________________
ભારતીય અભિલેખવિદ્યા
૧૦
અભિજ્ઞાન મળતું હોય તે તે દર્શાવવામાં આવે છે. તેમ જ અભિલેખમાં વ આપ્યુ. હાય તે! તેના નિર્દિષ્ટ કે સ ંભવિત સ ંવતના આધારે એની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ` તેમજ અભિલેખમાં મિતિની વિગત આપી હાય તા તેની ખરાખરની ઈસ્વી સનની તારીખ દર્શાવવામાં આવે છે. આ બધી વિગતે તે તે સ્થળના તથા તે તે સમયના ઋતિહાસના અન્વેષણ તથા શાધન માટે ઘણી ઉપયાગી નીવડે છે.
ભારતીય અભિલેખેાના પ્રકાશનનાં પગરણ ૧૭૮૮માં Asiatic Reserches નામે સામયિકમાં થયાં, જે કલકત્તાથી Asiatic Societyએ શરૂ કરેલુ એ સંસ્થાએ પછી Journal of Asiatic Society કાઢ્યું . લંડનથી Journal of the Royal Asiatic Society નીકળતું ને મુબઈથી Journal of the Bombay Branch of the Royal Asiatic Society નીકળ્યું. ૧૮૭૨માં Archeological Survey of India તરફથી Indian Antiquary નામે સામયિક શરૂ થયું, એમાં ભારતના અનેકાનેક અભિલેખ પ્રકાશિત થયા છે. દક્ષિણ ભારતના ધણા અભિલેખ ધારવાડ, માયસાર અને અને મદ્રાસને લગતા કેટલાક અહેવાલેા તથા સંગ્રહામાં પ્રકાશિત થતા ગયા. Epigraphia Indica ( ૧૮૮૮થી ) ના ઉલ્લેખ અગાઉ આવી ગયા છે.
Archaeological Survey of India 4 Corpus Inscriptionum Indicarum (ભારતીય અભિલેખાને સંગ્રહ ) નામે ગ્રંથમાળા યેાજાઈ. એના ગ્રંથ ૧ તરીકે કનિંગહમે તૈયાર કરેલા Inscriptions of Asoka ના સંગ્રહ ૧૮૭૭માં પ્રકાશિત થયા. એની શાધિત આવૃત્તિ હુશે તૈયાર કરી, તે ૧૯૨૫માં બહાર પાડી. ફ્લીટ તૈયાર કરેલા Inscriptions of the Early Gupta Kings and their Successors ૧૮૮૮માં આ ગ્રંથમાળાના ગ્રંથ ૩ તરીકે પ્રસિદ્ધ થયા. સ્ટેન કેનેએ તૈયાર કરેલા Kharoshthi Inscriptions ના સંગ્રહ ગ્ર ંથ ૨ તરીકે ૧૯૨૯ માં ડો. મિરાશીએ તૈયાર કરેલે Inscriptions of the Kalachuri–Chedi Era ના સ ંગ્રહ ગ્રંથ ૪ તરીકે ૧૯૫૫માં અને Vakataka Inscriptions ને1 સંગ્રહ ગ્રંથ ૫ તરીકે પ્રગટ થયા છે
દક્ષિણ ભારતના અભિલેખેાનુ પ્રકાશન ૧૯મી સદીના આરંભથી થવા લાગેલુ’. ૧૮૭૮માં લીટે મુંબઈ ઇલાકા, મદ્રાસ ઇલાકા અને માયસેારના પ્રાકૃત, સ ંસ્કૃત અને જૂની કન્નડ ભાષાના અભિલેખાને નાના સંગ્રહ બહાર પાડવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org