Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९९० ० काव्यप्रकाशवृत्त्यादिसंवादः ०
१३/४ र्दिष्टयोरभेद आरोपः। अपृथनिर्दिष्टे विषये विषय्यभेदोऽध्यवसानम् । तत्राद्येन सहिता सारोपा, द्वितीयेन तु - સાધ્યવસાના” (ર.અ. કાનન - ૨ પૃ.9૮૭) રૂત્યુમ્ |
मम्मटेन काव्यप्रकाशवृत्तौ “आरोप्यमाणः आरोपविषयश्च यत्र अनपढुंतभेदौ सामानाधिकरण्येन निर्दिश्येते म सा लक्षणा सारोपा। विषयिणा = आरोप्यमाणेन अन्तःकृते = निगीणे अन्यस्मिन् आरोपविषये सति साध्यशे वसाना स्याद्” (का.प्र.उल्लास-२/कारिका-१०/सूत्र.१०-११ वृ.पृ.५१) इति प्रतिपादितम्।। क काव्यप्रकाशखण्डने सिद्धिचन्द्रगणिवरेण तु “यत्र विषयी विषयश्च अनपढुंतवैधय? सामानाधिकरण्येन * निर्दिश्यते सा सारोपा। विषयिणा आरोप्यमाणेन अन्यस्मिन् आरोपविषये अन्तःकृते विषयनिष्ठाऽसाधारण
धर्मग्रहं विना तादात्म्येन प्रत्यायिते सा लक्षणा साध्यवसानिका। यत्र विषयोऽसाधारणधर्मेण नोच्यते, विषयी एव उच्यते परस्परं च तादात्म्याध्यासः” (का.प्र.ख.२/१०-११) इत्येवं स्पष्टतरमुक्तम् । રસગંગાધર ગ્રંથમાં જણાવેલ છે કે “વિષય અને વિષયીનો અલગ-અલગ નિર્દેશ કરવામાં આવેલ હોય અને તે બન્નેનો અભેદ દર્શાવેલ હોય તે આરોપ સમજવો. તે આરોપ સહિત લક્ષણા સારોપા લક્ષણા કહેવાય. તથા વિષયનો વિષયી કરતાં અલગ નિર્દેશ કરેલ ન હોય અને વિષયનો વિષય સાથે અભેદ દર્શાવાય તે અધ્યવસાન કહેવાય. તેવા અધ્યવસાનવાળી લક્ષણા સાધ્યવસાના લક્ષણો જાણવી.'
0 મમ્મટમતપ્રદર્શન કરી (મમ્મટે.) મમ્મટ કવિએ કાવ્યપ્રકાશ સ્વોપલ્લવૃત્તિમાં જણાવેલ છે કે “આરોપ્યમાણ = વિષયી (‘?) અને આરોપવિષય (વાહીક) - આ બન્નેમાં રહેલા ભેદનો જ્યાં અપલોપ કરવામાં ન આવે અને સામાનાધિકરણ્યથી = સમાનવિભક્તિવાળા પદથી તે બન્નેનો જ્યાં નિર્દેશ કરવામાં આવે તે લક્ષણા
(દા.ત. “Tી વાદી' વગેરે) સારોપા લક્ષણા સમજવી. તથા આરોપ્રમાણ = વિષયી વડે આરોપવિષયનું | નિગરણ કરવામાં આવે તો (દા.ત. “ીઃ ય ઈત્યાદિ) સાધ્યવસાના લક્ષણા થાય.”
છ સિદ્ધિચન્દ્રજી ઉપાધ્યાયનો મત ! (વ્ય) અકબર બાદશાહ દ્વારા શત્રુંજયની યાત્રાનો કર (Tax) માફ કરાવવો, જીવદયાના ફરમાનો બહાર પડાવવા વગેરે અનેક સુકૃત કરનાર એવા ઉપાધ્યાય શ્રીભાનુચન્દ્રવિજય ગણિવરના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રીસિદ્ધિચન્દ્રગણિવરે મમ્મટ કવિએ રચેલ કાવ્યપ્રકાશ ગ્રંથમાં રહેલી ત્રુટિનું પરિમાર્જન કાવ્યપ્રકાશખંડન' ગ્રંથમાં કરેલ છે. ત્યાં તેઓશ્રીએ પ્રસ્તુત વિષયનું વધુ સ્પષ્ટ નિરૂપણ કરતાં જણાવેલ છે કે “જ્યાં વિષયી અને વિષય – આ બન્નેમાં રહેલ વૈધર્યનો અપલાપ કર્યા વિના સામાનાધિકરણ્યથી = સામાનાધિકરણ્યવાળા પદથી = સમાનવિભક્તિવાળા પદથી તે બન્નેનો નિર્દેશ કરવામાં આવે તે સારોપા લક્ષણા સમજવી. (દા.ત. “ક વાદી') તથા આરોપ્યમાણ વિષયી (દા.ત. “ી:') દ્વારા આરોપવિષય (દા.ત. વાહીક) પોતાની અંદર સમાવી દેવામાં આવે અને આરોપવિષયગત વાહીત્વાદિ અસાધારણ ગુણધર્મના ભાન વિના જ વિષયી સાથે તાદાભ્યરૂપે આરોપવિષયનું જ્યાં જ્ઞાન કરાવવામાં આવે તે સાધ્યવસાનિકા લક્ષણા કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે (૧) જ્યાં વાહીકત્વાદિ અસાધારણધર્મરૂપે વિષયનું પ્રતિપાદન કરવામાં નથી આવતું. (૨) ફક્ત જ્યાં શબ્દત વિષયી (= આરોપ્રમાણ “” વગેરે) જ કહેવામાં આવે છે. તથા (૩) જ્યાં વિષય-વિષયીનો પરસ્પર તાદાભ્ય
મમમ માની