________________
ભારતીય અભિલેખવિદ્યા
કેટલાંક રાજ્યો વચ્ચેનાં યુદ્ધોમાં કોઈ વાર એક પક્ષને વિજય થતા તે કાઈ વાર ખીજા પક્ષનેા, પરંતુ પ્રશસ્તિકાર તેા હમેશાં પેાતાના રાજાના વિજય ને શત્રુરાજાએ પરાજય જ દર્શાવતા. સામા રાજ્યના અભિલેખ ઉપલબ્ધ હાય તા એમાં એથી ઊલટા ઉલ્લેખ જોવા મળે છે. દા. ત. કાંચીના પાવા અને વાતાપિના ચાલુકયા વચ્ચેના લાંબા સંધમાં અનેક રાજાએ વચ્ચે થેલા યુદ્ધના નિરૂપણમાં તે તે પક્ષના વિજયનેા દાવા કરવામાં આવે છે તે એ રાજ્યાના દાવા વચ્ચે ઘણા વિરાધ માલૂમ પડે છે. કેટલીક વાર નિશ્રિત વિજય ન સાંપડયો હોય તા પણ, અરે કોઈ વાર સ્પષ્ટ પરાજય થયા હોય તેા પણ, પ્રશસ્તિકાર પોતાના નાયકને વિજયી જ નિરૂપે છે.૧૩૩ આથી અભિલેખામાં આપેલી સામગ્રી સમકાલીન હ।ઈ પ્રમાણિત હાવાની અપેક્ષા રહેતી હાવા છતાં એમાં રાગદ્વેષને કારણે થતી અત્યુક્તિએ તથા અપેાક્તિએ સામે સાવધતા રાખવી રહી.
।
૩૭૪
વધુ પ્રાચીન અભિલેખામાં સમયનિર્દે શ તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષામાં કરવામાં આવતે ને કોઈ સળ ંગ સંવત વાપરવામાં આવતા નહિ. તેથી તે રાજાએના ઇતિહાસના નિરૂપણમાં સમયાંકન માટે ઘણી મુશ્કેલીએ રહે છે. વળી આગળ જતાં જ્યાં સંવતનાં વર્ષ આપવામાં આવે છે ત્યાં ઘણી વાર તે સંવતનું નામ જણાવ્યું હતું નથી, તેથી એ વર્ષે કયા સંવતનાં ગણવાં એ પ્રશ્ન થઈ પડે છે. વિક્રમ અને શક સંવતના વર્ષ-નિર્દેશામાં આવી સ્થિતિ શતકા સુધી વરતાય છે. શક-પલ્લવ રાજાએના તથા કુષાણ સમ્રાટાના અભિલેખોમાં પ્રયાાયેલા સવતાના આરંભકાલ, એના નામનિર્દેશના અભાવને લઈ ને એના અભિજ્ઞાન માટે પ્રવતતા મતભેદને લઈ ને, હજી સુનિશ્રિત થઈ શકયો નથી.
સાહિત્ય તથા અભિલેખામાં આપેલી પ્રશસ્તિઓમાં એક ખીજી ખાસિયત રાજકુલેાની પૌરાણિક ઉત્પત્તિ આપવાની છે. આ લક્ષણ પછીના કાલમાં ઉત્તરાત્તર વધતું જાય છે. નાંદીપુર(નાંદોદ)ના શરૂઆતના રાજાએ પાતાને ગુજરનૃપતિવંશના કહે છે, યારે પછીના રાજા કણના વંશજ હોવાને દાવા કરે છે ! સૈવા વળી પેાતાને જયદ્રથના વંશજ ગણાવતા, ને ચાલુકયા તથા ચૌલુકયા પોતાની ઉત્પત્તિ બ્રહ્માના ચલુક કે ચુલુક(ખેાખા)માંથી થઈ જણાવતા !૧૩૪ વળી તેમેને અયાધ્યાના રાજાએ સાથે પણ સાંકળવામાં આવતા! દક્ષિણ ભારતના ઘણા રાજવંશોને ઉત્તરમાંથી આવેલા જણાવ્યા છે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org