Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९८२ ० विषयान्तर्निगीर्णतामीमांसा 0
૨૨/૪ ૨ ચત્ર સ્થમાનાન્તર્લૅિન પ્રદી, નૈવસ્વભાવ:, યથા - “થોડયમ્ તિા. 3] યત્ર વિષય-વિષયોવિન્ટેન પ્રદ, તત્રામેશ્વમાવ:, યથા - નીતી ઘટ રૂત્તિા ___ पटबुद्ध्या गृह्यन्ते। तेन पटात्मना तेषाम् एकत्वम् अवयवात्मना तु नानात्वमुपपन्नम्” (शा.दी.१/१/५/ पृ.१०६) इति शास्त्रदीपिकाप्रबन्धोऽपि अवयवाऽवयविनोः भेदाभेदसाधकतयाऽनुसन्धेयः इत्यवधेयम् ।
ननु एवम् एकस्वभावाऽभेदस्वभावयोरैक्याद् न पार्थक्येन तन्निर्देशोऽर्हतीति चेत् ? स न, तयोः सर्वथैक्यविरहात् । तथाहि - यत्र ‘घटोऽयम्' इत्यादौ घटत्वेन कल्प्यमानस्य श पुरोवर्तिनीलादिपदार्थस्य इदंपदेन उल्लिख्यमानतया तदीयनीलत्वाद्यसाधारणधर्माणां तिरोधानाद् = के अधःकरणाद् = अन्तर्निगीर्णत्वाद् भेदेनाऽग्रहः, तत्र एकस्वभावो भवति । अत्र हि नीलादिविषयाणां र घटवैविक्त्येनाऽग्रहाद् एकस्वभावो ज्ञायते ।
यत्र च विषय-विषयिणोः मिथो वैविक्त्येन = स्वातन्त्र्येण ग्रहः, तत्र तु अभेदस्वभावो भवति, यथा - 'नीलो घट' इति । अत्र हि नील-घटयोः भिन्नप्रवृत्तिनिमित्तकपदवाच्यतयोपस्थितेः मिथोऽन्त(જ) પટ તરીકે ઓળખાય છે. તેથી તંતુ વગેરે અવયવો પટસ્વરૂપે એક છે અને અવયવસ્વરૂપે તો અનેક છે. આથી અવયવો અને અવયવી એક-અનેકાત્મક હોવાની વાત યુક્તિસંગત છે.”
દલીલ - (7) ભાગ્યશાળી ! આ રીતે તો એવું ફલિત થાય છે કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ એક જ છે. તેથી સામાન્યસ્વભાવવિભાગમાં તે બન્નેનો અલગ નિર્દેશ કરવો વ્યાજબી નથી.
૪ એકરવભાવભાનની પદ્ધતિ ૪ સમાધાન :- (ર, ત) ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ સર્વથા એક નથી. તે આ રીતે - “આ ઘડો છે' – વગેરે સ્થળે ઘટત્વસ્વરૂપે કલ્પના કરાતો જે પુરોવર્તી નીલાદિપદાર્થ છે, તેનો “á' (આ) તરીકે ઉલ્લેખ થાય છે. તેથી તેના નીલત્વ વગેરે અસાધારણ ગુણધર્મો આ ઘટ દ્વારા અંદરમાં ગળી જવાના (= સમાવેશ થવાના) લીધે સ્વતંત્રરૂપે ઉપસ્થિત થયા વિના જણાય ધી છે. તેથી આવા સ્થળે એકસ્વભાવ હોય છે. નીલાદિ વિષયોથી ભિન્ન સ્વરૂપે ઘડાનું જ્ઞાન થતું ન હોવાથી
એકસ્વભાવ જણાય છે. ણે સ્પષ્ટતા :- રૂપ, રસ, ગંધ વગેરે ગુણધર્મો ધરોડયમ્' - આવી પ્રતીતિમાં જણાતા નથી પણ
તેની કલ્પના = આરોપ ઘડામાં કરવામાં આવે છે. તેથી ઘટ આરોપ્યમાણ = વિષયી બને છે. તથા રૂપ-રસ-ગંધ વગેરે કલ્યમાન = આરોપવિષય બને છે. વિષયી દ્વારા વિષયનું ગળી જવું, પોતાનામાં સમાવી દેવું તે પ્રક્રિયા નિગરણ કહેવાય. તે વિષય-વિષયમાં અનેકતાનું ભાન થવામાં પ્રતિબંધક છે. તેથી અહીં ઘટ અને રૂપ-રસ-ગંધાદિમાં એકસ્વભાવ ભાસે છે.
આ અભેદરવભાવભાનની પ્રક્રિયા જ (પત્ર ઘ.) તથા જે સ્થળે વિષય અને વિષયનું પરસ્પર સ્વતંત્ર સ્વરૂપે ભાન થતું હોય તે સ્થળે તો અભેદસ્વભાવ હોય છે. જેમ કે “નીલ ઘડો છે' - આ સ્થળે નીલ અને ઘટ – આ બન્ને પદાર્થની ઉપસ્થિતિ નીલત્વ અને ઘટત્વ સ્વરૂપ અલગ-અલગ પ્રવૃત્તિનિમિત્તવાળા નીલપદના અને ઘટપદના વિષય