Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९९२
• गोविन्दमतविद्योतनम् ।
१३/४ करण्येनोक्तौ = शब्दप्रतिपाद्यौ सा लक्षणा सारोपा, विषय-विषयिणोः भेदेन उपन्यासस्य अत्र आरोपपदार्थत्वात् । प .......विषयिमात्रं यत्र निर्दिश्यते, न तु विषयोऽपि सा साध्यवसाना। विषयिणा विषयतिरोभावस्याऽत्र रा अध्यवसानपदार्थत्वाद्” (का.प्रदी.२/६) इत्यादिकं गोविन्दप्रणीते काव्यप्रकाशविवरणे काव्यप्रदीपे अनुसन्धेयम् ।
प्रकृते ‘गौरयमि'त्यत्र साध्यवसाना लक्षणा, आरोप्यमाणेन = विषयिणा = गवा कल्प्यमानस्य * = आरोपविषयस्य = वाहीकस्य असाधारणधर्माणां तिरोधानाद् = अधःकरणाद् = निगरणात्, - इदन्त्वेन उक्तस्य वाहीकस्य वाहीकत्वाद्यसाधारणरूपेण अनुपन्यासात्, विषयिणो गव एव कण्ठत क उक्तेः, गो-वाहीकयोः मिथः तादात्म्याध्यासप्रतिभासाच्च। तदिदमभिप्रेत्योक्तं भावप्रकाशने शारदातनयेन U] “અન્તઃ કૃતે નિશાળેડમિત્રોવપયે તિા ઈષા સાધ્યવસાનાત્મા 7ક્ષતિ વિમાવ્યા” (મ.પ્ર.૬/૩૬૮) का इति । इयञ्च गौणी लक्षणा ज्ञेया, सादृश्याधिकरणत्वसम्बन्धेन शक्यसम्बद्धार्थप्रतिपादनादित्यवधेयम् । ___गौः वाहीकः' इत्यत्र च गौणी सारोपा लक्षणा स्वीक्रियते, असाधारणरूपेण प्रतिपादितत्वेन તથા આરોપનો વિષય બને છે વાહીક વગેરે. વિષયી અને વિષય વચ્ચે રહેલા ભેદનો અપલાપ કર્યા વિના શાબ્દિક સામાનાધિકરણ્યથી = સમાનવિભક્તિવાળા શબ્દથી તે બન્નેનું પ્રતિપાદન કરવું અભિપ્રેત હોય ત્યાં સારોપા લક્ષણા કહેવાય છે. (જેમ કે “જી: વાદી' સ્થળ.) અહીં વિષય અને વિષયીનો સ્વતત્રરૂપે જે નિર્દેશ છે, તે જ આરોપ સમજવો. તથા જ્યાં ફક્ત વિષયીનો જ ઉલ્લેખ કરવામાં આવે, પરંતુ વિષયનો ઉલ્લેખ ન થાય તો તે સાધ્યવસાના લક્ષણા કહેવાય છે. (દા.ત. “ોઃ ') અહીં વિષયી = ગાય-બળદ દ્વારા વિષયનો = વાહીકનો તિરોભાવ થવો તે જ અધ્યવસાન તરીકે જાણવો.” આ રીતે કાવ્યપ્રદીપકારના ઉપરોક્ત મંતવ્યનું અહીં અનુસંધાન કરવું.
# સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ છે (ક) ઉપરોક્ત નિરૂપણ દ્વારા પ્રસ્તુતમાં એવું સિદ્ધ થાય છે કે “ી: યમ્' સ્થળમાં સાધ્યવસાના 0 1 લક્ષણા અભિપ્રેત છે. કારણ કે અહીં આરોપ્યમાણ = વિષયી “જી” દ્વારા કથ્યમાન = આરોપવિષયભૂત
વાહીકના અસાધારણ ધર્મોનું તિરોધાન થાય છે, નિગરણ થાય છે. આમ વાહીક વિષય ગૌણ બનવાથી, અસાધારણ વાહીકત્વાદિધર્મરૂપે તેનો નિર્દેશ ન થવાથી, ઈદત્ત્વસ્વરૂપ સાધારણધર્મરૂપે તેનો ઉલ્લેખ થવાથી, ફક્ત વિષયી એવા ગોપદાર્થનો જ શબ્દતઃ ઉલ્લેખ થવાથી તથા ગો-વાહીકનો પરસ્પર તાદાભ્યઅધ્યાય ભાસવાથી અહીં સાધ્યવસાના લક્ષણા માન્ય છે. આ જ અભિપ્રાયથી શારદાતનયે ભાવપ્રકાશનમાં જણાવેલ છે કે “વિષયી દ્વારા આરોપવિષયનું નિરણ = અંતર્ધાન થાય તો એ સાધ્યવસાના લક્ષણા છે - એવી વિભાવના કરવી.” “ી: યમ્' - આ લક્ષણા ગૌણી લક્ષણો છે. કારણ કે અહીં “જી” પદાર્થ અને વાહીક પદાર્થ વચ્ચે સાદૃશ્ય હોવાથી સાદડ્યાધિકરણતાથી સાદેશ્યાધિકરણત્વ સંબંધનું અહીં ભાન થાય છે. આમ સાદેશ્યાધિકરણત્વથી અતિરિક્ત સંબંધથી શક્યાર્થસંબદ્ધ અર્થનું પ્રતિપાદન ન થવાથી “નૌ: લયમ્ - સ્થળમાં ગૌણી સાધ્યવસાના લક્ષણા માન્ય છે. આ વાત ખ્યાલમાં રાખવી.
જ સારોપા લક્ષણાનું ઉદાહરણ (“ી.) તથા “જી: વાદી” આ સ્થળમાં ગૌણી સારોપા લક્ષણા સ્વીકારવામાં આવે છે. કારણ