________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર.. છેડે ઉમેરવાની પરિપાટી પડી. દ માટે “રૂ” જેવું રૂપ પ્રચલિત થયું.
સંયુક્તાક્ષરમાં ઘણા પૂર્વગ અક્ષરની જમણું ઊભી રેખાનો લેપ કરીને એની સાથે અનુગ અક્ષર જોડાય છે, જેમકે ખ્ય, મ્, થ, ૭, શ્ય, ૫, મ, ન્ય, સ, ખ્ય, મ્ભ, મ, ય, વ, વ્ય, ક્ષ્મ અને સ્ત. બાકીના અક્ષર પૈકી કેટલાકમાં પૂર્વગ અક્ષરનું સંકુચિત સ્વરૂપ પ્રજાય છે, જેમ કે કવ, જવે. એવી રીતે અનુગ ચ માં ડાબા પાંખાને છેડે ચાંચ કાઢીને એને પૂર્વગ અક્ષર સાથે જોડવામાં આવે છે, જેમકે શ્ય. કેટલાક અક્ષરનાં ગુજરાતી સ્વરૂપ જુદાં હોવા છતાં એના સંયુક્તાક્ષરો નાગરી ઢબે લખાય છે, જેમકે દ્ધ, ઘ, ઘ, ઠ, શ, શ્ર, ભ, હ્ય. બાકીના સંયુક્તાક્ષરમાં જરૂર પડતાં પૂર્વગ અક્ષરને હલન્ત દર્શાવવો પડે છે, જેમ કૃવ, ટૂંવ, કૂવ, કૂવ, કૂવ, બ, દુભ, ફૂત, હવ. પૂર્વગ “હ” સાથેના સંયુક્તાક્ષર તેના નીચલા ભાગની અંદર અનુગ અક્ષરને ગઠવીને ય લખાય છે, જેમકે , અને હ. પૂર્વગ “ર” ની રેફને અનુગ અક્ષરની ટોચ ઉપર નાગરીની જેમ ચાપાકારે લખવામાં આવે છે, જેમકે કે, ત, ૫, મે અને લ. અનુગ “ર” ને સીધા ઊભી પાંખવાળા અક્ષરોમાં નાગરી લિપિની જેમ વચ્ચેથી ડાબી બાજુએ નીચે જતી ત્રાંસી રેખારૂપે જોડવામાં આવે છે, જેમકે ગ્ર, પ્ર, બ, ભ્ર, મ્ર, વ્ર, અને સ્ત્ર. “2” માં “તની આડી રેખા ત્રાંસી બને છે. ક, જ, દ, ફ, અને હ જેવા અક્ષરોમાં પણ એ આ રીતે જોડાય છે. પરંતુ છ, ટ, અને ડ જેવા અટપટા અક્ષરોમાં કાકપાદ (A) રૂપે જોડાય છે, જેમકે છુ, દ્ર, રૂ.
અંકચિહ્નોમાં ૨, ૭, અને ૮ મડદાર બન્યા. ૧, ૩, ૪, ૫, ૬ અને ૮ નાં ચિહ્નોનું સરળીકરણ થયું, ચિહ્ન સીધા મરોડનાં થયાં ને એના છેડા વળાંકદાર બન્યા. “3” માં અને “” માં નીચલું પાંખું લુપ્ત થયું. આગળ જતાં “દ”નું નીચલું પાંખું ડાબી બાજુએ વાળીને એને મરેડ ૬' જેવો કરવામાં આવ્યો. “ર” માં નીચલા પુછાકારને લોપ કરી ડાબી બાજુના ચાપાકાર અને જમણી બાજુની આડી રેખાને અલગ પાડી એને “૮” રૂપે બે ટુકડે લખવામાં આવ્યું.
આ લિપિ શરૂઆતમાં વેપારીઓના હિસાબ-કિતાબમાં વપરાતી ને આથી એ વાણિયાશાઈ લિપિ',૩૪ કે “મહાજન લિપિ ૩૭ તરીકે ઓળખાતી. સંસ્કૃત ગ્રંથે તેમ જ ગુજરાતી ગ્રંથે પણ લાંબા વખત લગી “શાસ્ત્રી અક્ષરો” માં ૩૮
ભા. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org