Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨/૪ • शाब्दिकवृत्तिद्वयप्रज्ञापना 0
१९८३ भूतत्वेनाऽग्रहाद् एकस्वभावो न ज्ञायते किन्तु विषय-विषयिस्वातन्त्र्योपस्थापकशाब्दसामानाधिकरण्यबलेन प पूर्वोक्तः (११/१०) अविभक्तप्रदेशवृत्तित्वलक्षणः अभेदस्वभावो ज्ञायते ।
इदञ्चात्रावधेयम् - शब्दस्य तावद् अर्थप्रकाशिका द्वयी वृत्तिः - (१) शक्तिः (२) लक्षणा च। शक्तिश्च ‘अस्मात् पदाद् अयमर्थो बोद्धव्य' इतीश्वरेच्छारूपा इति प्राञ्चो नैयायिकाः। नव्यास्तु ‘लाघवात्, आधुनिकनाम्नि तदभावाच्च इच्छेव शक्तिः' इत्याहुः ।
“लक्षणा च शक्यसम्बन्धः” (कारि.८२) इति कारिकावल्यां विश्वनाथः । रसगङ्गाधरे जगन्नाथोऽपि क “શયસન્યો નક્ષના(ર..આનન-૨ પૃ.9૮૪) ત્યાદ (= અભિધેય = વાચ્ય અર્થી તરીકે થાય છે. તેથી નીલપદાર્થ અને ઘટપદાર્થ એક-બીજામાં અંતભૂત થયા હોય તે રીતે ભાસતા ન હોવાથી ઉપરોક્ત સ્થળે તે બન્નેનો એકસ્વભાવ જણાતો નથી. પરંતુ વિષય અને વિષયી બન્ને પદાર્થની સ્વતંત્રરૂપે ઉપસ્થિતિ = બુદ્ધિ કરાવનાર સમાનવિભક્તિકત્વસ્વરૂપ શાબ્દિક સામાનાધિકરણ્યના બળથી પૂર્વે (૧૧/૧૦) જણાવેલ અવિભક્તપ્રદેશવૃત્તિત્વસ્વરૂપ અભેદસ્વભાવ નીલપદાર્થ અને ઘટપદાર્થ વચ્ચે જણાય છે.
* એકરવભાવ - અભેદસ્વભાવની પ્રતીતિનો વિચાર જ સ્પષ્ટતા - નીતી ઘટના વાક્યમાં નીલપદાર્થનું નીલત્વસ્વરૂપે અને ઘટપદાર્થનું ઘટત્વસ્વરૂપે ભાન થાય છે. સ્વતંત્રરૂપે બન્નેનું ભાન થવાથી બન્ને વચ્ચે એકસ્વભાવનું ભાન થતું નથી. જો તે બન્નેનો એકસ્વભાવ હોય તો જુદા-જુદા સ્વરૂપે તેનું ભાન ન થાય. તેથી ત્યાં એકસ્વભાવનું ભાન થતું નથી પરંતુ અભેદસ્વભાવનું ભાન થાય છે. કારણ કે ઘટપદ અને નીલપદ વચ્ચે પ્રથમાન્તવિભક્તિત્વસ્વરૂપ શબ્દસ્થલીય સામાનાધિકરણ્ય રહેલું છે, કે જે બન્ને પદાર્થને સ્વતન્તરૂપે ઉપસ્થિત કરે છે.
જ શબ્દશક્તિનો પરિચય છે (ફ્રક્વા.) અહીં એક બાબત ધ્યાનમાં રાખવી કે શબ્દની બે પ્રકારની અર્થબોધક વૃત્તિ હોય છે. (૧) શક્તિ નામની વૃત્તિ અને (૨) લક્ષણા નામની વૃત્તિ. “આ શબ્દથી આ અર્થનો બોધ કરવો' ! - આ પ્રમાણે ઈશ્વરની ઈચ્છા સ્વરૂપ શક્તિ છે. આ પ્રમાણે પ્રાચીન નૈયાયિકો કહે છે. નવ્ય નૈયાયિકો તો કહે છે કે – “ઈચ્છા એ જ શક્તિ છે. કારણ કે (૧) “ઈશ્વરની ઈચ્છા શક્તિ છે' - એવું કહેવામાં સે ગૌરવ છે. તથા (૨) તેવું માનવાથી આધુનિક સાંકેતિક શબ્દમાં શક્તિ રહી નહિ શકે. તેથી આ બન્ને દોષના નિવારણ માટે “ઈચ્છા એ જ શક્તિ છે' - આ પ્રમાણે નવ્ય તૈયાયિકો કહે છે.
લક્ષણાનું નિરૂપણ: નૈયાયિક આદિની દ્રષ્ટિએ ) (“નક્ષTI.) “શક્યનો સંબંધ એ લક્ષણા છે” આ પ્રમાણે કારિકાવલી ગ્રંથમાં વિશ્વનાથ પંચાનન ભટ્ટ કહે છે. રસગંગાધર ગ્રંથમાં જગન્નાથ કવિએ પણ લક્ષણાનું આવું જ સ્વરૂપ જણાવેલ છે.
સ્પષ્ટતા :- “Tય ઘોષઃ સ્થળમાં વિશિષ્ટજળપ્રવાહસ્વરૂપ ગંગાપદાર્થમાં ઘોષપદાર્થનો અન્વય બાધિત હોવાથી તથા તાત્પર્ય પણ બાધિત હોવાથી શક્યાર્થસંબદ્ધ તીરને “ગંગા” પદ જણાવે છે. તેથી શક્યાર્થસંબંધ એ લક્ષણો છે. ગંગાતીરમાં ગંગાપદાર્થનો સંબંધ એ જ “ગંગા' પદની લક્ષણા સમજવી.