાવેલ છે કે પરમભાવગ્રાહક નયથી પુદ્ગલ સિવાયના અન્ય દ્રવ્યોનો અમૂર્તસ્વભાવ છે.” 8 લી.(૩)માં ‘વિના એવં એ બે પ્રકારે બીજા પાઠ, ૧ આ.(૧)માં “પ નઈ પાઠ.