Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* प्रयोजनसापेक्ष-निरपेक्षलक्षणाविमर्शः
१३/४
प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तकत्वेन न स्वभावभेदसाधके इति परमार्थः ॥ १३ / ४ ॥ ननु भवता सारोपा - साध्यवसानयोः निरूढलक्षणात्वसम्पादनार्थमेव सामान्यस्वभावगतः प्रकारभेदः कस्माद् अनुस्रियते ? सारोपा - साध्यवसानयोः प्रयोजनवतीत्वोपपत्तिकृते कथमयं प्रकारभेदः नाऽनुપશ્વિયને ? રૂતિ ચૈતુ ?
अवहितमनसा श्रुणु - प्रयोजननिरपेक्षा हि रूढलक्षणा, निरूढलक्षणा, प्रयोजनशून्या इत्यपि कथ्यते । प्रयोजनसापेक्षा तु केवललक्षणा, सप्रयोजना, प्रयोजनवती, यादृच्छिकी लक्षणा इत्यपि कथ्यते। प्रयोजनवत्यौ तु सारोपा - साध्यवसाने लक्षणे न स्वभावभेदसाधिके, यदृच्छानिमित्तकत्वात् । ततश्च एकस्वभावाऽभेदस्वभावयोः पार्थक्यं नैव सिध्येत् । न हि यादृच्छिकी प्रवृत्तिः व्यवहृतिर्वा स्वतन्त्रार्थसाधिका भवति, सर्वदा सर्वत्र सर्वेषां यादृच्छिकप्रवृत्त्यादौ ऐकरूप्याऽयोगात् । यच्च परिभाषेन्दुशेखरे नागेशभट्टेन “गुणाद् आगतो गौणः । यथा गोशब्दस्य जाड्यादिगुणनिमित्तः
* ] »
का
१९९६
મે ૧૯૫૧ મા
પ્રશ્ન :- (નનુ.) તમે સારોપા અને સાધ્યવસાના આ બન્નેને નિરૂઢલક્ષણા બનાવવા માટે જ સામાન્યસ્વભાવમાં પ્રસ્તુત પ્રકારભેદનું અનુસરણ શા માટે કરો છો ? સારોપા અને સાધ્યવસાના લક્ષણાને પ્રયોજનવતી લક્ષણા બનાવવા માટે કેમ પ્રકારભેદનું અનુસરણ નથી કરતા ?
છે પ્રયોજનવતી લક્ષણા સ્વભાવભેદસાધક નથી
પ્રત્યુત્તર :- (ખ઼વ.) ભાગ્યશાળી ! સાવધાન થઈને સાંભળો. પ્રયોજનનિરપેક્ષ લક્ષણા પ્રસ્તુતમાં ‘રૂઢલક્ષણા’, ‘નિરૂઢલક્ષણા’ કે ‘પ્રયોજનશૂન્ય લક્ષણા' આ પ્રમાણે પણ કહેવાય છે. પ્રયોજનસાપેક્ષ લક્ષણા તો ‘કેવલલક્ષણા', ‘સપ્રયોજના લક્ષણા’, ‘પ્રયોજનવતી લક્ષણા’ કે ‘યાદૈચ્છિકી લક્ષણા' આ પ્રમાણે પણ કહેવાય છે. પૂર્વે જણાવેલી સારોપા અને સાધ્યવસાના લક્ષણા એ બન્નેને જો પ્રયોજનવતી લક્ષણા બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તેનાથી સ્વભાવભેદ સિદ્ધ થઈ શકતો નથી. કારણ કે તે યદચ્છાનિમિત્તક યાદચ્છિકી = સ્વેચ્છાધીન છે. તેથી પ્રયોજનવતી યાદચ્છિક લક્ષણા દ્વારા એકસ્વભાવ અને અભેદસ્વભાવ વચ્ચે જુદાપણું સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે યાદચ્છિક = સ્વૈચ્છિક સ્વેચ્છાધીન એવી પ્રવૃત્તિ કે વ્યવહાર કોઈ સ્વતંત્ર પદાર્થને સિદ્ધ કરવા માટે સમર્થ નથી. સ્વૈચ્છિક પ્રવૃત્તિ બધાની બધે જ સ્થળે સર્વદા એકસરખી હોતી પણ નથી. તેથી તેના દ્વારા કોઈ ચોક્કસ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. ગૌણી લક્ષણા નિરૂઢ લક્ષણા છે - પરિભાષેન્દુશેખર
(યન્ન.) સ્વતંત્ર વિષયની સિદ્ધિ માટે પ્રયોજનવતી નહિ પણ નિરૂઢ લક્ષણા જ ઉપયોગી બની શકે. આ વાત જણાવી. હવે ‘ઔર્વાદી’ સ્થળે પ્રયોજનવતી નહિ પણ નિરૂઢલક્ષણા જ અભિપ્રેત છે
આ બાબતની સિદ્ધિ માટે પરિભાષેન્દુશેખર અને તેની વાક્યાર્થચન્દ્રિકા નામની વ્યાખ્યા ઉપયોગી છે. તથા તેના માધ્યમથી ‘ઉપરોક્ત સ્થળે નિરૂઢ લક્ષણા હોવાથી સ્વતંત્રવિષયસાધકતા રહેલી છે' - તેવું આપમેળે સિદ્ધ થઈ જશે. આ બાબત નિમ્નોક્ત રીતે સમજવી. નાગેશભટ્ટ નામના વૈયાકરણે પરિભાષેન્દુશેખર ગ્રંથમાં જણાવેલ છે કે ‘વિષયીગત ગુણના નિમિત્તે ઉપસ્થિત થયેલો અર્થ ગૌણીલક્ષણાનો
=
-
=