________________
સોલંકી રાજ્યના શિલાલેખ
ભાનુગુપ્તના સમયનો એરણ શિલાતંભ લેખ એની વિધવા સતી થયાની યાદગીરી માટેનો છે.
દ્ધાના મૃત્યુની તથા
કુમારગુપ્ત ૨ નાની ભિતરી મુદ્રા રાજમુદ્રાના નમૂનારૂપ છે.
હર્ષ, ધરસેન ર જે અને જ્યભટ ૪ થાનાં તામ્રપત્રો પર ભૂમિદાનને લગતાં રાજશાસન કેતરાયાં છે.
આમાંના અનેક અભિલેબમાં પણ પ્રશસ્તિને ઠીક ઠીક સમાવેશ થાય છે, જેમ કે ખારવેલના હાથીગુફા લેખમાં, મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ શિલાલેખમાં તથા સ્કંદગુપ્તના જૂનાગઢ પૌલલેખમાં અને ત્રણેય દાનશાસનમાં.
આમ આ અભિલેખોમાં એના પદાર્થ ઉપરાંત એમાં નિરૂપેલા વિષયનું પણ ઠીકઠીક વૈવિધ્ય રહેલું છે.
પાદટીપે
૧. P. 158. એના સંપાદક શ્રી. હ. હ. ધ્રુવ છે. એની પુરવણી ડો. ન્યૂલરે
કરી છે. વળી જુઓ ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ. ૩, લેખ ૧૪૪ ક. ૨. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” પૃ. ૨૭૧-૨૯૦ ૩. એજન, પૂ. ર૭૨ ૪. એજન, પૃ. ૨૭૭ ૫, એજન, પૃ. ૨૮૫-૨૮૬ ૬. એજન, પૃ. ૨૮૮ ૭. દાહોદને હિંદમાં વાદ્ર કહે છે. અહીં માળવા અને ગુજરાત એ હૈ (બે)
પ્રદેશોની દર મળે છે એને લઈને આ નામ પડયું મનાય છે એ યથાર્થ
નથી. દાહોદને સંબંધ “દધિપદ્ર સાથે છે. ૮. દુ. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૯૪ ૯. એજન, પૃ. ૨૯૪-૨૫ ૧૦. એજન, પૃ. ર૯૪ ૧૧, A. K. Majumdar, “Chaulukyas
of Gujarat”, p. 81 ૧૨. ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૯૫ ૧૩. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૩, લેખ ૧૪૪ ક, પૃ. ૧૬૩ ૧૪, એજન, પૃ. ૧૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org