________________
બ્રાહ્મી લિપિ - યુકતાક્ષરોમાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનો વિકલ્પ પંડિતમાં લોકપ્રિય હતો, જેમકે અર્થ, ધર્મ, વ, સર્જન, માર્ક્સવ, મા, વત, વેન્ચર, થ્થ. ૨૫ એવી રીતે સ્પર્શ વ્યંજનની પૂર્વે અનુસ્વારને બદલે તે વર્ગને અનુનાસિક પ્રજવાને વિકલ્પ પણ લોકપ્રિય હતો, જેમકે , પડ્યું, Hઇકઢ, ૬, કારમ. યુકતાક્ષરોમાં અનુગ ૨ નું ચિહ્ન પૂર્વગ વ્યંજનમાં ભળી જાય છે, જ્યારે પૂર્વગ નું ચિહ્ન (રેફ) અનુગ વ્યંજનની ટોચ ઉપર ઉમેરાય છે.
અગાઉ શબ્દો કે પદો વચ્ચે ખાલી જગા ન રાખતાં પંક્તિના સર્વ અક્ષર સળંગ લખાતા. સ્વરસંધિમાં થતા ય ના લોપ માટે અવગ્રહનું ચિહ્ન () શરૂઆતમાં ન પ્રજાતું.૨૬ શબ્દોનાં સંક્ષિપ્ત રૂપમાંય કોઈ સંક્ષેપદર્શક, ચિહ્ન ઉમેરવામાં આવતું નહિ.૨૭
અનુસ્વાર અને વિસર્ગની જેમ જિવામૂલીય અને ઉપપ્પાનીયનાં અલગ અલગ ચિહ્ન પ્રજાતાં. ર અને રીંની પહેલાં વિસર્ગનું વિલક્ષણ ઉચ્ચારણ, થતું તેને જિહવામૂલી કહે છે; ને વ અને ની પહેલાં થતા વિસર્ગના વિલક્ષણ ઉચ્ચારણને ઉપમાનીય કહે છે. આ ચિહ્ન એ વ્યંજનની ટોચે જોડવામાં આવતાં.૨૮
સમય જતાં સંયુક્તાક્ષરમાં દ. (હૈં)ના સ્વરૂપમાં એટલું અજબ પરિવર્તન થયું કે એ અક્ષર ઓળખવો મુશ્કેલ પડે, ૨૯ ત્યારે એને મૂળાક્ષરોમાં એક સ્વતંત્ર અક્ષર તરીકે સ્થાન આપવામાં આવ્યું. આગળ જતાં ૬ ()નું સ્વરૂપ વિલક્ષણ થતાં તે અક્ષરને પણ મૂળાક્ષરોમાં સ્થાન આપવામાં આવ્યું. ભાષાની દૃષ્ટિએ આ બંને અક્ષર ખરી રીતે સંયુક્તાક્ષરે છે, મૂળાક્ષરો નહિ; પરંતુ લિપિની દષ્ટિએ એને મરોડ મૂળાક્ષરોની જેમ અલગ યાદ રાખવો પડે. તેમ છે. અંકચિહૂને
સંખ્યાના અંક દર્શાવવા માટે બ્રાહ્મી લિપિમાં એક વિલક્ષણ પદ્ધતિ પ્રચલિત હતી. પ્રાચીન શૈલી
એ પદ્ધતિમાં હાલની જેમ ૧ થી ૮ ના અંક માટે અલગ ચિહ્ન તે હતાં જ. પરંતુ એમાં ૦ (શૂન્ય) જેવું કોઈ ચિહ્ન હતું નહિ. ૧૦, ૨૦,.
ભા. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org