________________
બ્રાહ્મી લિપિ ૩૩. આ પદ્ધતિને પ્રયોગ પહેલવહેલે સંખેડામાંથી મળેલા ક. સં. ૩૪૬,
(ઈ. સ. ૧૯૫)ના તામ્રપત્રમાં આવે છે એવું સામાન્યતઃ મનાતું (Buhler, IP, p. 126; મgiત્રિ, પૃ. ૧૧, Datta and Singh, op. cit., p. 40) પરંતુ ડો. મિરાશીએ અનેક કારણ આપી એ તામ્રપત્ર બનાવટી હોવાનું સિદ્ધ કર્યું છે (C. I. I., Vol. IV, pp. 161 ff. ). સાતમી સદીની મિતિ પણ શંકાસ્પદ ગણાઈ છે. આઠમી સદીના લેખોમાં આ પદ્ધતિ પ્રજાઈ હોવાની ખાતરી પડે છે. દા. ત., સં. ૭૮૧ (ઈ. સ. ૭૨૩) અને સં. ૭૮૩(ઈ. સ. ૭૨૫)ના અભિલેખોમાં (IA, Vol. XIII, p. 250). ગુજરાતનાં દાનપત્રોમાં સં. ૭૯૪( ઈ. સ. ૭૩૮)નું ધીણકીનું તામ્રપત્ર બનાવટી છે. પરંતુ રાષ્ટ્રફૂટનાં દાનપત્રોમાં શક વર્ષ ૬૭૫(ઈ. સ. ૭૫૪)થી દશગુણોત્તર,
પદ્ધતિ પ્રજાયેલી છે. 38. Datta and Singh, op. cit., pp. 43 f. ૩૫. ૮, ૨૮-૨૧ (Ibid., pp. 75 ft. ) ૩૬-૩૭. માપ્રાઝિ, પૃ. ૧૧૬; Ibid, pp. 77 ff. ૩૮. દા. ત. “વૃદંતક્ષેત્રના”માં ૨૨૪,૪૦૦,૦૦૦,૦૦૦ માટે એ બાવીસ
ચુંવાળીસ અને આઠ મીંડાં મૂકવાનું કહે છે તેમ જ ૩,૨૦૦,૪૦૦, ૦૦૦,૦૦૦ માટે બત્રીસ, બે મીંડાં, ચાર અને આઠ મીંડાં જણાવે છે
(Ibid, p. 61, p. 3). ૩૯. અરબસ્તાન અને યુરોપમાં પણ નવીન અંકપદ્ધતિને વ્યાપક રીતે
પ્રચલિત થતાં પાંચ-છ સૈકા લાગ્યા હતા (Datta and Singh,
op. cit., p. 50 ). ૪૦, માણાત્રિ, પૃ. ૧૧૭–૧૧૧. આથી અરબો એને હિંસા તરીકે અને યુરોપીયે એને Arabic Numerals તરીકે ઓળખે છે.
અરબી, ફારસી અને ઉર્દૂમાં શબ્દ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતા હોવા છતાં અંકચિહ્નો ડાબી બાજુથી જમણી બાજુ તરફ
લખાય છે, કેમકે એ ભારતીય લેખનપદ્ધતિમાંથી અપનાવેલાં છે. ૪૧. યજ્ઞ માટેના ત્રણ અગ્નિ. કર. જામદગ્ય રામ ( પરશુરામ), દશરથ રામ અને વાસુદેવ રામ (બલરામ) ૪૩. યુધિષ્ઠિર, ભીમ, અને અર્જુન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org