Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨/૪
• दर्शनान्तरेऽवयवाऽवयविनोः भिन्नाभिन्नता 0
१९८१ गुण-गुण्याद्यभेदग्राहको बोध्यः। तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “जो सियभेदुवयारं धम्माणं कुणइ एगवत्थुस्स । સો વહીરો માયો વિવરીનો છિયો હોર્ ” (દ્ર સ્વ. પ્ર.૨૬૪) તિઓ
एतेन “भेदज्ञानात् प्रतीयन्ते यथा भेदाः परिस्फुटम्। तथैवाऽभेदविज्ञानादभेदस्य व्यवस्थितिः ।।” रा (न्या.वा.२/३४) इति पूर्वोक्ता (४/२) न्यायावतारसूत्रवार्त्तिककारिका व्याख्याता, भेदज्ञानपदेन सद्भूतव्यवहार- म नयस्य अभेदविज्ञानपदेन च भेदकल्पनानिरपेक्ष-शुद्धद्रव्यार्थिकलक्षणनिश्चयस्य ग्रहणेन तदुपपत्तेः।
प्रकृते “वयं तु भिन्नाऽभिन्नत्वम् । न हि तन्तुभ्यः शिरःपाण्यादिभ्यो वा अवयवेभ्यः निष्कृष्टः पटो देवदत्तो वा प्रतीयते । तन्तु-पाण्यादयः अवयवा एव पटाद्यात्मना प्रतीयन्ते। विद्यते च ‘देवदत्ते हस्तः शिरः' १ इत्यादिः कियान् अपि भेदावभासः इत्युपपन्नम् उभयात्मकत्वम् । तस्माद् अवयवानामेव अवस्थान्तरम् अवयवी, ण न द्रव्यान्तरम् । ते एव हि संयोगविशेषवशाद् एकद्रव्यतामापद्यन्ते, तदात्मना च महत्त्वं पटजातिं च बिभ्रतः પણ ગુણ-ગુણી વગેરેમાં અભેદનો ગ્રાહક સમજવો. તેથી જ તો દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “એક વસ્તુના ગુણધર્મોમાં જે કથંચિત્ ભેદનો ઉપચાર કરે તે વ્યવહારનય કહેવાયેલ છે. તથા તેનાથી વિપરીત હોય તે નિશ્ચયનય બને છે.” વિપરીત એટલે ધર્મ-ધર્મી વચ્ચે અભેદગ્રાહી – એમ સમજવું.
આ ભેદકલ્પનાશૂન્યશુદ્ધદ્રવ્યાર્થિક એટલે નિશ્ચયનય હો; (જોન.) શ્રી શાંતિસૂરિજીએ ન્યાયાવતારસૂત્રવાર્તિકમાં જણાવેલ છે કે “જેમ ભેદજ્ઞાનથી સ્પષ્ટપણે ભેદો જણાય છે તેમ અભેદવિજ્ઞાનથી અભેદની બુદ્ધિની વ્યવસ્થા જાણવી.' આ સંદર્ભ પૂર્વે (૪૨) દર્શાવેલ છે. આ બાબતની સંગતિ ઉપર જણાવ્યા મુજબ સમજવી. અર્થાત્ “ભેદજ્ઞાન” શબ્દથી સભૂતવ્યવહારનય સમજવો. તથા “અભેદવિજ્ઞાન' શબ્દથી ભેદકલ્પનાશૂન્યશુદ્ધદ્રવ્યાર્થિકસ્વરૂપ નિશ્ચયનય સમજવો. તે રીતે અર્થઘટન કરવાથી ન્યાયાવતારસૂત્રવાર્તિકકારિકા બરાબર સ્પષ્ટ થઈ જાય છે.
t/ અવયવ-અવયવી વચ્ચે ભેદભેદ : શાસ્ત્રદીપિકા / (.) પ્રસ્તુતમાં મીમાંસાદર્શનના શાસ્ત્રદીપિકા ગ્રંથનો પ્રબંધ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં છે પાર્થસારથિમિશ્ન અવયવ-અવયવી વચ્ચે ભેદભેદની સિદ્ધિ કરવા માટે જણાવેલ છે કે “અમે તો અવયવ વા -અવયવીમાં ભેદભેદને માનીએ છીએ. તે બન્ને વચ્ચે અભેદ હોવાનું કારણ એ છે કે તંતુ વગેરે અવયવોમાંથી છૂટો પાડીને પટ દેખાતો નથી તથા માથું, હાથ, પગ વગેરે અવયવોમાંથી અલગ કરીને રી દેવદત્તશરીર જણાતું નથી. તંતુ વગેરે અવયવો જ પટસ્વરૂપે જણાય છે. હાથ-પગ વગેરે અવયવો જ દેવદત્તશરીરસ્વરૂપે જણાય છે. તથા અવયવ-અવયવી વચ્ચે ભેદ પણ છે. તેથી જ “દેવદત્તનો હાથ, દેવદત્તનું માથું” વગેરે સ્વરૂપે આંશિક ભેદજ્ઞાન પણ થાય છે. તેથી “ભેદાભદાત્મક અવયવ-અવયવી છે' - આ બાબત સંગત થાય છે. તેથી અવયવોની જ વિશેષ પ્રકારની અવસ્થા એ અવયવી છે. પરંતુ અવયવોથી ભિન્ન અવયવી નથી. ખરેખર અવયવો જ વિશેષ પ્રકારના સંયોગના લીધે એકદ્રવ્યપણાને પ્રાપ્ત કરે છે. તથા એકદ્રવ્યસ્વરૂપે મહત્પરિમાણને અને પટવજાતિને ધારણ કરતા તંતુ વગેરે અવયવો 1. यः स्याद्भेदोपचारं धर्माणां करोति एकवस्तुनः। स व्यवहारो भणितो विपरीतो निश्चयो भवति ।।