SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ २००६ ૪ “શરીર કાનાતીતિ વ્યવહારવિવાર હું ૨૩/૬ रा “इदं शरीरमावश्यकं जानाति - इत्यादिव्यवहारोऽत एव भवति, घृतं दहति' इतिवत्" । ___ जीवस्य परिणामिकारणत्वे शरीरस्यापि तद् विवक्ष्यते” (वि.आ.भा.४५ वृ.) इति श्रीहेमचन्द्रसूरिभिः विशेषावश्यकप भाष्यवृत्तौ उक्तम् । अत एव अनुयोगद्वारसूत्रादिदर्शितरीत्या 'इदं शरीरम् आवश्यकं जानाति' जा इत्यादिः व्यवहारो भवति, 'घृतं दहती'ति लोकप्रसिद्धव्यवहारवत् । एतदर्थसमर्थनरूपेणोक्तं भगवतीसूत्रेऽपि '“सचित्ते वि काए" (भ.सू.१३/७/४९५) इति । कायस्य આ “નીવવાયાં ચૈતન્યસમન્વિતત્વ” (પ.ધૂ.૭૩/૭/૪૧૧/.દરરૂ) રૂતિ તદ્દત્ત શ્રીમવર: श एतेन शरीरस्य जडत्वेन ज्ञानाश्रयत्वं नैव सम्भवति इति प्रत्युक्तम्, परमार्थतो घृतस्याऽदाहकत्वेऽपि उष्णतासहितस्य तस्य उपचारेण दाहकत्ववत् शरीरस्य जडत्वे। ऽपि चेतनसहचरितस्य तस्यैवोपचारेण ज्ञायकत्वेऽबाधात् । __यच्च “जीवः करोति कर्माणि यधुपादानभावतः। चेतनत्वं तदा नूनं कर्मणो वार्यते कथम् ?।।" का (यो.सा.प्रा.२/२८) इति योगसारप्राभृते अमितगतिना आपादितं तद् असद्भूतव्यवहाराऽभिधाना ऽऽध्यात्मिकनयाऽभिप्रायत इष्टापत्तिरूपतयैव बोध्यम्, तन्नये कर्मणोऽपि चेतनत्वात् । જે કાર્યની પરિણામિકારણતા હોય તે પરિણામિકારણતાની શરીરમાં પણ વિવક્ષા શાસ્ત્રકારો દ્વારા થાય છે.” આ જ કારણથી “આ શરીર આવશ્યકને જાણે છે? – ઈત્યાદિ વ્યવહાર, અનુયોગકારસૂત્ર વગેરેમાં બતાવેલ પદ્ધતિ મુજબ થાય છે. ગરમ ઘી પડવાથી બળતરા થાય ત્યારે “ઘી બાળે છે' - એવો લોકપ્રસિદ્ધ વ્યવહાર જેમ અસદ્દભૂત વ્યવહારનયથી થાય છે, તેમ ઉપરોક્ત વ્યવહાર થઈ શકે છે. (ત) શ્રીભગવતીસૂત્રમાં પણ આ બાબતનું સમર્થન કરતાં જણાવેલ છે કે “કાયા સચિત્ત પણ છે.” “કારણ કે કાયા જીવંત દશામાં ચૈતન્યયુક્ત હોય છે.” આ મુજબ તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિએ જણાવેલ છે. શંકા :- (ત્તન) શરીર તો જડ હોવાથી જ્ઞાનનો આશ્રય ન જ બની શકે ને ? • શરીરમાં ઉપચારથી ચેતનસ્વભાવ છે સમાધાન :- (પરમા.) ના, તમારી વાત બરાબર નથી. કારણ કે ઉપર જણાવેલ “ધી બાળે છે' રસ - એવા લોકપ્રસિદ્ધ વ્યવહારની પ્રામાણિકતા દ્વારા જ તેનું નિરાકરણ થઈ જાય છે. જેમ પરમાર્થથી ઘીમાં બાળવાનો સ્વભાવ નથી તેમ છતાં “અતિઉષ્ણસ્પર્શવાળું ઘી બાળે છે' - તેવું ઉપચારથી કહેવાય છે. તેમ શરીર પરમાર્થથી જડ હોવા છતાં પણ “આત્મસંયુક્ત શરીર જાણે છે' - તેવું ઉપચારથી માનવામાં કે તેવો ઔપચારિક વ્યવહાર કરવામાં કોઈ બાધ (દોષ) નથી. મક કર્મ પણ ચેતન ! (.) “જીવ જો ઉપાદાનભાવથી કર્મોનો કર્તા હોય તો ચોક્કસ કર્મ પણ ચેતન બની જશે. કર્મમાં ચેતનતાનું નિવારણ ત્યારે કઈ રીતે થઈ શકશે ?' આ પ્રમાણે યોગસારપ્રાભૃતમાં અમિતગતિ દિગંબરાચાર્ય જે આપાદન કરેલ છે, તે અસદ્દભૂત વ્યવહાર નામના આધ્યાત્મિકનયના (૮૩) અભિપ્રાયથી 1. સચિત્તઃ પિ યા
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy